US China Trade Tension: ચીને એક ડેટા શેર કર્યો છે, જેમાં અમેરિકન સોયાબીન આયાત ઘટીને શૂન્ય થઈ ગયો છે. આનો અર્થ એ થયો કે, ચીને સપ્ટેમ્બર મહિના દરમિયાન અમેરિકાથી સોયાબીનની આયાત કરી નથી.
ચીન ે એક ડેટા શેર કર્યો છે, જેમાં અમેરિકન સોયાબીન આયાત ઘટીને શૂન્ય થઈ ગયો છે. આનો અર્થ એ થયો કે, ચીન ે સપ્ટેમ્બર મહિના દરમિયાન અમેરિકા થી સોયાબીનની આયાત કરી નથી.દિવાળી બાદ આવી રહ્યું છે મહાતોફાન : બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું બન્યું, અંબાલાલની આગાહીShani Vakri 2025: દિવાળીથી શનિ ચાલશે વક્રી ચાલ, 3 રાશિના લોકોનો ગોલ્ડન ટાઈમ આજથી શરુરાશિફળ 20 ઓક્ટોબર : મેષ સહિત આ રાશિઓ પર આજે થશે માં લક્ષ્મીની કૃપા, નોકરી-વેપારમાં મળશે મોટો લાભગુજરાતમાં એક સાથે બે વાવાઝોડાનો ખતરો! આ જિલ્લામાં આવશે વરસાદ, અંબાલાલે કરી ભયાનક આગાહી દુનિયા પર ટ્રેડને લઈ દબાણ બનાવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ ને ચીન ે એક મોટો ઝટકો આપ્યો છે.
7 વર્ષમાં પહેલી વાર ચીને અમેરિકન સોયાબીનની ખરીદી કરી નથી. ચીને સપ્ટેમ્બરમાં અમેરિકાથી કોઈ સોયાબીન આયાત કરી નથી, નવેમ્બર 2018 પછી પહેલી વાર થયું છે કે જ્યારે શિપમેન્ટ શૂન્ય રહ્યું છે. ચીન દ્વારા એક ડેટા શેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા મહિને સપ્ટેમ્બરમાં અમેરિકાથી આયાત એક વર્ષ અગાઉના 1.7 મિલિયન મેટ્રિક ટનથી ઘટીને શૂન્ય થઈ ગઈ છે. રોઇટર્સે કહ્યું કે, ચીન દ્વારા અમેરિકાની આયાત પર લાદવામાં આવેલા હાઈ ટેરિફને કારણે શિપમેન્ટમાં ઘટાડો થયો છે અને અગાઉ લણણી કરાયેલા અમેરિકન સપ્લાય, જેને ઓલ્ડ-ક્રોપ બીન્સ તરીકે ઓળખવામાં આવે છે, તેનો વેપાર થઈ ચૂક્યો છે.કેપિટલ જિંગડુ ફ્યુચર્સના એક એક્સપર્ટ વાન ચેંગજીએ જણાવ્યું કે, ચીન દુનિયાનો સૌથી મોટો સોયાબીન આયાતકાર છે. પરંતુ આયાતમાં ઘટાડો મુખ્યત્વે ટેરિફને કારણે છે. એક સામાન્ય વર્ષમાં જૂના પાકમાંથી કેટલાક કઠોળ હજુ પણ માર્કેટમાં આવી રહ્યા છે.કસ્ટમ ડ્યૂટીના આંકડાઓ અનુસાર, ગયા મહિને બ્રાઝિલથી આયાત વાર્ષિક ધોરણે 29.9% વધીને 10.96 મિલિયન ટન થઈ, જે ચીનની કુલ તેલીબિયાંની આયાતના 85.2% છે, જ્યારે આર્જેન્ટિનાથી આયાત 91.5% વધીને 1.17 મિલિયન ટન થઈ, જે કુલ આયાતના 9% છે.સપ્ટેમ્બરમાં ચીનની સોયાબીનની આયાત 12.87 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીનો બીજો સૌથી મોટો સ્તર છે. આ આંકડામાં અમેરિકન સોયાબીનનો સમાવેશ થતો નથી. ચીન અને અન્ય દેશો અમેરિકા પાસેથી સોયાબીન ખરીદવાને બદલે બ્રાઝિલ અને આર્જેન્ટિના તરફ વળી રહ્યા છે. જ્યારે ટ્રેડ ડીલ ન થઈ શકવાના કારણે અમેરિકાના ખેડૂતોને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે. બેઇજિંગ સ્થિત અગ્રડાર કન્સલ્ટિંગના સ્થાપક જોની જિયાંગે જણાવ્યું કે, જો કોઈ વેપાર સોદો નહીં થાય, તો આવતા વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલ વચ્ચે ચીનમાં સોયાબીનનો પુરવઠો ઓછો થઈ શકે છે.અઠવાડિયાઓથી નવી ટેરિફ ધમકીઓ અને નિકાસ નિયંત્રણો પછી બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચે વેપાર વાતચીતને ફરી વેગ પકડી રહી હોય તેવું લાગે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે સોયાબીન પર સોદો થઈ જશે.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.Russia Ukraine warIndian Army drone revolutionદિવાળી પછી RBI આપી શકે છે મોટી ભેટ, હોમ અને કાર લોનની EMI પર પડશે સીધી અસરબિહાર ચૂંટણીમાં વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, મળી મોટી જવાબદારી, લોકોને કરી ખાસ અપીલબોમ્બે સ્ટાઈલ લસણની ચટણી બનાવવાની રીત, પાવભાજી સહિત દરેક વાનગી સાથે ખાઈ શકશોઅચાનક ₹17,000 સસ્તી થઈ ચાંદી... સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો, જાણો આજના ભાવ
Trump Tariff US Vs China US Soybeans Import China US Vs China Trade Tension ડોનાલ્ડ ટ્રમ્પ ચીન અમેરિકા અમેરિકન સોયાબીન ટ્રમ્પ ટેરિફ ચીન પર અમેરિકાનો ટેરિફ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
India China Trade Deficit: भारत की फैक्ट्री चीन से फुल... ये आंकड़े दिखा रहे असली पिक्चर, इस टेंशन का क्या सॉल्यूशन?चीन भारत का सबसे बड़ा आयात स्रोत बनकर उभरा है, जिससे व्यापार घाटा बढ़कर 54.
Read more »
India US Trade Deal: अमेरिका के साथ ट्रेड डील और दांव पर रूस से रिश्ते... पीएम मोदी की सबसे बड़ी मुश्किल क्या?भारत अमेरिका और रूस के बीच एक मुश्किल संतुलन साधने में लगा है। अमेरिका से ज्यादा तेल खरीदकर वह व्यापारिक संबंध मजबूत कर रहा है। वहीं, रूस से किफायती तेल की सप्लाई जारी रखकर ऊर्जा सुरक्षा सुनिश्चित कर रहा है। यह जटिल स्थिति भारत के लिए महत्वपूर्ण है, जो दोनों देशों के साथ अपने हितों को साधने का प्रयास...
Read more »
US-China Trade War: अमेरिका-चीन की यह 'लड़ाई' दुनिया को ले डूबेगी? IMF की अटकी सांस, भारत पर असरअंतरराष्ट्रीय मुद्रा कोष (आईएमएफ) की प्रमुख क्रिस्टालिना जॉर्जीवा ने अमेरिका-चीन ट्रेड वॉर पर चिंता जताई है। उन्होंने कहा कि यह वैश्विक अर्थव्यवस्था के लिए गंभीर खतरा है और इससे बचने के लिए तनाव कम करने की अपील की है। रेयर अर्थ के प्रवाह में रुकावट से वैश्विक विकास पर महत्वपूर्ण असर...
Read more »
काश वो मुसलमान न होते अफगानिस्तान ने पाक पीएम शहबाज शरीफ को ऐसा क्यों कहा?Afghan-Pak Tension: अफगानिस्तान और पाकिस्तान के रिश्ते और ज्यादा तल्ख होते जा रहे हैं, अब तालिबान की तरफ से शहबाज शरीफ के खिलाफ तीखा हमला देखने को मिला है.
Read more »
How Bright Lights Of Diwali Hide A Dark Trade Truth Between India And ChinaDiwali 2025: Despite government campaigns promoting Make in India and Buy Swadeshi, the majority of Diwali lights and accessories sold in Indian markets continue to be imported from China, further widening the trade deficit between the two nations.
Read more »
ट्रम्प फिर बोले- भारत रूस से तेल नहीं खरीदेगा: कहा- मैंने पीएम मोदी से बात की; भारत फोन कॉल की बात नकार चुक...US President Donald Trump claims India will halt Russian oil imports and says he spoke with PM Modi; India denies any such phone call regarding oil trade.
Read more »
