Vastu Tips: ઘરના મંદિર સંબંધિત આ નિયમનું પાલન શરુ કરો, દુર્ભાગ્ય દુર થશે અને પ્રગતિના નવા રસ્તા ખુલી જશે

Home Temple As Per Vastu News

Vastu Tips: ઘરના મંદિર સંબંધિત આ નિયમનું પાલન શરુ કરો, દુર્ભાગ્ય દુર થશે અને પ્રગતિના નવા રસ્તા ખુલી જશે
Mandir Vastu TipsVastu Direction For MandirGod Murti Direction In Mandir
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 122 sec. here
  • 44 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 192%
  • Publisher: 63%

Vastu Tips For Mandir : દરેક ઘરમાં મંદિર હોય છે. આ જગ્યા ઘરની સૌથી પવિત્ર જગ્યા હોય છે. જો મંદિર સંબંધિત નિયમનું પાલન ન થતું હોય તો વિપરીત પ્રભાવ પડે છે. તેથી મંદિર સંબંધિત આ નિયમનું ધ્યાન રાખવું જરૂરી છે.

Vastu Tips: ઘરના મંદિર સંબંધિત આ નિયમનું પાલન શરુ કરો, દુર્ભાગ્ય દુર થશે અને પ્રગતિના નવા રસ્તા ખુલી જશેદરેક ઘરમાં મંદિર હોય છે. આ જગ્યા ઘરની સૌથી પવિત્ર જગ્યા હોય છે. જો મંદિર સંબંધિત નિયમનું પાલન ન થતું હોય તો વિપરીત પ્રભાવ પડે છે.

તેથી મંદિર સંબંધિત આ નિયમનું ધ્યાન રાખવું જરૂરી છે.દૈનિક રાશિફળ 8 નવેમ્બર: કર્ક રાશિના લોકો માટે આજે ગ્રહો દિવસને અનુકૂળ બનાવી રહ્યા છે, સંપત્તિ વધશે, આજનું રાશિફળગુજરાત પર ફરી માવઠાનું સંકટ! કમોસમી વરસાદ કરશે તહસનહસ, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી10 નવેમ્બરે બનશે ગજકેસરી યોગ! જ્યારે ગુરુ- ચંદ્રમાં મળીને આ રાશિઓ પર વરસાવશે અપાર આર્શીવાદદરેક ઘરમાં મંદિર સૌથી પવિત્ર સ્થાન હોય છે. અહીંથી સકારાત્મક ઊર્જા ચારેતરફ ફેલાય છે. શાસ્ત્રોમાં ઘરના મંદિરમાં દિવસમાં 2 વખત પૂજા કરવાનો નિયમ જણાવેલો છે. આમ કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. જો વાસ્તુ અનુસાર ઘરના મંદિરની દિશા ન હોય અને મંદિર સંબંધિત કેટલાક નિયમનું પાલન ન થતું હોય તો તેનાથી વિપરિત પ્રભાવ પડી શકે છે. તેથી ઘરમાં મંદિર બનાવતી વખતે અને પૂજા કરતી વખતે કેટલાક નિયમનું ખાસ ધ્યાન રાખવું. જો આ નિયમનું ધ્યાન રાખી લેશો તો જીવનમાં પ્રગતિ મળવા લાગશે.ઘરના મંદિર સંબંધિત વાસ્તુ નિયમ - વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મંદિર બનાવતી વખતે દિશાનું ધ્યાન રાખવું સૌથી જરૂરી છે. મંદિર માટે સૌથી સારી દિશા ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણો માનવામાં આવે છે. જો આ શક્ય ન હોય પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં રાખી શકો છો. મંદિર ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવું. આ ભુલ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આકર્ષિત થાય છે.- મંદિરમાં ભગવાનની મૂર્તિઓને પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. મૂર્તિઓને મંદિરની દિવાલથી થોડી દુર રાખવી જોઈએ. જેથી ધૂપ કરો ત્યારે તેની સુગંધ અને સકારાત્મકતા ચારેતરફ ફેલાઈ શકે. દેવી દેવતાઓની મૂર્તિ ક્યારેય આમને સામને ન રાખવી.- ઘરના મંદિરમાં રંગ કરતી વખતે પણ ધ્યાન રાખવું. મંદિરનો રંગ કાળો, બ્લુ એવા ન રાખવા. મંદિરમાં સફેદ, પીળો જેવા આછા રંગ કરાવવા જોઈએ. ડાર્ક કલર નકારાત્મકતા આકર્ષિત કરે છે. - ઘરના મંદિરમાં ગંદકી ન હોવી જોઈએ. ભગવાનની પ્રતિમાને નિયમિત રીતે સાફ કરો, પૂજા કરતી વખતે જો મૂર્તિ ખંડિત થઈ જાય તો તેને બદલી દો. ખંડિત મૂર્તિ મંદિરમાં રાખવાથી ક્લેશ વધે છે.- પૂજામાં ઉપયોગ લેવાની વસ્તુઓ જેમકે ધૂપ, દીવો, તેલ, ધાર્મિક પુસ્તકો મંદિરની પશ્ચિમ દિવાલ તરફ રાખવા જોઈએ. મૂર્તિની ઉપરના ભાગે ક્યારેય કોઈ વસ્તુ રાખવી નહીં. - મંદિર એવી જગ્યાએ રાખો જ્યાં પુરતો પ્રકાશ અને હવા આવતી હોય. આ રીતે મંદિર રાખવાથી દુર્ભાગ્ય દુર થઈ શકે છે. કાર્યોમાં આવતી બાધાઓ દુર થઈ જાય. vastu tipsICCનો ઐતિહાસિક નિર્ણય, વર્લ્ડ કપમાં કર્યો મોટો બદલાવ; ટીમોની સંખ્યામાં કરાયો વધારોpm kisan 21st installmentટાટાનો આ શેર છે ખરાબ હાલતમાં, આ વર્ષે અત્યાર સુધીમાં ઘટ્યો છે 34%, હવે થયો 377 કરોડ700થી વધારે ફ્લાઈટ પ્રભાવિત, ATC સિસ્ટમમાં ટેકનિકલ ખામી; IndiGo જાહેર કરી એડવાઇઝરીઓસ્ટ્રેલિયા છોડીને ટીમ ઈન્ડિયા માટે રમશે આ ખેલાડી, આ ટુર્નામેન્ટમાં કરશે ડેબ્યૂ !india Russia Relationpalmistry money line

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Mandir Vastu Tips Vastu Direction For Mandir God Murti Direction In Mandir Vastu Tips For Mandir Ghar Ke Mandir Ki Disha Vastu Tips For Home Temple વાસ્તુ ટીપ્સ મંદિર ઘરનું મંદિર ઘરના મંદિર માટે વાસ્તુ ટીપ્સ ઘરમાં મંદિર કઈ દિશામાં હોવું જોઈએ મંદિર માટે વાસ્તુ શાસ્ત્રના નિયમ ઘરના મંદિરમાં મૂર્તિ રાખવાના નિયમો વાસ્તુ શાસ્ત્ર મંદિર સંબંધિત વાસ્તુ ટિપ્સ Zee News Gujarati Zee 24 Kalak Gujarati Samachar Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Vastu Tips: सूर्यास्त के बाद घर में ये 5 काम करना अशुभ, रूठकर चली जाती हैं मां लक्ष्मीVastu Tips: सूर्यास्त के बाद घर में ये 5 काम करना अशुभ, रूठकर चली जाती हैं मां लक्ष्मीVastu Tips: शास्त्रों में बताया गया है कि सूर्यास्त के बाद घर में कुछ विशेष कार्य करने से मां लक्ष्मी की कृपा कम हो जाती है. मां लक्ष्मी जब रुष्ट होकर घर से चली जाए तो घर में धन और सुख-शांति में बाधा आने लगती है.
Read more »

Vastu Tips: सोना चोरी होना, खोना या सड़क पर मिलना शुभ या अशुभ? कभी न करें ऐसी भूलVastu Tips: सोना चोरी होना, खोना या सड़क पर मिलना शुभ या अशुभ? कभी न करें ऐसी भूलसोना केवल धन नहीं, बल्कि सौभाग्य और उन्नति का भी प्रतीक है. इसलिए सोना खो जाना या चोरी होना जीवन में ऊर्जा और सौभाग्य के क्षीण होने का संकेत माना जाता है. जबकि सड़क पर सोना मिलना भी अशुभ माना गया है, क्योंकि यह किसी और के दुर्भाग्य से जुड़ी नकारात्मक ऊर्जा को दर्शाता है.
Read more »

Vastu Tips For Purse: पर्स में जरूर रखें ये 5 चीजें, कभी नहीं खाली रहेगी पैसों की जेबVastu Tips For Purse: पर्स में जरूर रखें ये 5 चीजें, कभी नहीं खाली रहेगी पैसों की जेबVastu Tips For Purse: वास्तु शास्त्र में मां लक्ष्मी की कृपा पाने के लिए पर्स से जुड़े कुछ खास उपाय बताए गए हैं. माना जाता है कि पर्स सिर्फ पैसों का नहीं, बल्कि समृद्धि का स्थान होता है. इसमें परिवार की फोटो, सोने या पीतल का टुकड़ा, राशि अनुसार वस्तु रखना शुभ होता है.
Read more »

Vastu Tips: महिलाएं न करें खड़े होकर ये 5 काम, नहीं तो सिर से पांव तक घेर लेगा पाप और छा जाएगी नेगेटिविटी!Vastu Tips: महिलाएं न करें खड़े होकर ये 5 काम, नहीं तो सिर से पांव तक घेर लेगा पाप और छा जाएगी नेगेटिविटी!Vastu Tips For Work: कुछ ऐसे काम होते हैं जिनको बैठकर ही किया जा सकता है तो कुछ ऐसे काम होते हैं जिसको करने के लिए खड़ा होना जरूरी है. इस कड़ी में हम विस्तार से जानेंगे कि कौन से काम किसी भी महिला को खड़े होकर कतई नहीं करने चाहिए. आइए इस बारे में विस्तार से जानें.
Read more »

Vastu Tips for Money: जेब में नहीं रुकता पैसा तो अपनाएं वास्तु के ये उपाय, पैसों से भर जाएगी तिजोरीVastu Tips for Money: जेब में नहीं रुकता पैसा तो अपनाएं वास्तु के ये उपाय, पैसों से भर जाएगी तिजोरीVastu Upay to attract Money: वास्तु शास्त्र के अनुसार, घर में कुछ दोषों के कारण पैसा आपकी जेब में टिक नहीं पाता है। दिन-रात कड़ी मेहनत के बाद भी आर्थिक हालात सुधरने का नाम नहीं ले रहे हैं। ऐसे में मां लक्ष्मी की कृपा प्राप्त करने के लिए कुछ उपाय बताए गए...
Read more »

‘இந்த’ திசையில் தலை வைத்து தூங்க வேண்டாம்! ரொம்ப கஷ்டம் வருமாம்..‘இந்த’ திசையில் தலை வைத்து தூங்க வேண்டாம்! ரொம்ப கஷ்டம் வருமாம்..Vastu Tips Sleeping : ஜோதிடத்தின் படி, நாம் எந்த திசையில் தலை வைத்து உறங்கலாம், உறங்க கூடாது என்று சில வரைமுறைகள் இருக்கிறது. இது குறித்த முழு விவரத்தை, இங்கு பார்ப்போம்.
Read more »



Render Time: 2026-04-02 08:10:03