Gujarat ATS Big Success : પંચમહાલમાં ATS ને મળી મોટી સફળતા. પંજાબમાં હથિયાર અને બોમ્બની હેરાફેરી કરતો સકંજામાં. ગ્રેનેડની હેરાફેરી અને વિસ્ફોટક સાથે હાલોલથી ફરાર આરોપી ઝડપાયો. આરોપી હાલોલમાં એક કંપનીમાં કરતો હતો મજૂરી
Gujarat ATS Big Success : પંચમહાલમાં ATS ને મળી મોટી સફળતા. પંજાબમાં હથિયાર અને બોમ્બની હેરાફેરી કરતો સકંજામાં. ગ્રેનેડની હેરાફેરી અને વિસ્ફોટક સાથે હાલોલથી ફરાર આરોપી ઝડપાયો. આરોપી હાલોલમાં એક કંપનીમાં કરતો હતો મજૂરીદૈનિક રાશિફળ 15 નવેમ્બર: ધન રાશિના લોકોને આજે અચાનક મોટી માત્રામાં આર્થિક લાભ થશે, આજનું રાશિફળગુજરાતીઓ ફરી આ તારીખો લખી રાખજો! એક નહિ, આવી રહ્યાં છે 2-2 વાવાઝોડા! મોટા ખતરાના એંધાણ.
..ગુજરાત એ.ટી.એસ.એ પંજાબ રાજ્યના હથિયાર અને ગ્રેનેડની હેરાફેરીના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. ગ્રેનેડની હેરાફેરી અને વિસ્ફોટ કરવાની સાથે સીમાપાર કાર્યરત આતંકવાદી નેટવર્કની મદદ કરવા સબબ ગુનામાં ફરાર આરોપી હાલોલથી ઝડપ્યો છે. આરોપી ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલા ગુજરાતમાં હાલોલ ખાતે આવેલ એક કંપનીમાં મજૂરી કરતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબના ગુરદાસપુર જીલ્લાના સીટી બટાલા પો.સ્ટે. ખાતે તા. ૦૯ ૧૧ ૨૦૨૫ ના રોજ ગુના રજિસ્ટર નં. ૦૨૦૬ ૨૦૨૫ થી ભારતિય ન્યાય સંહિતા ૨૦૨૩ અને ધ એક્સપ્લોસિવ સબસ્ટંસ એક્ટ ૧૯૦૮ હેઠળ ગ્રેનેડની હેરાફેરી અને વિસ્ફોટ કરવાની સાથે સીમાપાર કાર્યરત આતંકવાદી નેટવર્કની મદદ કરવા સબબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાના મુખ્ય આરોપીઓ મનુ અગવાન અને મનિન્દર બિલા, જેઓ હાલ મલેશિયા સ્થિત છે. તેના દ્વારા પાકિસ્તાનની આઈ.એસ.આઈ.ના હેન્ડલરો સાથે મળી ભારતનાં પંજાબમાં ઓપરેટિવ્સ તૈયાર કરી, ગ્રેનેડ અને પિસ્ટલ મેળવી પંજાબ તથા અન્ય રાજ્યોમાં દહેશત ફેલાવવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ગ્રેનેડ હુમલા અને ફાયરિંગ કરવાનું કાવતરું ઘડેલ હોવાનું જાણવા મળ્યું છે. આ માટે આરોપીઓ દ્વારા બે ગ્રેનેડ અને બે પિસ્ટલની પિકઅપ અને ડિલિવરી માહિતીની આપ-લે પણ થયું હોવાનું સામે આવ્યું હતું.આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પંથબિરસિંધ અને જસકિરતસિંઘની પંજાબ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેમને ગુનામાં સામેલ અન્ય આરોપી ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલા નું નામ આપ્યું હતું. જે આ ગુનામાં વોન્ટેડ આરોપી ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલાની માહિતી પંજાબ પોલીસ દ્વારા ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓ સાથે શેર કરવામાં આવી હતી.આ બાતમીને નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય દ્વારા વિકસીત કરી તેના ઉપર વર્કઆઉટ કરતા જાણવા મળેલ કે સદર આરોપી ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલા ગુજરાતમાં હાલોલ ખાતે આવેલ એક કંપનીમાં ઔધોગિક મજુર તરીકે કામ કરી રહ્યો છે. જે અંગે ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઈન્સ્પેક્ટર એન. આર. બ્રહ્મભટ્ટ, પોલીસ ઈન્સ્પેક્ટર વાય.જી. ગુર્જર, એમ.એન. પટેલ તથા એ.ટી.એસ.ના સ્ટાફની ટીમ હાલોલ જવા રવાના કરવામાં આવી હતી. જ્યા એક હોટલમાં શંકાસ્પદ વ્યક્તિને તપાસી નામ પુછતા તેણે પોતાનું નામ ગુરપ્રિતસિંધ હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછ માટે તેને ગુજરાત એ.ટી.એસ. અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે. મજકુર ગુરતિતતસિંધની પ્રાથમીક પૂછપરછમાં તેણે મનુ અગવાન અને મનિન્દર બિલા સાથે મળી પંજાબમાં દહેશત ફેલાવવા ગ્રેનેડ હુમલા કરવાના કાવતરાંમાં સંડોવાયેલ હોવાની કબુલાત કરી છે. જે અંગે સદર આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ તેને પંજાબ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.Dipti Savant દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છગુજરાત ATS ની વધુ એક મોટી સફળતા : હથિયાર-વિસ્ફોટની સપ્લાય કરતા મોસ્ટ વોન્ટેડ આરોપીનેWife ના નામે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ખોલો એકાઉન્ટ, ₹9,250 નું દર મહિને મળશે વ્યાજ7th Pay CommissionZomatoબિહારમાં NDAની સુનામી પાછળ 'ME' નામનું સમીકરણ કામ કરી ગયું! વિરોધીઓના સૂપડાં સાફ1, 2 નહીં 5 ફાયદા કરે છે કાળા મરી, ફાયદા વિશે જાણી આજથી જ રુટીનમાં સામેલ કરી લેજો
Crime News Most Wanted Wappons Terrorist Network Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ ગુજરાત એટીએસ ક્રાઈમ સમાચાર મોસ્ટ વોન્ટેડ હથિયારોની હેરફેર
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ગુજરાતમાં આતંકી કાવતરાનો પર્દાફાશ: બાયોકેમિકલ રાઇસિનનો હુમલો થયો હોત તો કેટલો ઘાતક હોત?Gujarat Terror Conspiracy Case: ગુજરાત ATS એ તાજેતરમાં એક મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યો, જેમાં બાયોકેમિકલ હુમલાનો ઉપયોગ કરીને મોટા પાયે હત્યાકાંડ કરવાનું કાવતરું બનાવવામાં આવ્યું હતું.
Read more »
ATS ने कानपुर के बाद हापुड़ से डॉक्टर को उठाया: एक आतंकी उमर तो दूसरा मुजम्मिल का क्लासमेट; यूपी से अब तक 5 ...Uttar Pradesh (UP) ATS Action LIVE Update. Follow Kanpur Medical College, Red Fort Blast Latest News, Reports and Updates On Dainik Bhaskar (दैनिक भास्कर) दिल्ली ब्लास्ट के बाद यूपी ATS एक्शन मोड में है। कानपुर के हृदय रोग संस्थान में कार्डियोलॉजिस्ट डॉ.
Read more »
Delhi Blast: First Photo Emerges Of Medical Student Arif, Suspected Of Terror Links, In ATS CustodyThe development comes three days after a powerful blast near Delhi’s Red Fort killed ten people and left several others injured.
Read more »
गुजरात ATS ने ISIS आतंकी मॉड्यूल का भंडाफोड़ किया, खतरनाक राइसिन केमिकल से हमले की साजिशगुजरात एटीएस ने एक आतंकी मॉड्यूल का पर्दाफाश किया है जो देशभर में हमले की साजिश रच रहा था। गिरफ्तार आतंकियों में डॉ. अहमद मोहिउद्दीन सैयद शामिल है, जिसने हैदराबाद में 1 लाख रुपये से राइसिन केमिकल बनाने की लैब स्थापित की थी। ISIS खुरासान प्रांत (ISKP) ने इन आतंकियों को फंडिंग की थी और अहमदाबाद, लखनऊ और दिल्ली जैसे शहरों में जहर से हमला करने की योजना थी।
Read more »
लखनऊ के इंटीग्रल यूनिवर्सिटी में ATS, डॉ. परवेज अंसारी के बारे में पूछताछ... तीन दिन पहले क्यों दिया इस्तीफा?Integral University ATS Inquiry: दिल्ली ब्लास्ट केस में जांच काफी तेज गति से चल रही है। यूपी एटीएस की टीम गुरुवार को इंटीग्रल यूनिवर्सिटी पहुंची। प्रशासन के लोगों से पूछताछ की गई।
Read more »
दिल्ली ब्लास्ट कनेक्शन: ATS ने लखनऊ यूनिवर्सिटी से जुटाए साक्ष्यदिल्ली ब्लास्ट मामले में ATS ने लखनऊ की इंटीग्रल यूनिवर्सिटी से अहम साक्ष्य जुटाए। जांच में पता चला है कि ब्लास्ट के आरोपी डॉ. शाहीन शाहिद के भाई, डॉ. परवेज सईद अंसारी, यूनिवर्सिटी के पूर्व असिस्टेंट प्रोफेसर थे। ATS ने यूनिवर्सिटी के रिकॉर्ड खंगाले और कश्मीरी छात्रों से उनकी नजदीकियों की भी जांच की।
Read more »
