રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહી

Gujarat Weather Forecast Gujarat Weather Weather U News

રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહી
United States Latest News,United States Headlines
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 121 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Weather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..

Weather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી.આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન.દૈનિક રાશિફળ 10 જુલાઈ: મેષ, મિથુન અને વૃશ્ચિક રાશિ માટે દિવસ શુભ, મનમાં ખુશી રહેશે, વાંચો આજનું રાશિફળહેડ કોચ ગંભીર ચમકાવશે આ 5 ખેલાડીઓનું ભાગ્ય, ટીમ ઈન્ડિયામાં પ્રવેશતા કોઈ નહીં રોકી શકે!31 જુલાઈ સુધી બે વખત બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 3 જાતકોનું ભાગ્ય ચમકી જશે, ધનલાભ અને પ્રગતિ થશેઆ જિલ્લાઓમાં સર્જાઈ શકે મુંબઈ જેવા પૂરની સ્થિતિ! ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહીસુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહીGujarat Monsoon 2024: મંગળવારે ગુજરાતના 138 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

Weather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..દૈનિક રાશિફળ 10 જુલાઈ: મેષ, મિથુન અને વૃશ્ચિક રાશિ માટે દિવસ શુભ, મનમાં ખુશી રહેશે, વાંચો આજનું રાશિફળહેડ કોચ ગંભીર ચમકાવશે આ 5 ખેલાડીઓનું ભાગ્ય, ટીમ ઈન્ડિયામાં પ્રવેશતા કોઈ નહીં રોકી શકે!31 જુલાઈ સુધી બે વખત બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 3 જાતકોનું ભાગ્ય ચમકી જશે, ધનલાભ અને પ્રગતિ થશેઆ જિલ્લાઓમાં સર્જાઈ શકે મુંબઈ જેવા પૂરની સ્થિતિ! ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહીસુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહીGujarat Monsoon 2024: મંગળવારે ગુજરાતના 138 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે... ત્યારે રાજકોટના લોધિકામાં સવા 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે... તો ગીર સોમનાથના વેરાવળમાં સવા 4 ઈંચ વરસાદ વરસ્યો છે.. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પુર આવ્યું છે. રાહત કમિશનર જેનું દેવનના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ. આગામી તા.૧૪ જુલાઈ, ૨૦૨૪ સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી. રાહત કમિશનર દ્વારા બેઠકમાં હાજર રહેલ તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પાઠવવામાં આવી તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું. આરોગ્ય વિભાગ સાથે ઋતુ જન્ય રોગચાળાની સ્થિતિને લઇ ચર્ચા કરવામાં આવી હતી અને શહેરી વિકાસ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સાથે જરૂરી સંકલનમાં રહી ક્લોરીનેશન અને સફાઇની યોગ્ય કામગીરી કરવા રાહત કમિશનરે સૂચના આપી હતી. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. તથા આગામી 14 જુલાઈ, 2024 સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે એન.ડી.આર.એફ./ એસ.ડી.આર.એફ.ની ટીમોનું જિલ્લાઓ ખાતે ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે અને જિલ્લા વહીવટીતંત્રના આદેશ અનુસાર રાહત/બચાવની કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ છે.monsoon gujaratIsha Ambani​: હલ્દીમાં છવાઈ ગઈ રાધિકા પણ મહેંદીમાં ઈશાએ લુંટી લીધી મહેફિલ, જુઓ ફોટોરશિયાના રાષ્ટ્રપતિ પુતિન ડબલ ગેમ રમી રહ્યા છે કે શું? એક તસવીરે બધાને ચોંકાવ્યાTips For Wife: પતિથી છુપાવી પત્નીએ કરવું આ કામ, સુધા મૂર્તિ પોતે પણ કરે છે આ કામHair Care Tipsસરકારી નોકરીનો ખજાનો ખુલ્યો! અમદાવાદમાં ઘર આંગણે ઉંચા પગારવાળી નોકરીઓ, કોને મોકો?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ગુજરાતમાંથી કેમ અચાનક ગાયબ થયો વરસાદ, નવી આગાહી સાંભળીને હચમચી જશોગુજરાતમાંથી કેમ અચાનક ગાયબ થયો વરસાદ, નવી આગાહી સાંભળીને હચમચી જશોRain Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી... મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ
Read more »

જૂની સોસાયટીના રિડેવલપમેન્ટના ઝગડામાં રેરાનો દરવાજો ખખડાવતા પહેલા આ જાણી લેજો, બદલાયો કાયદોજૂની સોસાયટીના રિડેવલપમેન્ટના ઝગડામાં રેરાનો દરવાજો ખખડાવતા પહેલા આ જાણી લેજો, બદલાયો કાયદોNew Rule For Gujarat Housing Society : જૂના મકાનના રિડેવલપમેન્ટ અંગે મહત્વના સમાચાર : અમદાવાદની એક સોસાયટીના વિવાદમાં રેરાએ મહત્વનો ચુકાદો આપ્યો છે
Read more »

IND vs AUS: કાંગારૂને કચડીને ભારતનો દબદબાભેર સેમીફાઈનલમાં પ્રવેશ, રોહિત શર્મા છવાયોIND vs AUS: કાંગારૂને કચડીને ભારતનો દબદબાભેર સેમીફાઈનલમાં પ્રવેશ, રોહિત શર્મા છવાયોT20 World Cup 2024: રોહિત શર્માની વિસ્ફોટક ઈનિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
Read more »

GCAS પોર્ટલ અંગે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; UG અને PG વિદ્યાર્થીઓ ખાસ જાણી લેજો...GCAS પોર્ટલ અંગે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; UG અને PG વિદ્યાર્થીઓ ખાસ જાણી લેજો...રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એકસૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા GCAS- ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
Read more »

ગળામાં મેડલ અને હાથમાં ટ્રોફી...આ રીતે એરપોર્ટથી બહાર નીકળ્યા રોહિત શર્મા સહિત ખેલાડીઓ, જુઓ Videoગળામાં મેડલ અને હાથમાં ટ્રોફી...આ રીતે એરપોર્ટથી બહાર નીકળ્યા રોહિત શર્મા સહિત ખેલાડીઓ, જુઓ Videoટી20 વર્લ્ડ કપ 2024 જીતીને ભારતીય ક્રિકેટ ટીમનું સ્વદેશ આગમન થઈ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પહોંચી. ટીમ માટે એક સ્પેશિયલ બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ દિલ્હી એરપોર્ટ પહોંચતા જ સૌથી પહેલા ઈમિગ્રેશન સંબંધિત કાર્યવાહી પૂરી કરી.
Read more »

આજનો દહાડો સાચવી લેજો! હવામાન વૈજ્ઞાનિકની આગાહી જાણી બેસી જશે છાતીના પાટીયાઆજનો દહાડો સાચવી લેજો! હવામાન વૈજ્ઞાનિકની આગાહી જાણી બેસી જશે છાતીના પાટીયાGujarat Rainfall: ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. એક બાદ એક મેઘરાજા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધુઆંધાર બેટિંગ કરી રહ્યાં છે. વર્લ્ડ કપમાં ભલે અમેરિકાની ખરાબ પીચ પર બેટ્સમેનોને સારી બેટિંગની તક ના મળી હોય, પણ આ ચોમાસામાં મેઘરાજા તો બરાબરની ધુઆંધાર બેટિંગના મૂડમાં છે.
Read more »



Render Time: 2026-04-02 21:34:33