T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપ

Deandra Dottin News

T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપ
Deandra Dottin Comes Out Of RetirementDeandra Dottin Set To Play Womens T20 World Cup 2T20 World Cup 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 138 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

Cricket News: ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ

Cricket News : ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ Weekly Horoscope Weekly Horoscope: 29 જુલાઈ થી 4 ઓગસ્ટ સુધીના દિવસો કઈ કઈ રાશિ માટે છે શુભ જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળPhotos: બોલીવુડના આ ગુજ્જુ સિંગરે 22 વર્ષના લગ્ન સંબંધને તોડી પત્નીની જ બહેનપણી સાથે કરી લીધા બીજા લગ્ન!ડિઆન્ડ્રા ડોટિન નામની પ્લેયરે વર્ષ 2022 માં અચાનક સંન્યાસ લઈને સૌને ચોંકાવી દીધા હતા.

હવે તેણે પોતાનો નિર્ણય બદલી નાંખ્યો છે. ડિઆન્ડ્રા ડોટિને સંન્યાસ પાછું ખેંતીને પરત આવવાનો નિર્ણય લીધો છે. હવે તે વેસ્ટ ઈન્ડીઝનું પ્રતિનિધિત્વ કરવા માટે સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝે આ માહિતી આપી છે. ડિઆન્ડ્રા ડોટિન, હવે 33 વર્ષની ઉંમરની થઈ છે. વર્તમાન માહોલ અને ટીમના માહોલના મુદ્દાને ટાંકીને તેણે વર્ષ 2022 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરને અલવિદા કર્યું હતું.ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ ને લખવામાં આવેલ એક પત્રમાં ડિઆન્ડ્રા ડોટિને ક્રિકેટમાં વાપસી માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડીઝ નું પ્રતિનિધિત્વ કરવું મારે માટે ગર્વની બાબત છે અને ઝનુનનો વિષય છે. ક્રિકેટ વેસ્ટી ઈન્ડીઝના અધ્યક્ષ ડો.કિશોર શૈલો સહિત વિવિધ પક્ષોની સાથે વિચાર-વિમર્શ અને વિચારશીલ વાતચીત કર્યા બાદ મને આ જણાવતા ખુશી થાય છે કે, હું એ રમતમાં પરત ફરવા ઉત્સુક છું, જે મને પસંદ છે અને તમામ ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડીઝ મહિલી ટીમ માટે તત્કાલ પ્રભાવથી યોગદાન આપવા માટે ઉત્સુક છું.ડિઆન્ડ્રા ડોટિને કહ્યું કે, મને વિશ્વાસ છે કે, મારો અનુભવ, પરિપક્વતા અને ટેલેન્ટ ટીમનું મૂલ્ય વધારશે. જેમ કે ભૂતકાળમાં થયું હતુ અને હું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમની જીત સુનિશ્ચિત કરવા માટે દરેક મેચ અને ટ્રેનિંગ સેશનમાં મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરવા માટે તૈયાર છું. આ ઉપરાંત હુ યુવા ખેલાડીઓને સલાહ આપવા અને આપણા ક્ષેત્રમાં મહિલા ક્રિકેટના સમગ્ર વિકાસમાં યોગદાન આપવા માટે ઉત્સાહિત છું. ડિઆન્ડ્રા ડોટિન, જે આગામી WCPL ટુર્નામેન્ટમાં સતત ત્રીજા વર્ષે ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ મહિલા ટીમની કેપ્ટનશીપ કરશે, તેમણે અંતિમવાર વર્ષ 2022 માં વેસ્ટી ઈન્ડીઝ માટે ક્રિકેટ રમી હતી.ડિઆન્ડ્રા ડોટિને વનડે અને ટી20 માં કુલ મળીને 270 ઈન્ટરનેશનલ મેચ રમી છે. વર્ષ 2010 માં ડિઆન્ડ્રા ડોટિને પહેલી મહિલા ટી20 સદી બનાવી હતી. ગત મહિને એમસીસીએ ડિઆન્ડ્રા ડોટિનને ક્લબની માનદ આજીવન સદસ્યતાથી સન્માનિત કરી હતી. ડિઆન્ડ્રા ડોટિન મહિલા ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડીઝની સૌથી ડેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓમાંથી એક છે. જેને જુન 2008 માં પોતના ડેબ્યુ બાદથી 127 ટી20 અને 143 વનડે મેચ રમી છે. વેસ્ટ ઈન્ડીઝે ડિઆન્ડ્રા ડોટિનની પ્રતિભા અને ટીમ પર સંભવિત પ્રભાવને સ્વીકારતા તેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની વાપસી માટે સ્વાગત કર્યું.ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ ના ડિરેક્ટર માઈલ્સ બાસકોમ્બે કહ્યું, 'ડિઆન્ડ્રા ડોટિન અપાર ક્ષમતા અને અનુભવ ધરાવતી ખેલાડી છે. અમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાના અને પસંદગી માટે લાયક બનવાના તેના નિર્ણયથી ખુશ છીએ. તેમાં કોઈ શંકા નથી કે તે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમોમાં નોંધપાત્ર મૂલ્ય ઉમેરી શકે છે. વેસ્ટ ઈન્ડિઝની મહિલાની આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ 2 થી 19 ઓક્ટોબર દરમિયાન બાંગ્લાદેશમાં T20 વર્લ્ડ કપ હશે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીડ્રગ્સ વિરુદ્ધ લડતમાં 'માનસ' એક મોટું પગલું, સમગ્ર દુનિયામાં છવાયો છે પેરિસ ઓલિમ્પિકbhruchઆ હોમમેડ કોફી સ્ક્રબ ત્વચા પર લાવે છે ગ્લો, સુંદરતા વધારવા ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1benjamin netanyahuStart Up માં આ રાજ્યએ ગુજરાતને પછાડ્યું, ગુજરાત સરકીને પાંચમા નંબર પર પહોચ્યુંDating

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Deandra Dottin Comes Out Of Retirement Deandra Dottin Set To Play Womens T20 World Cup 2 T20 World Cup 2024 Who Is Deandra Dottin Deandra Dottin Records Cricket News ક્રિકેટમાંથી સંન્યાસ ટી20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ ડિઆન્ડ્રા ડોટીન Sports International Cricket West Indies

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મનીટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મનીT20 World Cup 2024: ભારતીય ક્રિકેટ બોર્ડે ટી20 વિશ્વકપ જીત્યા બાદ ટીમ માટે પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે.
Read more »

ભારતને વર્લ્ડ કપ અપાવનાર હાર્દિક, અક્ષર, બુમરાહ અને જાડેજા આ 4 ગુજરાતીઓનું ગુજરાત ક્યારે કરશે સન્માન?ભારતને વર્લ્ડ કપ અપાવનાર હાર્દિક, અક્ષર, બુમરાહ અને જાડેજા આ 4 ગુજરાતીઓનું ગુજરાત ક્યારે કરશે સન્માન?ઝી બ્યૂરો, અમદાવાદઃ મહારાષ્ટ્રની જેમ આપણે ત્યાં પણ વર્લ્ડ ચેમ્પિયન ટીમના શાનદાર ગુજરાતી ખેલાડીઓ જેવાકે, અમદાવાદના જસપ્રીત બુમરાહ, વડોદરાના હાર્દિક પંડયા, નડિયાદના અક્ષર પટેલ અને જામનગરના રવીન્દ્ર જાડેજાને સહિતના ચાર વિશ્વ વિજેતા ખેલાડીઓને પણ ગુજરાત વિધાનસભામાં વિશેષ સન્માન મળવું જ જોઈએ...એક ગુજરાતી.
Read more »

Kutch New Year : કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે... PM મોદીએ કચ્છીઓને આપ્યો નવા વર્ષનો ખાસ મેસેજKutch New Year : કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે... PM મોદીએ કચ્છીઓને આપ્યો નવા વર્ષનો ખાસ મેસેજPM Modi Wishes On Kutch New Year : પ્રધાનમંત્રી દર વર્ષે અષાઢી બીજે આવતા કચ્છીઓના નવા વર્ષ માટે તેઓને શુભેચ્છાઓ પાઠવે છે, આ વર્ષનો તેમનો કચ્છીઓ માટેનો સંદેશો ખાસ છે
Read more »

અમદાવાદની શાન એવા એલિસ બ્રિજનું થશે પુનઃસ્થાપન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાળવ્યા 32.40 કરોડઅમદાવાદની શાન એવા એલિસ બ્રિજનું થશે પુનઃસ્થાપન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાળવ્યા 32.40 કરોડવર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ-એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા ૩૨.૪૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે.
Read more »

દ્વારકામાં એક જ પરિવારના 4 લોકોનો સામુહિક આપઘાત, ઝેરી દવા ગટગટાવી પતિ-પત્ની, દીકરા-દીકરીનું મોતદ્વારકામાં એક જ પરિવારના 4 લોકોનો સામુહિક આપઘાત, ઝેરી દવા ગટગટાવી પતિ-પત્ની, દીકરા-દીકરીનું મોતગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાગઢ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પરિવારને કાળ ભરખી ગયો છે. ધારાગઢ ગામે એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરી લેતા હડકંપ મચ્યો છે. કયા કારણોસર પરિવારના સભ્યોએ આ પગલુ ભર્યુ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈ પંથકમાં ચકચારી મચી ગઈ છે.
Read more »

દિલ્હીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખીદિલ્હીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખીFlood News : 9 રાજ્યોમાં ભારે વરસાદની છે આગાહી, આ વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હીમાં ભારે વરસાદથી તબાહી મચી છે, યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ
Read more »



Render Time: 2026-04-02 14:06:13