કોરોના બાદ આ વાયરસે ચિંતા વધારી, 120 લોકોને ઘરમાં આઈસોલેટ કરાયા, વાયરસની કોઈ રસી-સારવાર નથી

Nipah Virus News

કોરોના બાદ આ વાયરસે ચિંતા વધારી, 120 લોકોને ઘરમાં આઈસોલેટ કરાયા, વાયરસની કોઈ રસી-સારવાર નથી
Nipah OutbreakVaccineWest Bengal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 136 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 138%
  • Publisher: 63%

કોરોના બાદ વધુ એક વાયરસે ચિંતા વધારી છે. પશ્ચિમ બંગાળમાં બે નસોમાં નિપાહ વાયરસની પુષ્ટિ થઈ અને હવે તેમના સંપર્કમાં આવેલા 120 લોકો પણ નિગરાણીમાં રાખવામાં આવ્યા છે. જાણો આ વાયરસ કેમ જોખમી ગણાઈ રહ્યો છે?

કોરોના બાદ વધુ એક વાયરસે ચિંતા વધારી છે. પશ્ચિમ બંગાળ માં બે નસોમાં નિપાહ વાયરસ ની પુષ્ટિ થઈ અને હવે તેમના સંપર્કમાં આવેલા 120 લોકો પણ નિગરાણીમાં રાખવામાં આવ્યા છે. જાણો આ વાયરસ કેમ જોખમી ગણાઈ રહ્યો છે?દૈનિક રાશિફળ 14 જાન્યુઆરી 2026: ગ્રહોનો વિશેષ યોગ આજે કેટલીક રાશિઓને આર્થિક લાભ કરાવશે, વાંચો આજનું રાશિફળજાન્યુઆરીના અંતમાં ફરી આવશે ઠંડીનું મોજું, અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠું અને બેવડી ઋતુની કરી આગાહીદેશમાં એકવાર ફરીથી નિપાહ વાયરસ ે ચિંતા વધારી છે.

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના બારાસાત હોસ્પિટલમાં કામ કરતી બે નસોમાં નિપાહ વાયરસની પુષ્ટિ થઈ છે. પુણે સ્થિત NIVએ બંગાળથી આવેલા બે સેમ્પલમાં સંક્રમણની પુષ્ટિ કરી છે. આ અગાઉ આ સેમ્પલનીની તપાસ એમ્સ કલ્યાણીમાં કરાઈ હતી.હોસ્પિટલમાં બને દર્દીઓ વેન્ટિલેટર પર છે. એક મહિલા નર્સ કોમામાં છે. બંનેની સારવાર જ્યાં તેઓ કામ કરતા હતા તે બારાસાત હોસ્પિટલમાં ચાલુ છે. ડોક્ટરોનું કહેવું છે કે તમામ જરૂરી નિયમોમું કડકાઈથી પાલન થઈ રહ્યું છે. નિપાહ વાયરસની ગંભીરતા અને તેના વધુ મોતનો દર ચિંતાનું કારણ બનેલો છે.સ્વાસ્થ્ય વિભાગે એવા 120 લોકોની ઓળખ કરી છે જે આ બંને નસોના સંપર્કમાં આવ્યા હતા. તમામ લોકોને હોમ આઈસોલેશનમાં રખાયા છે. આઈસોલેશનમાં રાખવામાં આવેલા લોકોમાં નર્સોના પરિવારના સભ્યો પણ સામેલ છે. અનેક ડોક્ટરો, નર્સ, એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પણ નિગરાણી હેઠળ છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ પણ થઈ રહ્યું છે. આ આંકડો વધી પણ શકે છે. પૂર્વ બર્દવાન સ્વાસ્થ્ય વિભાગ મુજબ કટવાથી 10 લોકો જેમાં 2 ડોક્ટરો પણ સામેલ છે તેમને ઘરથી અલગ રહેવા જણાવ્યું છે. જ્યારે બર્દવાનથી 38 લોકો જેમાં 8 ડોક્ટરો સામેલ છે.અધિકારીઓનું કહેવું છે કે આ ચેપ કેવી રીતે ફેલાયો તે હજુ સુધી સ્પષ્ટ નથી. તે માણસથી માણસમાં ફેલાઈ શકે છે કે પછી સંક્રમિત ફળ કે કાચા ખજૂરના રસથી વાયરસ ફેલાયો હોઈ શકે છે. સૂત્રના જણાવ્યાં મુજબ બારાસાત હોસ્પિટલનો એક સ્વાસ્થ્યકર્મી થોડા અઠવાડિયા પહેલા નિપાહ વાયરસ જેવા લક્ષણો બાદ મરી ગયો હતો. ત્યાંથી આ સંક્રમણ આવ્યું હોઈ શકે છે.વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ શિયાળામાં ગામડાઓમાં લોકો કાચા ખજૂરનો રસ પીવે છે. આ રસ પર ફળ ખાનારા ચામાચિડિયા બેસતા હોય છે. ચામાચિડિયા નિપાહ વાયરસને ફેલાવે છે એવું માનવામાં આવે છે.ભારતમાં નિપાહ વાયરસનો પહેલો કેસ 2001માં સિલિગુડીમાં આવ્યો હતો. 2007માં નદીઆ જિલ્લામાં બીજો કેસ જોવા મળ્યો હતો. 2018થી કેરળમાં આ વાયરસના અનેક કેસ સામે આવી ચૂક્યા છે અને હવે પશ્ચિમ બંગાળમાં પણ 2 કેસ સામે આવ્યા છે. ઝારખંડ સરકારે પણ આ મામલે એલર્ટ જાહેર કરેલું છે.નિપાહ વારસથી મોતનો દર 40થી 75 ટકા સુધી માનવામાં આવે છે. હજુ સુધી આ વાયરસની કોઈ અસરકારક દવા કે વેક્સીન બની શકી નથી. તે દિમાગ પર અસર પાડે છે અને લાંબા સમય સુધી તમારા માટે પરેશાની છોડી શકે છે.નિપાહ વાયરસથી બચવા માટે નીચે પડેલા ફળ ન ખાવા જોઈએ. કાચા ખજૂરનો રસ પીવાથી બચવું કારણ કે તેનાથી તમને નુકસાન થઈ શકે છે. તાવ કે વિચિત્ર લક્ષણો જોવા મળે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિbollywoodભાદર તારા વહેતા પાણી..ગુજરાતની આ નદી કેમિકલનું કબ્રસ્તાન બની! કોણ ફેલાવે છે પ્રદૂષણfruitસંસ્થાઓ પર કબજો કરો... ઈરાન સાથેની વાતચીત રદ કરી ટ્રમ્પે પ્રદર્શનની આગમાં હોમ્યું ઘીઉત્તરાયણ પછી આ રાશિઓના દરેક શોખ થશે પૂરા, શુક્ર-શનિના લાભ દ્રષ્ટિ યોગથી થશે ધનવર્ષા!ગ્રીન એનર્જીના નામે કરોડોનો ધુમાડો! EV ચાર્જિંગ સ્ટેશનો બન્યા અસામાજિક તત્વોનો અડ્ડો

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Nipah Outbreak Vaccine West Bengal Isolation Coronavirus નિપાહ વાયરસ કોરોના વાયરસ પશ્ચિમ બંગાળ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

OTT Release This Week: 120 बहादुर से तस्करी तक, इस हफ्ते ओटीटी पर रिलीज होगी ये शानदार फिल्में-सीरीजOTT Release This Week: 120 बहादुर से तस्करी तक, इस हफ्ते ओटीटी पर रिलीज होगी ये शानदार फिल्में-सीरीजOTT Releases This Week: ओटीटी लवर्स के लिए ये हफ्ता काफी खास रहने वाला है क्योंकि एक से बढ़कर एक फिल्में और सीरीज रिलीज के लिए तैयार है. तो चलिए हम आपको बताते हैं कौन सी हैं ये फिल्में और सीरीज और क्या है वो डेट. मनोरंजन | वेब सीरीज़
Read more »

अवैध खनन से छलनी हुई अरावली, 120 झरने-तालाब खत्म, रिपोर्ट में खुलासाअवैध खनन से छलनी हुई अरावली, 120 झरने-तालाब खत्म, रिपोर्ट में खुलासापर्यवारण विशेषज्ञों का कहना है कि अरावली की पहाड़ियां एक्विफर के रूप में काम करती हैं। जब खनन के लिए पहाड़ों को तोड़ा जाता है तो पहाड़ों की प्राकृतिक जल वाहिकाएं टूट जाती है। इससे पानी झरनों तक नहीं पहुंच पाता।
Read more »

સટોડિયાઓ સિંગતેલ મોંઘું બનાવ્યું, આજે ખૂલતા બજારે સિંગતેલનો ડબ્બો 120 રૂપિયા મોંઘો થયોસટોડિયાઓ સિંગતેલ મોંઘું બનાવ્યું, આજે ખૂલતા બજારે સિંગતેલનો ડબ્બો 120 રૂપિયા મોંઘો થયોSingtel Ground Nut Price Hike : સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો. સિંગતેલના ભાવમાં રૂપિયા 120નો વધારો થયો. 15 કિલો ડબ્બાના ભાવમાં 120 રૂપિયાનો વધારો થયો. ડબ્બાનો ભાવ વધીને 2725 રૂપિયા પર પહોંચ્યો
Read more »

टेक न्‍यूज 14 जनवरी : ईरान में ‘डिजिटल स्‍ट्राइक’ के 120 घंटे, उधर एमेजॉन-फ्लिपकार्ट सेल में तगड़े ऑफर्स, जानें 5 बड़ी खबरेंटेक न्‍यूज 14 जनवरी : ईरान में ‘डिजिटल स्‍ट्राइक’ के 120 घंटे, उधर एमेजॉन-फ्लिपकार्ट सेल में तगड़े ऑफर्स, जानें 5 बड़ी खबरें14 जनवरी की प्रमुख टेक न्‍यूज में शाम‍िल है- ईरान में सरकार की ड‍िज‍िटल स्‍ट्राइक के 120 घंटे पूरे। सेल शुरू होने से पहले एमेजॉन और फ्लिपकार्ट ने शेयर कीं प्रमुख डील्‍स। आईफोन खरीदने का सुनहरा मौका। जानें प्रमुख खबरें।
Read more »

पश्चिम बंगाल की दो नर्सों में निपाह वायरस की पुष्टि, दोनों की हालत गंभीर, 120 से ज्यादा लोग होम आइसोलेशन मेंपश्चिम बंगाल की दो नर्सों में निपाह वायरस की पुष्टि, दोनों की हालत गंभीर, 120 से ज्यादा लोग होम आइसोलेशन मेंस्वास्थ्य अधिकारियों का कहना है कि इस समय राज्य में बड़ी संख्या में प्रवासी मजदूर घर लौटते हैं। इससे मानव-से-मानव संक्रमण की आशंका भी जताई जा रही है। इसके अलावा, सर्दियों में ग्रामीण इलाकों में कच्चे खजूर के रस का सेवन आम है, जो निपाह वायरस का संभावित स्रोत माना जाता...
Read more »

120 लोगों को घर पर रोका गया, निपाह वायरस ने बढ़ाई देशभर में चिंता, इलाज नहीं और वैक्सीन भी नहीं; अब क्या होगा?120 लोगों को घर पर रोका गया, निपाह वायरस ने बढ़ाई देशभर में चिंता, इलाज नहीं और वैक्सीन भी नहीं; अब क्या होगा?Nipah Virus India: देशभर में निपाह वायरस को लेकर चिंता बढ़ गई है. पुणे स्थित नेशनल इंस्टीट्यूट ऑफ वायरोलॉजी (NIV) ने दो नर्सों के सैंपल में निपाह वायरस की पुष्टि की है. दोनों की हालत गंभीर है. ये केस पश्चिम बंगाल का है. इनके संपर्क में आए 120 से ज्यादा लोगों को होम आइसोलेशन में रखा गया है.
Read more »



Render Time: 2026-04-02 18:46:41