ગુજરાત પર આવી રહેલું મોટું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં ફરીથી વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે.
Ambalal Patel Monsoon Alert: એક સંકટ ટળ્યું, તો બીજું સંકટ માથે જ ઉભું છે. હવામાન વિભાગે તા. 2 અને 3 ફેબ્રુઆરીનાં રોજ માવઠાની આગાહી વ્યક્ત કરી છે. તેમજ આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતાઓ છે.
ગુજરાત તરફ આવી રહેલી સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી છે. જેથી હાલ રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ ટળ્યું છે. જેથી આગામી સમયમાં સિસ્ટમ નબળી પડતા હવે માવઠાથી ખેડૂતોને રાહત મળશે.આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેથી આગામી સમયમાં માવઠું ફરી આવી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં જે મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવવાની ધારણા હતા, તે નબળો પડી ગયો છે. જેના કારણે આગામી દિવસોમાં મોટું માવઠું આવવાની શક્યતા નહીવત છે. વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા થવાની શક્યતા રહેશે.જ્યારે ગુજરાતના ઘણાં ભાગોમાં વાદળવાયુંની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરિત અસરના કારણે ઉભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા વધતી હોવાથી ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. જે બાદ ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સપ્તાહ તેમજ માર્ચ-એપ્રિલ મહિનામાં પણ હવામાનમાં વારંવાર પલટો આવી શકે છે. અંબાલાલ પટેલે ભરે શિયાળે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારમાં માવઠા થાય એવી શક્યતાઓ છે. જેમાં ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત પર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં 3,4 અને 5 ફેબ્રુઆરીના રોજ અલગ-અલગ વિસ્તારમાં માવઠું થાય એવી શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. જોકે, લા-નીનોની અસર બાબતમાં કેટલાક તજજ્ઞોના મનમાં અવઢવ છે. તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે. ગુજરાત પર આવી રહેલું મોટું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે. હવામાનમાં હાલ બે સિસ્ટમ નબળી પડતા હાલ વરસાદના કોઈ એંધાણ નથી. પરંતું જો તમે એમ માનતા હોવ તો ફેબ્રુઆરી શાંતિથી જશે તો એવુ ન વિચારતા. ફેબ્રુઆરી મહિનામાં ફરીથી વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે.અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. એક સંકટ ટળ્યું, તો બીજું સંકટ માથે જ ઉભું છે. હવામાન વિભાગે તા. 2 અને 3 ફેબ્રુઆરીનાં રોજ માવઠાની આગાહી વ્યક્ત કરી છે. તેમજ આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતાઓ છે. અંબાલાલ પટેલે કહ્યું કે બીજી ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો પલટો આવશે. ખેડૂતો માટે આ સમયગાળો સાવચેતી રૂપ હોવાની આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ mm થી લઈને એક ઇંચ સુધી વરસાદ થઈ શકે છે.ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોખમ તોળાઈ રહ્યું છે. હાલમાં અફઘાનિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને સાઈક્લોનિક સર્ક્યુલેનશનમાં ફેરવાઈ ગયું છે. આ સાથે જ વધુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યા છે. જેની અસર અમદાવાદ સહિત રાજ્યમાં જોવા મળી શકે છે. અમદાવાદમાં હવે ઠંડી વધી શકે છે. આ ઉપરાંત જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. ટાટાના આ શેર પર અચાનક તૂટી પડ્યા રોકાણકારો, બજેટ પહેલા સતત ઘટી રહ્યા હતા ભાવ, આજે એક જ દિવસમાં બન્યો રોકેટOMG... દાઢી, પેશાબ, સેક્સ પર ટેક્સ? અરે સ્તન ઢાંકવા માટે પણ આપવા પડતા હતા પૈસા, જાણો અજીબોગરીબ ટેક્સ વિશેલેધરથી લઈને ફૂટવેર સુધીની આ કંપનીના શેરોમાં રોકાણકારોની જોરદાર ખરીદી, બજેટમાં કરવામાં આવી આ મોટી જાહેરાતોBudget 2025: સીધુ ને સટ....બજેટથી તમને શું ફાયદો, શું થયું મોંઘુ અને શું થયું સસ્તું? ખાસ જાણો
Weather Forecast Monsoon Gujarat Ambalal Patel Western Disturbances
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
વડગામમાં સળગેલી કારમાં મળેલા નરકંકાલમાં નવો વળાંકવડગામના ધનપુરા નજીક સળગેલી કારમાંથી મળેલા માનવ કંકાલનો ઘટસ્ફોટ એક હત્યા કેસમાં ફેલ્યો છે.
Read more »
1 ઓવરમાં ફટકાર્યા 6,6,6,6,6,6,6...ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બન્યો આ અનોખો વર્લ્ડ રેકોર્ડCricket Records: ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં નિયમો અનુસાર એક ઓવરમાં 6 બોલ હોય છે અને દરેક બોલ પર માત્ર એક સિક્સર મારી શકાય છે. તેથી એક ઓવરમાં વધુમાં વધુ 6 સિક્સર ફટકારી શકાય છે. પરંતુ, એક ટીમ ઈન્ડિયાનો એક એવો બેટ્સમેન છે જેણે એક ઓવરમાં સળંગ 7 સિક્સર ફટકારવાનો અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
Read more »
ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ, હવામાનમાં ભારે પલટોજાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં હવામાનમાં ભારે પલટો આવવાની આગાહી છે. ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારોમાં આવશે મોટું સંકટ; અમદાવાદ-ગાંધીનગરમાં પણ મોટો ખતરો
Read more »
વડોદરામાં એક પ્રોફેસરે એવું કૃત્ય કર્યું કે મચી ગયો હાહાકાર; જાણો અઝહર ઢેરીવાલાની લંપટલીલાશિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. શિક્ષક માટે વિદ્યાર્થીની કોઈ જાત ન હોય, કોઈ ધર્મ ન હોય. તમામ વિદ્યાર્થી એક સમાન જ હોય છે. પરંતુ વડોદરામાં એક પ્રોફેસરે એવું કૃત્ય કર્યું કે જેના કારણે હાહાકાર મચી ગયો છે.
Read more »
હજું તો માત્ર 19 વર્ષની છે આ ખૂબસૂરત હસીના, લુકમાં સુપરસ્ટાર માતાને પણ આપે છે ટક્કરRasha Thadani: આ એક્ટ્રેસની ઉંમર માત્ર 19 વર્ષની છે. પરંતુ 12મા ધોરણના અભ્યાસ દરમિયાન જ પહેલી ફિલ્મનું શૂટિંગ કરી લીધું હતું. તે સેટ પર પણ પરીક્ષાની તૈયારી પણ કરતી હતી. એવું કહી શકાય કે તે સુપરસ્ટાર પરિવારમાંથી આવે છે.
Read more »
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! દોઢ વર્ષની માસૂમ બાળકીને પાણીના ટાંકામાં નાખી કરી હત્યાTapi: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુંકડાડુંગરી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાની જ દોઢ વર્ષની માસૂમ દીકરીની હત્યા કરી નાખી છે. હાલ તો પોલીસે આરોપી પિતાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Read more »
