નીતીશ કુમાર રચવા જઈ રહ્યા છે વિશ્વ રેકોર્ડ! બિહાર ચૂંટણીમાં જ્વલંત જીત બાદ કરી શકે છે આ મોટું કામ

Bihar Assembly Elections News

નીતીશ કુમાર રચવા જઈ રહ્યા છે વિશ્વ રેકોર્ડ! બિહાર ચૂંટણીમાં જ્વલંત જીત બાદ કરી શકે છે આ મોટું કામ
Nitish KumarNitish Kumar RecordNitish Kumar News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 122 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

Nitish Kumar Record:સૌથી લાંબા સમય સુધી કાર્યકાળનો રેકોર્ડ પૂર્વ સીએમ પવન કુમાર ચામલિંગના નામે છે, જેઓ 24 વર્ષ અને 165 દિવસ સુધી સિક્કિમના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમના પછી ઓડિશાના પૂર્વ સીએમ નવીન પટનાયકે 24 વર્ષ અને 99 દિવસ સુધી મુખ્યમંત્રી પદ સંભાળ્યું.

નીતીશ કુમાર રચવા જઈ રહ્યા છે વિશ્વ રેકોર્ડ! બિહાર ચૂંટણીમાં જ્વલંત જીત બાદ કરી શકે છે આ મોટું કામસૌથી લાંબા સમય સુધી કાર્યકાળનો રેકોર્ડ પૂર્વ સીએમ પવન કુમાર ચામલિંગના નામે છે, જેઓ 24 વર્ષ અને 165 દિવસ સુધી સિક્કિમના મુખ્યમંત્રી રહ્યા હતા.

તેમના પછી ઓડિશાના પૂર્વ સીએમ નવીન પટનાયકે 24 વર્ષ અને 99 દિવસ સુધી મુખ્યમંત્રી પદ સંભાળ્યું.વરસાદ છોડો! ગુજરાત પર ભારે બે-બે વાવાઝોડાનો ખતરો! જાણો શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?Sun Mars And Mercury Transit In Scorpio ગણતરીની કલાકોમાં ગ્રહોના રાજા કરશે ગોચર, ત્રણ શક્તિશાળી ગ્રહ બનાવશે યુતી, આ 4 રાશિ માટે શરૂ થશે ગોલ્ડન ટાઈમ !બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જ્વલંત જીત બાદ નીતીશ કુમાર ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે, જોકે ગઠબંધન તરફથી હજુ સુધી સીએમ પદ માટે કોઈના નામ પર મહોર મારવામાં આવી નથી. નીતીશ કુમારના ફરીથી મુખ્યમંત્રી બનવાની ખૂબ જ વધારે સંભાવનાઓ છે, કારણ કે બિહારમાં ભલે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હોય, પરંતુ તે જેડીયુની નારાજગી વહોરવા માંગશે નહીં. આ દરમિયાન, જો નીતીશ કુમાર ફરીથી સીએમ પદના શપથ લે છે, તો તેઓ 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે, જે એક વિશ્વ રેકોર્ડ હશે.અનેક રેકોર્ડ તોડી શકે છે નીતીશ કુમાર 74 વર્ષીય જેડીયુ પ્રમુખ નીતીશ કુમારે અત્યાર સુધીમાં 9 વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. હવે બિહાર ચૂંટણીમાં બહુમતીનો આંકડો પાર કર્યા પછી, નીતીશ કુમાર 10મી વખત સીએમ પદના શપથ લઈ શકે છે, જે એક રેકોર્ડ બનશે. જોકે, સૌથી લાંબા કાર્યકાળવાળા મુખ્યમંત્રીનો રેકોર્ડ સિક્કિમના પૂર્વ સીએમ પવન કુમાર ચામલિંગના નામે છે. જો નીતીશ કુમાર પોતાનો આગામી કાર્યકાળ પૂરો કરી લે છે, તો તેઓ ઘણા દિગ્ગજોના રેકોર્ડની પણ બરાબરી કરી શકે છે. નીતીશ કુમાર પહેલીવાર વર્ષ 2000માં મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ બહુમત સાબિત ન કરી શકવાના કારણે તેમને 7 દિવસ પછી જ પોતાનું પદ છોડવું પડ્યું હતું.તે પછી તેમણે 2005માં બીજી વખત સીએમ પદના શપથ ગ્રહણ કર્યા અને સફળતાપૂર્વક પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. તે પછી તેઓ 2010, 2014, 2015, 2017, 2020, 2022 અને 2024માં મુખ્યમંત્રી બન્યા. હવે તેમના નામે સૌથી વધુ 10 વખત સીએમ પદના શપથ લેવાનો રેકોર્ડ નોંધાવા જઈ રહ્યો છે.પવન કુમાર ચામલિંગ 24 વર્ષ 165 દિવસ, નવીન પટનાયક 24 વર્ષ 99 દિવસ, જ્યોતિ બસુ 23 વર્ષ 137 દિવસ. હવે નીતીશ કુમાર આમાંથી ઘણા દિગ્ગજોનો રેકોર્ડ તોડી શકે છે.Kinjal Patel કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરગુજરાત ટાઈટન્સ સાથે તૂટ્યા આ પ્લેયર્સના સબંધ, જોસ બટલર સહિત કોને- કોને કરવામાં આવ્યશું સરકાર આ ભથ્થા કરશે નાબૂદ? આ કેન્દ્ર સરકારના કર્મચારીઓએ મહત્વપૂર્ણ તથ્યો જાણવાનરાઈટ્સ ઈશ્યુ લઈને આવી રહી છે અદાણીની આ કંપની, શું તમારા પોર્ટફોલિયોમાં છે શેર ?5-6 રાજ્યોમાં કોંગ્રેસના જેટલા MLA જીત્યા, તેટલા તો એકલા અમારા બિહારમા જીત્યા છે: PMરોહિત-કોહલી રિટેન...ધોની પણ રમશે આગામી IPL, જાણો કઈ ટીમે કયા ખેલાડીને કર્યા રિટેનBJP New presidentLip Care

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Nitish Kumar Nitish Kumar Record Nitish Kumar News How Many Times Nitish Kumar Became CM Chief Minister With Longest Tenure

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Nitish Kumar News: उम्र 74, 24 दिन में 73 चुनावी रैलियां, बुढ़ापे पर सवाल उठाने वालों को CM नीतीश का मुंहतो...Nitish Kumar News: उम्र 74, 24 दिन में 73 चुनावी रैलियां, बुढ़ापे पर सवाल उठाने वालों को CM नीतीश का मुंहतो...Nitish Kumar News: बिहार विधानसभा चुनाव शुरू होने से पहले मुख्यमंत्री नीतीश कुमार की बढ़ती उम्र और खराब सेहत को बड़ा मुद्दा बनाया जा रहा था. खासकर आरजेडी नेता तेजस्वी यादव लगातार सीएम नीतीश की उम्र को लेकर हमलावर रहे. उन्होंने अपने चुनाव प्रचार का एक बड़ा हिस्सा नीतीश कुमार की बढ़ती उम्र पर अटैक करने के लिए तैयार किया था.
Read more »

Bihar Exit Polls Result: शाम 6 बजे के बाद आएंगे एग्जिट पोल के नतीजे, नीतीश या तेजस्वी किसकी लगेगी लॉटरी?Bihar Exit Polls Result: शाम 6 बजे के बाद आएंगे एग्जिट पोल के नतीजे, नीतीश या तेजस्वी किसकी लगेगी लॉटरी?- bihar exit polls live result 2025 jdu bjp rjd congress nitish kumar vs tejashwi yadav
Read more »

17 एजेंसियों के सर्वे में NDA की सरकार: 154 सीटों के साथ स्पष्ट बहुमत, महागठबंधन को 83 सीटें; PK की जन सुरा...17 एजेंसियों के सर्वे में NDA की सरकार: 154 सीटों के साथ स्पष्ट बहुमत, महागठबंधन को 83 सीटें; PK की जन सुरा...Bihar Exit Poll Results 2025; Nitish Kumar JDU BJP RJD | NDA Congress Jan Suraaj Seats
Read more »

क्या शहाबुद्दीन के गढ़ में जीतेंगे मंत्री मंगल पांडेय: तारापुर से सम्राट, लखीसराय से डिप्टी CM विजय सिन्हा क...क्या शहाबुद्दीन के गढ़ में जीतेंगे मंत्री मंगल पांडेय: तारापुर से सम्राट, लखीसराय से डिप्टी CM विजय सिन्हा क...Bihar Nitish Kumar Cabinet Election 2025 Result Update. Follow BJP JDU Minister Vidhan Sabha Chunav Parinam, Seats And Latest And Updates On Dainik Bhaskar.
Read more »

Bihar Election Results 2025: Women, Welfare And ‘Brand’ Nitish Crush MagathbandhanBihar Election Results 2025: Women, Welfare And ‘Brand’ Nitish Crush MagathbandhanThe decisive Bihar 2025 verdict highlights how women voters, targeted welfare schemes and Nitish Kumar’s enduring political brand reshaped the state’s political landscape, delivering a sweeping victory over the Mahagathbandhan.
Read more »

Bihar Elections 2025: कौन है बिहार चुनाव के सबसे बड़े विजेता? किसे मिली करारी हार?Bihar Elections 2025: कौन है बिहार चुनाव के सबसे बड़े विजेता? किसे मिली करारी हार?Bihar Elections 2025: कौन है बिहार चुनाव के सबसे बड़े विजेता, किसे मिली करारी हार Biggest Winners And Losers of Bihar Elections 2025 Tejashvi Yadav Nitish Kumar Chirag Paswan राज्य
Read more »



Render Time: 2026-04-02 01:11:43