Asia Cup 2025 Trophy: ટીમ ઈન્ડિયાએ દુબઈમાં 28 સપ્ટેમ્બરના રોજ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો હતો, પરંતુ મહિનાઓ વીતી જવા છતાં હજી સુધી ભારતને ટ્રોફી મળી શકી નથી.
‘બે દિવસમાં ટ્રોફી ભારતને સોંપી દો નહીં તો…’ BCCIએ મોહસિન નકવીને આપી કડક ચેતવણી, સામે આવ્યું મોટું અપડેટટીમ ઈન્ડિયાને હજી સુધી એશિયા કપ 2025 ની ટ્રોફી મળી નથી. ભારતે 28 સપ્ટેમ્બરના રોજ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો, પરંતુ પીસીબી ચીફ મોહસિન નકવી ટ્રોફી ભારતને સોંપવા અંગે નાટક કરી રહ્યા છે.
આ અંગે, હવે બીસીસીઆઈ એ નકવીને કડક ચેતવણી આપતા કહ્યું છે કે એક-બે દિવસમાં ટ્રોફી ભારતને સોંપી દો નહીં તો બોર્ડ આ મુદ્દો આઈસીસી સમક્ષ ઉઠાવશે.ડંકાની ચોટ પર લખી રાખજો! ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો, જાણો શું થશે અસર? ચોંકાવનારી આગાહી8th Pay Commission: મોટા અપડેટ...આ કર્મચારીઓને આઠમાં પગાર પંચનો લાભ નહીં મળે, ખાસ જાણોgujarat weather forecastટીમ ઈન્ડિયાએ દુબઈમાં 28 સપ્ટેમ્બરના રોજ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો હતો, પરંતુ મહિનાઓ વીતી જવા છતાં હજી સુધી ભારતને ટ્રોફી મળી શકી નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ના અધ્યક્ષ મોહસિન નકવી ટ્રોફી પોતાની પાસે રાખી રહ્યા છે અને ભારતને સોંપવા અંગે નાટક કરી રહ્યા છે. જોકે, હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ને આશા છે કે મોહસિન નકવી એશિયા કપની ટ્રોફી એક કે બે દિવસમાં ટીમ ઈન્ડિયાને સોંપી દેશે. પરંતુ જો આમ નહીં થાય તો BCCI એ નકવી વિરુદ્ધ એક મોટું પગલું ભરવાની તૈયારી કરી લીધી છે.BCCI એ એશિયા કપ ટ્રોફી અંગે PCB અને ACC ચેરમેન મોહસિન નકવીને ચેતવણી આપી છે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયા એ સ્પષ્ટ કહ્યું છે કે જો 4 નવેમ્બર સુધીમાં એશિયા કપની ટ્રોફી તેના અસલી હકદાર એટલે કે ટીમ ઈન્ડિયા સુધી નહીં પહોંચે તો તેઓ આ મુદ્દો દુબઈમાં યોજાનારી ICCની બેઠક માં ઉઠાવશે. ન્યૂઝ એજન્સી PTIના રિપોર્ટ મુજબ, દેવજીત સૈકિયાએ કહ્યું,"અમને નિરાશા છે કે એક મહિનો વીતી જવા છતાં પણ ટ્રોફી અમને સોંપવામાં આવી નથી."સૈકિયાએ આગળ એ પણ જણાવ્યું કે,"લગભગ 10 દિવસ પહેલા અમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસિન નકવીને એક પત્ર લખીને ટ્રોફી ભારતને સોંપવાની માંગ કરી હતી, તેમ છતાં તેમના વલણમાં કોઈ ફેરફાર આવ્યો નથી. હજી પણ ટ્રોફી તેમની પાસે છે, પરંતુ અમને આશા છે કે એક-બે દિવસમાં ટ્રોફી મુંબઈ સ્થિત બીસીસીઆઈના હેડ ઓફિસ પહોંચી જશે." સૈકિયાએ એ પણ કહ્યું કે"બીસીસીઆઈ તરફથી અમે આ મામલાને નિપટવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ અને હું ભારતના લોકોને ખાતરી આપી શકું છું કે ટ્રોફી ભારત પાછી આવશે, બસ સમય મર્યાદા નક્કી નથી. પણ એક દિવસ ટ્રોફી આવશે." VIDEO | Mumbai: BCCI Secretary Devajit Saikia has expressed disappointment over the delay in receiving the Asia Cup trophy, more than a month after India’s triumph in the tournament.સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે એશિયા કપનો ખિતાબ જીત્યા પછી PCB ચીફ મોહસિન નકવીના હાથમાંથી ટ્રોફી લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પરંતુ નકવી પોતાના હાથે જ ટ્રોફી આપવા માટે અડગ રહ્યા અને ટ્રોફી પોતાની સાથે લઈને જતા રહ્યા. આ પછી નકવીએ ટ્રોફીને દુબઈમાં ACC ના મુખ્યાલયમાં લોક કરાવી દીધી હતી. જોકે, થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે નકવીએ ટ્રોફીને ACC ઓફિસમાંથી હટાવીને અબુ ધાબીમાં કોઈ અજ્ઞાત જગ્યાએ રખાવી દીધી છે. બીસીસીઆઈની ચેતવણી છતાં નકવી પોતાની જીદ પર અડગ છે કે ટ્રોફી ભારતને તે પોતે જ પોતાના હાથે સોંપશે. જણાવી દઈએ કે, એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાએ ફાઇનલ સહિત ત્રણ વખત પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. વળી, ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.Kinjal Patel કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરઘી બનાવતા હોય ત્યારે તેમાં ઉમેરી દેવું આ પાન, દાણેદાર બનશે ઘી, શેલ્ફ લાઈફ પણ વધી જશેfarmers protestAgricultureસૌરાષ્ટ્રનું રાજકારણ ધણધણ્યું! AAP ના નવા નેતા જિગીશા પટેલ બાહુબલીઓને પડકાર ફેંકશેweather updateWorld Cup પછી સ્મૃતિ મંધાના લેવા જઈ રહી છે મોટો નિર્ણય, કરોડો ચાહકોના તૂટશે દિલ!
Icc Mohsin Naqvi Asia Cup 2025 Asia Cup Trophy Controversy Asia Cup Trophy Mumbai News 24 Cricket News Sports News એશિયા કપ 2025 ભારત બનમ પાકિસ્તાન બીસીસીઆઈ પીસીબી એશિયા કપ ટ્રોફી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
एशिया कप ट्रॉफी विवाद: भारत को अब तक नहीं मिली ट्रॉफी, BCCI ने जताई नाराजगीएशिया कप 2025 में भारत ने पाकिस्तान को हराकर खिताब जीता था, लेकिन टीम इंडिया ने पाकिस्तानी गृह मंत्री मोहसिन नकवी से ट्रॉफी लेने से इनकार कर दिया था। अब BCCI ट्रॉफी की मांग कर रहा है, लेकिन अभी तक उसे नहीं मिली है। BCCI ने ICC की मीटिंग में इस मुद्दे को उठाने की बात कही है।
Read more »
2 दिन में नहीं लौटाई ट्रॉफी तो.. विवाद ने पकड़ा तूल, BCCI ने दिया अब खुला अल्टीमेटमBCCI: एशिया कप 2025 को खत्म हुए एक महीना बीत चुका है, लेकिन टीम इंडिया के पास आज भी ट्रॉफी नहीं है. भारतीय क्रिकेट कंट्रोल बोर्ड (BCCI) की तरफ से मोहसिन नकवी को लगातार वॉर्निंग दी जा रही है. एक बार फिर बीसीसीआई ने आईसीसी की तिमाही बैठक में मुद्दे को बढ़ाने की तैयारी कर ली है.
Read more »
एक ही मैच में हीरो से अचानक विलेन बन गया ये खिलाड़ी, BCCI ने मौका देकर अपने पैर पर मारी कुल्हाड़ी!IND vs AUS: भारत और ऑस्ट्रेलिया के बीच तीसरा T20I मैच कल यानी रविवार 2 नवंबर को होबार्ट में खेला जाएगा. मेलबर्न में खेले गए दूसरे T20I मैच में भारत को ऑस्ट्रेलिया के खिलाफ 4 विकेट से शर्मनाक हार का सामना करना पड़ा था. भारत 5 मैचों की T20I सीरीज में 0-1 से पीछे चल रहा है.
Read more »
Shreyas Iyer Discharge: श्रेयस अय्यर को अस्पताल से मिली छुट्टी, जानें कब लौटेंगे भारत, BCCI ने जारी किया मे...ऑस्ट्रेलिया के खिलाफ वनडे सीरीज में चोटिल होने के बाद अस्पताल में एडमिट श्रेयस अय्यर को छुट्टी मिल गई है. वह जल्द ही भारत लौट सकते हैं.
Read more »
Shreyas Iyer की हेल्थ पर BCCI ने दिया बड़ा अपडेट, भारत लौटने में अभी लग सकता है समयभारतीय टीम के स्टार क्रिकेटर श्रेयस अय्यर को सिडनी के अस्पताल से छुट्टी मिल गई है। अय्यर को ऑस्ट्रेलिया के खिलाफ तीसरे वनडे में कैच पकड़ने के दौरान पसली में गंभीर चोट लगी थी। अय्यर की चोट इतनी गंभीर थी कि उनका उपचार आईसीयू में किया गया। अय्यर सिडनी में चोट से उबर रहे हैं और मेडिकल टीम से हरी झंडी मिलने के बाद ही भारत...
Read more »
Shreyas Iyer Injury Update: श्रेयस अय्यर को हॉस्पिटल से मिली छुट्टी, BCCI ने बताया कब लौटेंगे भारतShreyas Iyer Injury Update: टीम इंडिया के स्टार क्रिकेटर श्रेयस अय्यर की इंजरी पर बीसीसीआई ने आधिकारिक अपडेट दिया है और बताया कि उनकी हालत कैसी है. खेल समाचार
Read more »
