Miss Universe 2025: જે યુવતીનું Dumb head કહીને જાહેરમાં અપમાન કરાયું તેણે ઈતિહાસ રચ્યો, બની મિસ યુનિવર્સ 2025

Miss Universe 2025 News

Miss Universe 2025: જે યુવતીનું Dumb head કહીને જાહેરમાં અપમાન કરાયું તેણે ઈતિહાસ રચ્યો, બની મિસ યુનિવર્સ 2025
Fatima BoschManika VishwakarmaMexico
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 130 sec. here
  • 35 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 163%
  • Publisher: 63%

Miss Universe 2025 Winner: મિસ યુનિવર્સ 2025ની સ્પર્ધાના આખરે પરિણામ આવી ગયા. શરૂઆતથી જ આ સ્પર્ધા વિવાદમાં રહી હતી અને રોચક વાત એ છે કે જે સ્પર્ધકને ધૂતકારવામાં આવી હતી તે જ સ્પર્ધક આખરે સ્પર્ધા જીતી ગઈ. જાણો ભારતની મનિકા વિશ્વકર્મા કયા સ્થાને રહી.

Miss Universe 2025 : જે યુવતીનું 'Dumb head' કહીને જાહેરમાં અપમાન કરાયું તેણે ઈતિહાસ રચ્યો, બની મિસ યુનિવર્સ 2025 Miss Universe 2025 Winner: મિસ યુનિવર્સ 2025ની સ્પર્ધાના આખરે પરિણામ આવી ગયા. શરૂઆતથી જ આ સ્પર્ધા વિવાદમાં રહી હતી અને રોચક વાત એ છે કે જે સ્પર્ધકને ધૂતકારવામાં આવી હતી તે જ સ્પર્ધક આખરે સ્પર્ધા જીતી ગઈ.

જાણો ભારતની મનિકા વિશ્વકર્મા કયા સ્થાને રહી. 2026માં આ રાશિવાળા પર શનિદેવ પ્રસન્ન રહેશે, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા મળશે! દુશ્મનો માત ખાશેદૈનિક રાશિફળ 21 નવેમ્બર: મકર રાશિ માટે દિવસ વ્યસ્ત રહેશે, સિંહ રાશિ માટે દિવસ સારો, વાંચો આજનું રાશિફળગુજરાતના ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો! ઘઉંથી લઈને આ પાકોમાં આવશે રોગ, અંબાલાલની ભયાનક આગાહી 21 નવેમ્બરના રોજ થાઈલેન્ડના બેંગકોકમાં વર્ષ 2025ની મિસ યુનિવર્સની ફિનાલે યોજાઈ. જે ભારતીય સમય મુજબ સવારે 6.30 વાગે શરૂ થઈ હતી. મળતી માહિતી મુજબ મિસ મેક્સિકોને મિસ યુનિવર્સના ખિતાબથી નવાજવામાં આવી છે. આ સાથે જ ફર્સ્ટ રનર અપ થાઈલેન્ડ, સેકન્ડ રનર અપ વેનેઝુએલા અને થર્ડ રનરઅપ ફિલિપાઈન્સની સુંદરીઓ રહી.આ સ્પર્ધામાં ભારતની 22 વર્ષની મનિકા વિશ્વકર્મા વિવિધ દેશોની 100થી વધુ બ્યુટી ક્વિન્સની સાથે કોમ્પિટિશનમાં હતી. પરંતુ એવા સમાચાર છે કે તે ટોપ 12માં પણ સામેલ થઈ શકી નહીં. મિસ યુનિવર્સ 2025ના ફાઈનલિસ્ટમાં ચિલી, કોલંબિયા, ક્યૂબા, ગ્વાડેલોપ, મેક્સિકો, પ્યુટોરિકો, વેનેઝુએલા, ચીન, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, માલ્ટા અને કોટ ડી આઈવરની સુંદરીઓ સામેલ થઈ હતી.મિસ યુનિવર્સ 2024 ડેનમાર્કની વિક્ટોરિયા કેઝર થેલવિગને ગત વર્ષ 16 નવેમ્બર 2024ના રોજ મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને આ ખિતાબ જીતનારી તે દેશની પહેલી મહિલા હતી. તેણે મિસ યુનિવર્સ 2025ની વિનર ફાતિમાને તાજ પહેરાવ્યો. 1952માં સ્થાપિત મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન દુનિયાભરની મહિલાઓ માટે એક મંચ છે જે કોમ્પિટિટર્સ વચ્ચે લીડરશીપ, એજ્યુકેશન, સોશિયલ ઈમ્પેક્ટ, ડાઈવર્સિટી અને પર્સનલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપે છે. જો કે આ વર્ષની આ કોમ્પિટિશન ધાંધલી અને વિવાદોના કારણે ચર્ચામાં રહી. જજ અને મ્યુઝિશિન ઉમર હાર્ફૂચ દ્વારા ફાઈનલના બરાબર 3 દિવસ પહેલા પોતાના રાજીનામાની જાહેરાત બાદ મિસ યુનિવર્સના બીજા જજ, ફ્રેન્ચ ફૂટબોલ મેનેજર ક્લાઉડ મેકેલે પણ રાજીનામું આપ્યું હતું.ફાતિમા બોશે આ મહિનાની શરૂઆમાં મિસ યુનિવર્સનો ખિતાબ જીતતા પહેલા એક મોટા વિવાદનો સામનો કર્યો હતો. મળતી માહિતી મુજબ 2 અઠવાડિયા પહેલા મિસ યુનિવર્સની મેજબાન નવાત ઈત્સરાગ્રિસિલ દ્વારા એક મિટિંગમાં જાહેરમાં આલોચના કરવામાં આવી અને ત્યારબાદ ફાતિમા બોશે નાટકીય રીતે વોકઆઉટ કર્યું હતું. લાઈવ સ્ટ્રીમ સેશન દરમિયાન નવાતે તેના માટે 'Dumbhead' શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે જે યુવતીને બેઈજ્જત કરવામાં આવી તેણે જ આ સ્પર્ધા જીતીને ઈતિહાસ રચી નાખ્યો.Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિMiss Universe 2025જૈન સમાજ વિશે ચિંતા વ્યક્ત કરતું જાણીતા ઉદ્યોગપતિ મથુર સવાણીનું નિવેદન ચર્ચામાં!ભાજપના અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ છે આ નેતાનું નામ, બિહાર ચૂંટણી સાથે છે કનેક્શનfireકર્ણાટકમાં રાજકીય ગરમાવો, શિવકુમાર દિલ્હીમાં, સિદ્ધારમૈયા CM પદ છોડવા તૈયાર નથીSurya Budh YutiPakistan bride market

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Fatima Bosch Manika Vishwakarma Mexico Latest Video Gujarat Video Exclusive Video Shocking Video Viral Video Gujarat Exclusive Video Trending Video Google Trending Video Latest Video Viral Video Gujarat Viral Video Gujarat Political Videos Gujarat Politics Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

एशेज के पहले टेस्ट के लिए इंग्लैंड की टीम जारी: पर्थ स्टेडियम में 21 नवंबर से शुरू होगा मैच, ऑस्ट्रेलिया ने...एशेज के पहले टेस्ट के लिए इंग्लैंड की टीम जारी: पर्थ स्टेडियम में 21 नवंबर से शुरू होगा मैच, ऑस्ट्रेलिया ने...The Ashes 2025; England Playing-11 Squad List Update.
Read more »

क्या ऑस्ट्रेलिया में 15 साल बाद एशेज जीत पाएगा इंग्लैंड: कल पर्थ स्टेडियम में पहला मैच; इंग्लिश टीम यहां पह...क्या ऑस्ट्रेलिया में 15 साल बाद एशेज जीत पाएगा इंग्लैंड: कल पर्थ स्टेडियम में पहला मैच; इंग्लिश टीम यहां पह...England Vs Australia The Ashes 2025 Test Series Update; Follow Ashes 2025 Match Schedule, Venue Date Details On Dainik Bhaskar.
Read more »

Miss Universe 2025: मिस यूनिवर्स के स्टेज से गिरीं मिस जमैका, VIDEO देख डरे लोग!Miss Universe 2025: मिस यूनिवर्स के स्टेज से गिरीं मिस जमैका, VIDEO देख डरे लोग!Miss Universe 2025: थाईलैंड में आयोजित हो रही 2025 की मिस यूनिवर्स प्रतियोगिता के दो दिन पहले एक बेहद दर्दनाक हादसा हो गया. दरअसल कार्यक्रम के ईवनिंग राउंड में मिस जमैका वॉक के दौरान स्टेज से गिर गईं और उन्हें बहुत ज्यादा चोटें आईं.
Read more »

MJP Recruitment 2025: महाराष्ट्र जीवन प्राधिकरण में 290 पदों पर निकली भर्ती, इस दिन शुरू होंगे आवेदन, 1.77 लाख से ज्यादा तक होगी सैलरीMJP Recruitment 2025: महाराष्ट्र जीवन प्राधिकरण में 290 पदों पर निकली भर्ती, इस दिन शुरू होंगे आवेदन, 1.77 लाख से ज्यादा तक होगी सैलरीMJP Recruitment 2025 Notification: महाराष्ट्र जीवन प्राधिकरण (MJP) ने विभिन्न 290 पदों पर भर्ती के लिए वैकेंसी निकाली है, जिसके लिए ऑनलाइन आवेदन प्रक्रिया 20 नवंबर, 2025 से शुरू हो जाएगी.
Read more »

भारत-साउथ अफ्रीका दूसरा टेस्ट कल से गुवाहाटी में: टीम इंडिया पर क्लीन स्वीप होने का खतरा, नीतीश रेड्डी को म...भारत-साउथ अफ्रीका दूसरा टेस्ट कल से गुवाहाटी में: टीम इंडिया पर क्लीन स्वीप होने का खतरा, नीतीश रेड्डी को म...India Vs South Africa Guwahati Test Playing 11 2025 Update
Read more »

Miss Universe 2025: मिस यूनिवर्स 2025 बनीं मैक्सिको की फातिमा बॉश, 25 साल की उम्र में जीता खिताबMiss Universe 2025: मिस यूनिवर्स 2025 बनीं मैक्सिको की फातिमा बॉश, 25 साल की उम्र में जीता खिताबFatima Bosch of Mexico becomes Miss Universe 2025 officially crowned by Victoria Kjær Theilvig from Denmark मिस यूनिवर्स 2025 बनीं फातिमा बॉश लाइफ़स्टाइल
Read more »



Render Time: 2026-04-02 21:33:57