ગુજરાત કેડરના 6 IPS અધિકારીઓનું પ્રમોશન, મનોજ શશીધર અને રાજુ ભાર્ગવને DGP તરીકે બઢતી

Gujarat IPS Promotion News

ગુજરાત કેડરના 6 IPS અધિકારીઓનું પ્રમોશન, મનોજ શશીધર અને રાજુ ભાર્ગવને DGP તરીકે બઢતી
IPS Officers ListDG Rank PromotionManoj Shashidhar DG
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 104 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 111%
  • Publisher: 63%

Gujarat IPS Promotion: ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારીઓને રાજ્ય સરકારે બઢતી આપી છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા આજે સોમવારે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રમોશનમાં બે સિનિયર અધિકારીઓને DGP તરીકે બઢતી આપવામાં આવી છે, જ્યારે ચાર અધિકારીઓને DIGમાંથી IG તરીકે પ્રમોશન મળ્યું છે.

ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારીઓને રાજ્ય સરકારે બઢતી આપી છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા આજે સોમવારે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રમોશનમાં બે સિનિયર અધિકારીઓને DGP તરીકે બઢતી આપવામાં આવી છે, જ્યારે ચાર અધિકારીઓને DIGમાંથી IG તરીકે પ્રમોશન મળ્યું છે.

surya gochar 2025gujarat weather forecastrahu and shukra ki yutiગુજરાત કેડરના સિનિયર IPS અધિકારીઓને રાજ્ય સરકારે બઢતી આપી છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા આજે સોમવારે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રમોશનમાં બે સિનિયર અધિકારીઓને DGP તરીકે બઢતી આપવામાં આવી છે, જ્યારે ચાર અધિકારીઓને DIGમાંથી IG તરીકે પ્રમોશન મળ્યું છે.1994 બેચના IPS અધિકારી મનોજ શશીધરને DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેઓ હાલમાં કેન્દ્રીય ડેપ્યુટેશન પર CBIમાં કાર્યરત છે. તેમજ 1995ની બેચના સિનિયર IPS અધિકારી રાજુ ભાર્ગવને પણ DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.આ ઉપરાંત 4 IPS અધિકારીઓને DIGમાંથી IG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં 2007ની બેચના દિવ્યા મિશ્રા, 2007ની બેચના દીપન ભદ્રન, 2007ની બેચના સૌરભ તોલંબિયા અને 2007ની બેચના પરીક્ષિતા રાઠોડને IG તરીકે બઢતી આપવામાં આવી છે. આ પ્રમોશનના રાઉન્ડમાં સમાન બેચના હોવા છતાં મકરંદ ચૌહાણને પ્રમોશન મળ્યું નથી. આ અંગે વહીવટી કારણો શું છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તમામ અધિકારીઓને પોતાની જગ્યા ઉપર જ પ્રમોશન આપવામાં આવ્યા છે.આ સાથે જ 2022-2023ની બેચના IPS અધિકારીઓને તાલીમ બાદ ASP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જેમાં 2022ની બેચના અંકિતા મિશ્રાને ASP અસલાલી , 2022ની બેચના ઘનશ્યામ ગૌતમને ASP ભાવનગર ગ્રામ્ય, 2022ની બેચના અક્ષેશ મહેન્દ્રભાઇને ASP માંડવી , 2022ની બેચના હર્ષ શર્માને ASP બોડેલી , 2023ની બેચના ગૌતમ વિવેકાનંદને ASP મુંદ્રા , 2023ની બેચના વેદીકા બિહાનીને ASP સુરેન્દ્રનગર, 2023ની બેચના નવિન ચક્રવર્તી રેપુટીને ASP જસદણ , 2023ની બેચના વિકાસ યાદવને ASP સંતરામપુર અને 2023ના બેચના સંદિપ ટીને ASP ધરમપુર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.ગુજરાત કેડરના 6 IPS અધિકારીઓનું પ્રમોશન,મનોજ શશીધર અને રાજુ ભાર્ગવને DGP તરીકે બઢતીમહારાષ્ટ્ર ચૂંટણીમાં મૂંઝવણ! કોઈને ખબર નથી કે કોણ કોની સાથે અને કોણ કોની વિરુદ્ધ !2025 Biggest Gujarati Moviesદિલ્હી-મુંબઈ છોડીને અમદાવાદમાં કેમ શિફ્ટ થાય છે મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ? જાણોBank Mega Merger Planningસરકારી કર્મચારીઓને ઝટકો! આજથી બંધ થઈ ગયું આ ઓપ્શન, હવે નહીં લઈ શકે આ સ્કીમનો ફાયદો

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

IPS Officers List DG Rank Promotion Manoj Shashidhar DG Raju Bhargava DG Gujarat Government Decision IPS Reshuffle News Police Department Updates Gujarat Administration Officer Promotion List ગુજરાત આઈપીએસ પ્રમોશન આઈપીએસ અધિકારી યાદી ડીજી રેન્ક પ્રમોશન મનોજ શશિધર ડીજી રાજુ ભાર્ગવ ડીજી ગુજરાત સરકાર નિર્ણય પોલીસ વિભાગ અપડેટ આઈપીએસ બદલી-પ્રમોશન રાજ્ય સરકારે મંજૂરી અધિકારીઓની યાદી

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

यूपी की IPS बनीं हरियाणवी IAS अफसर की दुल्हनिया: अभिनव सिवाच पिहोवा SDM, आशना चौधरी मथुरा की ASP; हिसार में...यूपी की IPS बनीं हरियाणवी IAS अफसर की दुल्हनिया: अभिनव सिवाच पिहोवा SDM, आशना चौधरी मथुरा की ASP; हिसार में...IAS officer Abhinav Siwach from Haryana married UP cadre IPS officer Ashna Chaudhary on 27 November.
Read more »

मथुरा में तैनात IPS बनीं हरियाणवी IAS अफसर की दुल्हनिया: आशना चौधरी ASP, अभिनव सिवाच पिहोवा SDM; हिसार में ...मथुरा में तैनात IPS बनीं हरियाणवी IAS अफसर की दुल्हनिया: आशना चौधरी ASP, अभिनव सिवाच पिहोवा SDM; हिसार में ...Uttar Pradesh hapur Mathura IAS Abhinav Siwach, IPS Ashna Chaudhary, IAS IPS wedding, Haryana IAS marriage, 2022 batch IAS IPS officers
Read more »

नवा रायपुर में 60वां अखिल भारतीय DGP–IG सम्मेलन का समापन, प्रधानमंत्री मोदी की उपस्थिति में कई महत्वपूर्ण विषयों पर चर्चानवा रायपुर में 60वां अखिल भारतीय DGP–IG सम्मेलन का समापन, प्रधानमंत्री मोदी की उपस्थिति में कई महत्वपूर्ण विषयों पर चर्चानवा रायपुर स्थित आईआईएम रायपुर में आयोजित 60वें अखिल भारतीय डीजीपी-आईजी सम्मेलन का समापन प्रधानमंत्री नरेंद्र मोदी की उपस्थिति में हुआ। सम्मेलन में राष्ट्रीय सुरक्षा, कानून-व्यवस्था, आर्टिफिशियल इंटेलिजेंस और भू-राजनीतिक चुनौतियों सहित कई महत्वपूर्ण विषयों पर चर्चा की गई। प्रधानमंत्री ने पुलिस बलों के आधुनिकीकरण, प्रौद्योगिकी के उपयोग और जनता के साथ बेहतर समन्वय पर जोर दिया।
Read more »

Chhattisgarh: IIM रायपुर में DGP–IG सम्मेलन का आज अंतिम दिन, PM मोदी की मौजूदगी में सुरक्षा पर गहन मंथनChhattisgarh: IIM रायपुर में DGP–IG सम्मेलन का आज अंतिम दिन, PM मोदी की मौजूदगी में सुरक्षा पर गहन मंथननवा रायपुर स्थित IIM रायपुर परिसर में चल रहा 60वां अखिल भारतीय DGP–IG सम्मेलन आज अपने अंतिम चरण में पहुंच गया। तीसरे दिन का कार्यक्रम प्रधानमंत्री नरेंद्र मोदी की उपस्थिति के साथ शुरू हुआ।
Read more »

DGP-IGP Conference: पीएम मोदी बोले- पुलिस के बारे में लोगों की सोच बदलने और पुलिसिंग को मजबूत करने की जरूरतDGP-IGP Conference: पीएम मोदी बोले- पुलिस के बारे में लोगों की सोच बदलने और पुलिसिंग को मजबूत करने की जरूरतछत्तीसगढ़ की राजधानी रायपुर में चल रहे 60वें अखिल भारतीय डीजीपी-आईजी सम्मेलन का अंतिम दिन है। कार्यक्रम में पीएम मोदी और गृह मंत्री अमित शाह ने भी शिरकत की। इस दौरान ने कहा कि
Read more »

कौन हैं IPS दलजीत सिंह चौधरी? डकैतों के खात्मे में अहम भूमिका, सीमा सुरक्षा में अहम योगदान, टांगी बूटकौन हैं IPS दलजीत सिंह चौधरी? डकैतों के खात्मे में अहम भूमिका, सीमा सुरक्षा में अहम योगदान, टांगी बूटWho is IPS Daljit Singh Chawdhary: सीनियर आईपीएस अधिकारी दलजीत सिंह चौधरी रिटायर हो गए। डकैतों के खात्मे से लेकर सीमा सुरक्षा तक उनका योगदान अहम रहा है।
Read more »



Render Time: 2026-04-01 22:03:33