Gujarat Government : ગુજરાતમાં ઠાકરડા શબ્દ વાપરવા પર સરકારનો પ્રતિબંધ, અપમાન-તિરસ્કારની લાગણી અનુભવાતી હોવાની રજૂઆત, સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગની 72મી જાતિના શબ્દમાં સુધારો કરાયો
Gujarat Government : ગુજરાતમાં ઠાકરડા શબ્દ વાપરવા પર સરકારનો પ્રતિબંધ, અપમાન-તિરસ્કારની લાગણી અનુભવાતી હોવાની રજૂઆત, સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગની 72મી જાતિના શબ્દમાં સુધારો કરાયોપૂર્ણા નદીના પાણીએ નવસારીને કર્યું બરબાદ! ગળાડૂબ પાણીમાં બધુ પલળી ગયું, તબાહીની 20 ભયાનક તસવીરોદૈનિક રાશિફળ 27 જુલાઈ: આજે પૈસા કમાવવાના ઘણા રસ્તા ખુલશે, રોકાણથી પણ લાભની સંભાવના, વાંચો આજનું રાશિફળ gujarat weather forecastરાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ે એક શબ્દ પર પ્રતિબંધ લગાવ્યો છે.
સરકાર દ્વારા ઠાકરડા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો છે. સામાજીક લાગણી દુભાય તેવા શબ્દ પ્રયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. શબ્દ પ્રયોગથી રાજ્યના ૬ જ્ઞાતિઓ પર સીધી અસર પડતી હતી. તેથી મહેસુલી રેકોર્ડ તથા પંચાયતી રેકોર્ડમાં શબ્દ દૂર કરવા તથા સંબોધિત ન કરવા પણ સૂચના અપાઈ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે 'ઠાકરડા' શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ શબ્દ પ્રયોગથી રાજ્યમાં 6 જ્ઞાતિઓ પર સીધી અસર થતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. સાથો સાથ મહેસુલી રેકોર્ડ તથા પંચાયતી રેકોર્ડમાં શબ્દ દૂર કરવા તથા સંબોધિત ન કરવા પણ સૂચના આપવામાં આવી છેગુજરાત સરકાર દ્વારા ભૂતપૂર્વ મજૂર, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના તા.૦૧/૦૪/૧૯૭૮ ના ઠરાવ ક્રમાંક: બીસીઆર-૧૦૭૮/૧૩૭૩૪/હ તથા ત્યારબાદ સરકારના વખતોવખતના ઠરાવોથી કુલ-૧૪૬ જાતિઓનો ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ યાદીમાં ક્રમાંક: ૭૨ પર"ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી" જાતિનો સમાવેશ કરવામાં આવેલ. આ સમાજના લોકો"ઠાકરડા" શબ્દપ્રયોગથી અપમાન અને તિરસ્કારની લાગણી અનુભવતા હોવાની રજૂઆતો સરકારશ્રીને મળેલ છે. આથી, આ સમાજના લોકોનું માન જળવાય તે માટે"ઠાકરડા” શબ્દ પર પ્રતિબંધ મૂકી, તેને સ્થાને “ઠાકોર” શબ્દ પ્રયોજવામાં આવે તે અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.આમુખમાં નિર્દિષ્ટ પૂર્વભૂમિકા અન્વયે સક્ષમ કક્ષાએ થયેલ પુખ્ત વિચારણાના અંતે, ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં ક્રમાંક: ૭૨ પર સમાવિષ્ટ"ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી" પૈકી"ઠાકરડા" શબ્દનો પ્રયોગ બંધ કરવાનું આથી ઠરાવવામાં આવે છે. આથી, જ્યાં જાતિ તરીકે"ઠાકરડા" શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યાં બધે જ"ઠાકોર” સમજવું તેવી સ્પષ્ટતા આથી કરવામાં આવે છે. આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે જાતિ તરીકે"ઠાકરડા" લખાવ્યું હોય ત્યાં તથા મહેસૂલી રેકર્ડમાં પણ જ્યાં"ઠાકરડા" તરીકે ઉલ્લેખ થયેલ હોય તો તેના સ્થાને"ઠાકોર" સમજવાનું રહેશે. અર્થાત"ઠાકરડા" જાતિના નાગરિકોના શાળા છોડ્યાના પ્રમાણપત્ર માં અથવા મહેસૂલી રેકર્ડમાં, પંચાયતી રેકર્ડમાં તથા અન્ય સરકારી રેકર્ડમાં ઠાકરડા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પણ સંબંધિત ઈસમોને"ઠાકરડા" ના સ્થાને “ઠાકોર” તરીકેનું સંબોધન કરવા તથા આ સમુદાયના લોકોને મળવાપાત્ર જાતિના પ્રમાણપત્રમાં “ઠાકોર” શબ્દનો ઉલ્લેખ કરવાનું આથી ઠરાવવામાં આવે છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીbig decisionKaka Industriesઅગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોShavasana Benefits: સૌથી સરળ યોગ છે શવાસન, રોજ સવારે કરવાથી શરીરને થાય છે આ 10 ફાયદાગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે : આ જિલ્લાઓને અપાયું એલર્ટ
Gandhinagar News Thackerda Word Ban Thackerda Word Word Ban ગુજરાત સરકાર ગાંધીનગર ન્યૂઝ ઠાકરડા શબ્દ પ્રતિબંધ ઠાકરડા શબ્દ શબ્દ પર પ્રતિબંધ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News ઠાકોર સમાજ Thakor Samaj ઠાકરડા ઠાકોર પાટણવાડીયા ધારાળા બારૈયા બારીયા પગી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના ખાતામાં નહિ આવે PM કિસાન યોજનાનો હપ્તો, સરકારે આપ્યું આ કારણતાજેતરમાં 18 જુનના રોજ દેશભરના 9.26 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના હેઠળ 17મો હપ્તો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી દેશભરના ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
Read more »
આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરBonus Share: સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે 4 કંપનીઓ એક્સ-બોનસ શેર તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓમાં ઓયલ ઈન્ડિયા લિમિટેડ પણ એક છે.
Read more »
ગુજરાતમાં જળબંબાકાર પણ દેશના આ 10 રાજ્યો કોરાધાકોર, ચોમાસાને મહિનો પૂરોWeather Update: દેશમાં ચોમાસાના આગમનને 1 મહિનો પૂરો થયો છતાં દેશના 10 રાજ્યમાં ન જોવા મળી મેઘમહેર
Read more »
આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધAhmedabad Rath Yatra 2024: અમદાવાદમાં રથયાત્રાને કારણે કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરવામા આવી છે, સાથે જ રથયાત્રાના 16 કિમી લાંબા રુટને નો પાર્કિંગ રુટ જાહેર કરાયો છે
Read more »
રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીWeather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..
Read more »
ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેpiroplasmosis in cattle : આણંદમાં પ્રાણીઓમાં જોવા મળતો જીવલેણ પિરોપ્લાસ્મોસિસ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ રોગને કારણે રાજ્યમાં 4 ઘોડાના મોત થયા, તો શ્વાનમા પણ ફેલાયો આ ભેદી રોગ
Read more »
