ક્યારે યોજાશે IPL 2026નું મિની ઓક્શન? અચાનક સામે આવી તારીખ, પ્લેયર રિટેન્શનની ડેડલાઇન 15 નવેમ્બર

IPL 2026 News

ક્યારે યોજાશે IPL 2026નું મિની ઓક્શન? અચાનક સામે આવી તારીખ, પ્લેયર રિટેન્શનની ડેડલાઇન 15 નવેમ્બર
IPL 2026 AuctionIPL 2026 Auction Likely On December 15IPL 2026 Auction Likely On December 15
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 125 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

IPL 2026 Auction: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની હરાજી 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. આ વખતે મીની-ઓક્શન ભારતમાં યોજાઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. અગાઉની બે IPL હરાજી દુબઈ (2023) અને ત્યારબાદ સાઉદી અરેબિયાના જેદ્દાહ (2024)માં યોજાઈ હતી.

ક્યારે યોજાશે IPL 2026 નું મિની ઓક્શન? અચાનક સામે આવી તારીખ, પ્લેયર રિટેન્શનની ડેડલાઇન 15 નવેમ્બરઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની હરાજી 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. આ વખતે મીની-ઓક્શન ભારતમાં યોજાઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી.

અગાઉની બે IPL હરાજી દુબઈ અને ત્યારબાદ સાઉદી અરેબિયાના જેદ્દાહ માં યોજાઈ હતી.11 નવેમ્બરથી આ 3 રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન, ગુરુની વક્રી ગતિ કરાવશે નાણાકીય લાભ !suratshukra mangal gocharઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની હરાજી 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. આ વખતે મીની-ઓક્શન ભારતમાં યોજાઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. અગાઉની બે IPL હરાજી દુબઈ અને ત્યારબાદ સાઉદી અરેબિયાના જેદ્દાહ માં યોજાઈ હતી. IPL ફ્રેન્ચાઇઝીસ માટે રિટેઇન કરવાની સમય મર્યાદા 15 નવેમ્બર છે. આ વચ્ચે મહિલા પ્રીમિયર લીગ ની હરાજી 27 નવેમ્બરના રોજ દિલ્હીમાં થવાની છે. WPLની પ્રથમ સીઝન પહેલાં યોજાયેલી હરાજી પછી આ લીગનું આ પહેલું મેગા ઓક્શન હશે.ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, IPLમાં અત્યાર સુધી ટ્રેડિંગ મોરચે કોઈ સમાચાર આવ્યા નથી. અહીં સુધી કે રાજસ્થાન રોયલ્સથી સંજુ સેમસનના બહુચર્ચિત પગલાંની પણ અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી. ભારતની 2025 મહિલા વનડે વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌર , ઉપ-કેપ્ટન અને સુપરસ્ટાર સ્મૃતિ મંધાના અને તેમની વર્લ્ડ કપ વિજેતા ટીમના સાથી જેમિમા રોડ્રિગ્સ અને શૈફાલી વર્મા તમામને 2026ના મેગા ઓક્શન પહેલાં WPL ફ્રેન્ચાઇઝીસ દ્વારા રિટેઇન કરવામાં આવી છે.યુપી વોરિયર્સે ભારતની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને રિલીઝ કરી દીધી છે. દીપ્તિ શર્માએ 2025 મહિલા વનડે વર્લ્ડ કપની 9 મેચોમાં 20.40ની સરેરાશથી 22 વિકેટ લીધી અને 30.71ની સરેરાશથી 215 રન પણ બનાવ્યા હતા. દીપ્તિ શર્માએ 2025 મહિલા વનડે વર્લ્ડ કપમાં 3 અડધી સદી ફટકારી હતી. વર્લ્ડ કપમાં દીપ્તિ શર્માં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહી હતી. દીપ્તિ શર્માને ટીમમાં જાળવી રાખવા માટે યુપી વોરિયર્સ રાઇટ-ટુ-મેચ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.આ પહેલીવાર હશે જ્યારે WPLની હરાજીમાં RTM કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. દીપ્તિ શર્માએ યુપી વોરિયર્સની કેપ્ટનશીપ પણ કરી છે. મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ આ બન્ને ટીમોએ 5-5 ખેલાડીઓને રિટેઇન કર્યા છે. જ્યારે ગુજરાત જાયન્ટ્સે એશલે ગાર્ડનર અને બેથ મૂનીની ઓસ્ટ્રેલિયન જોડીને રિટેઇન કરી છે. જ્યારે RCB દ્વારા સ્મૃતિ મંધાના, એલિસ પેરી, રિચા ઘોષ અને શ્રેયંકા પાટીલને રિટેઇન કરવામાં આવેલ છે. ઓસ્ટ્રેલિયાની હીલી અને મેગ લેનિંગ, ન્યૂઝીલેન્ડની ઓલરાઉન્ડર એમેલિયા કેરની સાથે તેમની ટીમો દ્વારા રિલીઝ કરવામાં આવ્યા બાદ હરાજી પૂલમાં પ્રવેશવા માટે તૈયાર છે.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.આ સપ્તાહ મેષ, મિથુન સહિતની આ રાશિઓના જાતકો માટે ઉત્તમ, વાંચો સાપ્તાહિક રાશિફળgoldહાડ થીજવતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર ! આ 4 રાજ્યોમાં હવામાન વિભાગની શીત લહેરની ચેતવણીઅત્યારે કેટલો છે 24, 22 અને 20 કેરેટ સોનાનો ભાવ ? 8 દિવસમાં આટલું સસ્તું થયું ગોલ્ડ

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

IPL 2026 Auction IPL 2026 Auction Likely On December 15 IPL 2026 Auction Likely On December 15 WPL આઈપીએલ આઈપીએલ 2026 આઈપીએલ મિની ઓક્શન પ્લેયર રિટન્શનની ડેડલાઈન

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

किरेन रिजिजू जेद्दा पहुंचे, हज 2026 के लिए सऊदी अरब से द्विपक्षीय समझौते पर हस्ताक्षर करेंगेकिरेन रिजिजू जेद्दा पहुंचे, हज 2026 के लिए सऊदी अरब से द्विपक्षीय समझौते पर हस्ताक्षर करेंगेकिरेन रिजिजू जेद्दा पहुंचे, हज 2026 के लिए सऊदी अरब से द्विपक्षीय समझौते पर हस्ताक्षर करेंगे
Read more »

IPL मिनी ऑक्शन 15 दिसंबर को हो सकता है: प्लेयर रिटेंशन की डेडलाइन 15 नवंबर; सैम करन को रिलीज कर सकती है CSKIPL मिनी ऑक्शन 15 दिसंबर को हो सकता है: प्लेयर रिटेंशन की डेडलाइन 15 नवंबर; सैम करन को रिलीज कर सकती है CSKइंडियन प्रीमियर लीग (IPL) 2026 के लिए मिनी ऑक्शन दिसंबर के दूसरे या तीसरे सप्ताह में हो सकता है। क्रिकबज की रिपोर्ट अनुसार, ऑक्शन की संभावित तारीख 13 से 15 दिसंबर रखी गई है। जिसके लिए टूर्नामेंट की 10 टीमों को रिटेंशन के लिए 15IPL mini auction may take place on December 15 retention deadline 15...
Read more »

कब होगा IPL 2026 का मिनी ऑक्शन? अचानक सामने आई ये तारीख, प्लेयर रिटेंशन की डेडलाइन 15 नवंबरकब होगा IPL 2026 का मिनी ऑक्शन? अचानक सामने आई ये तारीख, प्लेयर रिटेंशन की डेडलाइन 15 नवंबरइंडियन प्रीमियर लीग (IPL) 2026 की नीलामी 15 दिसंबर को होने की संभावना है. इस बार मिनी ऑक्शन भारत में हो सकता है, लेकिन अभी तक कोई आधिकारिक फैसला नहीं लिया गया है. पिछली दो आईपीएल नीलामी दुबई (2023) और फिर सऊदी अरब के जेद्दा (2024) में हुई थीं.
Read more »

राजस्थान रॉयल्स ने संजू सैमसन के बदले कर दी बड़ी डिमांड, CSK से मांगे स्टार खिलाड़ी, एक तो '13 साल' से साथ हैराजस्थान रॉयल्स ने संजू सैमसन के बदले कर दी बड़ी डिमांड, CSK से मांगे स्टार खिलाड़ी, एक तो '13 साल' से साथ हैइंडियन प्रीमियर लीग 2026 के मिनी ऑक्शन से पहले सभी फ्रेंचाइजियों को 15 नवंबर से पहले-पहले अपनी रिटेन खिलाड़ियों की लिस्ट जारी करनी है। 15 नवंबर डेडलाइन है।
Read more »

IPL 2026 के ऑक्शन में मालामाल हो सकते हैं ये 5 विदेशी फिनिशर्सIPL 2026 के ऑक्शन में मालामाल हो सकते हैं ये 5 विदेशी फिनिशर्सIPL 2026 के लिए ऑक्शन का आयोजन जल्द किया जाएगा। जहां कई स्टार खिलाड़ियों के लिए टीमें बोली लगाएंगी। ऐसे में आइए जानते है कि कौन का फिनिशर इस ऑक्शन में सब रिकॉर्ड तोड़ सकता है।
Read more »

ஐபிஎல் மினி ஏலம் இந்த தேதியில் நடைபெறும்...! திங்கட்கிழமையில் நடப்பது ஏன்?ஐபிஎல் மினி ஏலம் இந்த தேதியில் நடைபெறும்...! திங்கட்கிழமையில் நடப்பது ஏன்?IPL 2026 Mini Auction Date: ஐபிஎல் 2026 சீசனின் மினி ஏலம் எந்த தேதியில் நடைபெறும் என்பது குறித்த தகவல் தக்போது வெளியாகி உள்ளது.
Read more »



Render Time: 2026-04-02 04:16:17