ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, વરસાદને કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

Junagadh News News

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, વરસાદને કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો
Girnar Parikrama 2025Girnar Parikrama 2025 DateGirnar Lili Parikrama 2025
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 226 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 209%
  • Publisher: 63%

Girnar lili Parikrama 2025 : ઈતિહાસમાં પહેલી વાર ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી...વરસાદને પગલે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ લીધો નિર્ણય,,હવે સાધુ સંતો સાથે થશે પ્રતિકાત્મક પરિક્રમા..

Girnar lili Parikrama 2025 : ઈતિહાસમાં પહેલી વાર ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી.વરસાદને પગલે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ લીધો નિર્ણય,,હવે સાધુ સંતો સાથે થશે પ્રતિકાત્મક પરિક્રમા.

Girnar lili Parikrama 2025 : ઈતિહાસમાં પહેલી વાર ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી...વરસાદને પગલે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ લીધો નિર્ણય,,હવે સાધુ સંતો સાથે થશે પ્રતિકાત્મક પરિક્રમા..Guru Shukra Yuti 2025: 12 મહિના પછી ગુરુ શુક્ર વચ્ચે બનશે કેન્દ્ર યોગ, 3 રાશિઓને થશે છપ્પરફાડ ધનલાભdaily horoscope દૈનિક રાશિફળ 31 ઓક્ટોબર: ગ્રહોની શુભ સ્થિતિને કારણે મિથુન રાશિને થશે ધનલાભ, કર્ક રાશિ માટે પણ શુભ દિવસ, આજનું રાશિફળગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી શ્રદ્ધાળુને મુશ્કેલી પડી શકે છે, જેથી વહીવટી તંત્ર અન સાધુ સંતો દ્વારા આ નિર્ણય લેવાયો છે. હવે સાધુ સંતો સાથે પ્રતિકાત્મક પરિક્રમા થશે. મહેશગિરી બાપુએ માહિતી આપતા જણાવ્યું કે, જય ગિરનારી નમો નારાયણ આજે પરિક્રમા ના મેળા ના માટે હું આપ સૌને એક અપીલ કરવા માગું છું ગિરનારી નમો નારાયણ આજે પરિક્રમા ના મેળાના માટે હું આપ સૌને એક અપીલ કરવા માગું છું અત્યારે જે વાતાવરણ છે જૂનાગઢના અંદર અને ગુજરાત આખામાં એ થોડું તોફાન ભર્યું વાતાવરણ પણ બની શકે છે વરસાદની આગાહીઓ પણ ખૂબ થઈ છે એટલે સરકારી તંત્ર સાથે જ્યારે વાત થઈ તો સરકારી તંત્રને અમે કીધું કે ગમે તેવા કપડાં કાળમાં પણ પરિક્રમા તો થઈ જ છે પણ આ પરિસ્થિતિને જોતા એનું સ્વરૂપ કેવું રાખવું એ આપ નક્કી કરજો 31 તારીખની જોઈને વાતાવરણ શું છે અને આગળ શું થાય છે એ જોઈને ને કલેક્ટર સાહેબ શ્રી નક્કી કરશે અને કલેક્ટર સાહેબ શ્રી ને વહીવટી તંત્રને અમે બધો જ સાથ સહકાર આપ્યો છે અત્યારે અમે કીધું છે કે આપ નિર્ણય લેશો એ એનું સ્વરૂપ કેટલું રાખવું એ પણ આપ નક્કી કરજો સાથે જ હું બધા ગુજરાતના અને દેશભરના ભક્ત ભાવિકોને કહેવા માગું છું કે વરસાદી વાતાવરણ છે એટલે આપ એક વિવેક પૂર્ણ નિર્ણય લઈને અહીં આવજો ખાસ કરીને વૃદ્ધોને બાળકોને આવવાનું જેટલું આપણે ટાળીએ એ વધારે સારું બાકી બધા યાત્રિકો છે વિવેકપૂર્ણ નિર્ણય લે અને પરિક્રમા જે છે એ તો અંગ્રેજોના કાળમાંય થઈ હતી નવાબોના કામયતી હતી વાતાવરણ ખરાબ હતા. વરસાદી પડ્યા છે મારા 35 40 વર્ષના ગિરનારના આ અનુભવમાં ઘણી વખત વરસાદ પડ્યા છે ત્યારે એનું સ્વરૂપ કેવું રાખો એ બહુ મહત્વનું છે આમાં વહીવટી તંત્ર જંગલ ખાતું બધા જ તનતોડ મહેનત કરી રહ્યા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પોલીસ પણ ખૂબ આમાં પોતાનું ઉપયોગ અને બળ વાપરી રહી છે જેથી કરીને કોઈપણ સુરક્ષા ના થાય બધા એની સુરક્ષા જળવાઈ રહે એના માટે મહેનત ચાલુ છે પણ હું બધાને અપીલ કરીશ કે વિવેકપૂર્ણ નિર્ણય લેજો અને આ મેળા ને સારી રીતે સંપન્ન કરીએ એના માટે અન્નક્ષેત્ર પણ મહેનત કરી રહ્યા છે પણ અત્યારે ગાડીઓ જાવી એ ખૂબ અઘરી છે અન્નક્ષેત્ર ની અંદર કેમકે ગાડીઓ ફસાવી રહી છે તો એ અભાવ પ્રકૃતિના લીધા છે એ ખાસ યાદ રાખવું વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ શ્રી અને અમે પણ બધા સાથે મળીને આ કેવી રીતના આનો નિર્ણય લેવો અને પરિક્રમા નું સ્વરૂપ કેવું રાખવું જોઈએ એના માટે બધા નિર્ણય કરવા માટે વિચાર કરી રહ્યા છે પણ વિવેકપૂર્ણ નિર્ણય લેવો એ મારી અપીલ છે જય ગિરનારી નમો નારાયણતો શેરનાથ બાપુએ કહ્યું કે, ગિરનાર પરિક્રમા આ વર્ષે ઉજવવા માટે સરકારે ખૂબ જ ધ્યાન રાખ્યું અને ખૂબ જ રસ લીધો તંત્ર દ્વારા રસ્તાનું નિરીક્ષણ કરી અને વ્યવસ્થિત રીતે રસ્તો કરવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા બે દિવસથી જે વરસાદી વાતાવરણને કારણે ખાસ જે વરસાદ પડ્યો જેને કારણે રસ્તાના ખૂબ ધોવાણ થયું છે અને યાત્રિકોને જવામાં ઘણું કષ્ટ પડી શકે એમ છે વાહનો તો ચાલી શકે એમ જ નથી, તેમજ હવામાન ખાતાનો પણ એવું કહેવાનું થાય છે કે આગવી સમયમાં વરસાદ આવી શકે ત્યારે ખાસ સાધુ સંતોનું પણ આગ્રહ છે કે તંત્ર દ્વારા જે સૂચના આવે એ પ્રમાણે પરિક્રમામાં આગળ વધવું જોઈએ હાલને તકે આપણે વાતાવરણની રાહ જોવી જોઈએ કોઈ પણ ઉતાવળ કરવાની જરૂર નથી જંગલનો મામલો છે અને આજની સ્થિતિ અને સમસ્યા પણ આપણે જોઈએ છીએ કે અવારનવાર શરીરમાં કેવા ફેરફારો થતા હોય છે અને આ જંગલનું વાતાવરણ પણ કેવું હોય છે કઠિન અને ચડાય તેમાં પણ ઘોડીઓની એવી કઠિન આવે છે આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખી આપણી શ્રદ્ધા સાથે ગિરનારી સાથે જોડાયેલી હોય ત્યારે ગિરનારની પરિક્રમા કરીએ અને નવનાથ અને ચોરાશી સિદ્ધ મહારાજનું પરિક્રમાનું ફળ મળે છે એવું આપણું પરંપરાગત એક માતમ છે પણ આ માતમમાં આજે સરકાર દ્વારા કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી જ આપણે જ્યાં હોય ત્યાંથી ગિરનારી મહારાજને નમસ્કાર કરી લઈએ એમને પ્રાર્થના કરીએ અને આપણી આ પરિક્રમા તંત્ર દ્વારા જે નિણય આવે એ પ્રમાણે આગળ વધુવુ જોઈએ ... જય ગિરનારીDipti Savant દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છMangal gochar 2025કોઈપણ જાતના ખર્ચ વિના ત્વચા પરથી હટાવો તલ અને મસા, અપનાવો એક્સપર્ટે જણાવેલા નુસખાFinal: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલ જંગ, 25 વર્ષ બાદ નવી ટીમ ચેમ્પિયન બનશેશું હોય છે SIP, HIP અને TIPમાં તફાવત, જાણો રોકાણ માટે કયો પ્લાન છે સૌથી બેસ્ટ?Shweta Singh Kirtiચા માટે દૂધ-પાણી આ માપથી લેજો, રગડા જેવી ઘાટી અને કડક ચા બનશે, જે પીશે તે વાહ કહેશે8 કરોડની FD, 1.1 કિલો સોનું... દેશના આગામી ચીફ જસ્ટિસ સૂર્યકાંતની કેટલી છે સંપત્તિ?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Girnar Parikrama 2025 Girnar Parikrama 2025 Date Girnar Lili Parikrama 2025 Girnar Parikrama Route Map Girnar Parvat Girnar Parikrama Religion Significance Girnar Parvat Guru Shikhar Girnar Girnar Temple Steps Girnar Height Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ ગિરનાર પરિક્રમા 2025 ગિરનાર લીલી પરિક્રમા 2025 તારીખ ગિરનાર પરિક્રમા રૂટ ગિરનાર પર્વત ગિરનાર પરિક્રમા ધાર્મિક મહત્વ ગિરનાર પર્વત ગુરુ શિખર ગિરનાર મંદિર પગથિયા ગિરનાર પર્વતની ઉંચાઇ

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Noble Prize 2025: দেহের রোগ প্রতিরোধ ক্ষমতার উপর মৌলিক গবেষণার জন্য চিকিৎসায় নোবেল তিন গবেষকেরNoble Prize 2025: দেহের রোগ প্রতিরোধ ক্ষমতার উপর মৌলিক গবেষণার জন্য চিকিৎসায় নোবেল তিন গবেষকেরNoble Prize 2025: From Medicine to Peace Noble Week 2025 unfolds across the World
Read more »

गिरनार के जंगल में रिपीट हुआ पुष्पा-2 का फिल्मी सीन? चंदन तस्करी रैकेट का भंडाफोड़, बेशकीमती खेप बरामदगिरनार के जंगल में रिपीट हुआ पुष्पा-2 का फिल्मी सीन? चंदन तस्करी रैकेट का भंडाफोड़, बेशकीमती खेप बरामदGirnar forest : चंदन के कुख्यात तस्कर वीरप्पन की कहानियों के बाद देश की जनता ने पुष्पा और पुष्पा-2
Read more »

Bihar Elections 2025: बिहार चुनाव से जुड़ी आज की पांच बड़ी घटनाएं, VIDEO में जानेंBihar Elections 2025: बिहार चुनाव से जुड़ी आज की पांच बड़ी घटनाएं, VIDEO में जानेंBihar Elections 2025: बिहार चुनाव से जुड़ी आज की पांच बड़ी घटनाएं, VIDEO में जानें Top 5 Incidents of 16 October 2025 Bihar Elections 2025
Read more »

Bihar Elections 2025: 'अगर मेरी परछाई भी गलत करेगी तो उसे सजा मिलेगी,' तेजस्वी यादव बोले- हम नया बिहार बनाएंगेBihar Elections 2025: 'अगर मेरी परछाई भी गलत करेगी तो उसे सजा मिलेगी,' तेजस्वी यादव बोले- हम नया बिहार बनाएंगेBihar Elections 2025 राज्य | बिहार Tejashwi Yadav PC today Bihar Elections 2025 Bihar Elections 2025: 'अगर मेरी परछाई भी गलत करेगी तो उसे सजा मिलेगी,' तेजस्वी यादव बोले- हम नया बिहार बनाएंगे
Read more »

CBSE Single Girl Child Scholarship 2025: छात्राओं के लिए आवेदन का एक और मौका, अब इस तारीख तक करें रजिस्ट्रेशनCBSE Single Girl Child Scholarship 2025: छात्राओं के लिए आवेदन का एक और मौका, अब इस तारीख तक करें रजिस्ट्रेशनCBSE Single Girl Child Scholarship 2025 Registration: सीबीएसई ने सिंगल गर्ल चाइल्ड स्कॉलरशिप 2025 के लिए रजिस्ट्रेशन की लास्ट डेट को 23 अक्टूबर, 2025 से बढ़ाकर 20 नवंबर, 2025 कर दिया है.
Read more »

ગિરનારની લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર : પરિક્રમા થશે કે નહિ તે અંગે કાલે લેવાશે નિર્ણયગિરનારની લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર : પરિક્રમા થશે કે નહિ તે અંગે કાલે લેવાશે નિર્ણયGirnar lili Parikrama 2025 : જૂનાગઢમાં લીલી પરિક્રમાના રૂટની સ્થિતિ કલેક્ટરે સોશિયલ મીડિયા X પર કરી પોસ્ટ... સુરક્ષાના ભાગરૂપે વૃદ્ધો અને બાળકોને પરિક્રમા ટાળવા કરી અપીલ... તંત્રની સૂચના ન મળે ત્યાં સુધી પરિક્રમાના રૂટ પર પ્રવેશ ન કરવા સૂચના...
Read more »



Render Time: 2026-04-01 20:29:20