શેરબજારની અસ્થિરતા છતાં, રોકાણકારોએ ઓક્ટોબરમાં નફો કર્યો. બજારમાં અસ્થિરતાનો અનુભવ થયો, અને આગામી સપ્તાહમાં પણ આ જ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળશે, જેમાં ચાર નવા ઇશ્યૂ IPO માર્કેટમાં પ્રવેશ કરશે.
શેરબજારની અસ્થિરતા છતાં, રોકાણકારોએ ઓક્ટોબરમાં નફો કર્યો. બજારમાં અસ્થિરતાનો અનુભવ થયો, અને આગામી સપ્તાહમાં પણ આ જ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળશે, જેમાં ચાર નવા ઇશ્યૂ IPO માર્કેટમાં પ્રવેશ કરશે.ગુજરાત તરફ આવી રહેલું વાવાઝોડું ક્યાં ગયું અને કઈ દિશામાં ફંટાયું, આ રહ્યાં લેટેસ્ટ અપડેટમાવઠાનો માર ઝીલનારા ગુજરાત માટે સારા સમાચાર; ભારે વરસાદ હવે ભૂક્કા નહીં કાઢે! આગાહી બદલાઈ!દૈનિક રાશિફળ 2 નવેમ્બર: રવિવાર મેષ, વૃષભ સહિતની રાશિઓ માટે શુભ, અચાનક ધનલાભ થવાની શક્યતા, આજનું રાશિફળBaba Vanga Prediction : 2025 છોડો, 2026માં આ 3 રાશિઓ થશે માલામાલ ! બાબા વેંગાની ભવિષ્યવાણી ભારતીય શેર બજાર માં ઓક્ટોબર મહિનામાં ખુબ ઉથલ-પાથલ જોવા મળી.
સપ્તાહના છેલ્લા બે દિવસ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો થયો હતો. તેમ છતાં ઓવરઓલ મહિનાભરમાં માર્કેટમાં રોકાણકારોને નફો થયો છે. પરંતુ હવે નવા મહિનાની શરૂઆતમાં લોકોને શેરબજારમાં કમાણીની તક મળી શકે છે. આગામી સપ્તાહે ચાર આઈપીઓ ખુલી રહ્યાં છે. આવો તે વિશે જાણીએ..ગ્રોની પેરેન્ટ કંપની બિલેનિયર્સ ગેરાજ વેન્ચર્સ લિમિટેડનો 6,632.30 કરોડ રૂપિયાનો આઈપીઓ 4 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી ખુલશે. તેમાં 1060 કરોડ રૂપિયાના ફ્રેશ શેર અને 5,572.30 કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ સામેલ છે. કંપનીના શેરની કિંમત 95થી 100 રૂપિયા પ્રતિ શેર છે અને એક લોટમાં 150 શેર હશે.શ્રીજી ગ્લોબલ એફએમસીજીનો 85 કરોડ રૂપિયાનો આઈપીઓ ખુલી રહ્યો છે, જે સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યુ હશે. પ્રાઇસ બેન્ડ 120થી 125 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનો આઈપીઓ 4 નવેમ્બરથી 7 નવેમ્બર વચ્ચે ઓપન રહેશે. શેર 12 નવેમ્બરે NSE SME પર લિસ્ટ થશે. એક લોટમાં 2000 શેર છે.ફિનબડ ફાઇનાન્શિયલ સર્વિસીસ ₹71.68 કરોડનો IPO લોન્ચ કરશે, જે એક સંપૂર્ણપણે નવો ઇશ્યૂ છે. કિંમત બેન્ડ ₹140 થી ₹142 પ્રતિ શેર છે. અરજીઓ 6 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી ખુલ્લી છે. NSE SME પર 13 નવેમ્બરના રોજ લિસ્ટિંગ થશે. દરેક લોટમાં 2,000 શેર હશે, જે રિટેલ રોકાણકારો માટે ન્યૂનતમ રોકાણ છે.ક્યુરિસ લાઇફસાયન્સિસનો ₹27.52 કરોડનો IPO આવતા અઠવાડિયે લોન્ચ થશે, જે એક સંપૂર્ણપણે નવો ઇશ્યૂ છે. કિંમત બેન્ડ ₹120 થી ₹128 પ્રતિ શેર છે. આ ઇશ્યૂ 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. NSE SME પર 14 નવેમ્બરના રોજ લિસ્ટિંગ થશે. દરેક લોટમાં 2,000 શેર હશે.Dhaval Gokani ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્કપિલ, ધોની અને હવે હરમનપ્રીત.... ભારતીય મહિલા ટીમ આજે રચશે ઈતિહાસ? મુંબઈમાં ફાઈનલMobile Coverગિરનારની પરિક્રમાનો પ્રારંભ : પરિક્રમા સ્થગિત છતાં ભવનાથમાં શ્રુદ્ધાળુઓની ભીડ ઉમટીgujaratસરળ નથી ટીમ ઈન્ડિયા માટે વુમેન્સ વર્લ્ડ કપનો એવોર્ડ! આફ્રિકાના 4 ખેલાડી ચૂરચૂર કરી..ન્યૂઝીલેન્ડના સ્ટાર ખેલાડીએ જાહેર કરી નિવૃતિ,T20 વર્લ્ડકપથી 4 મહિના પહેલા ટીમને ઝટકો
Upcoming IPO Upcoming IPO News Ipo News Groww Ipo Finbud Financial IPO Shreeji Global FMCG IPO Curis Lifesciences IPO અપકમિંગ આઈપીઓ શેર બજાર ગ્રો આઈપીઓ Zee News Gujarati Gujarati Samachar Gujarat News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
लेंसकार्ट का IPO आज से ओपन: निवेशक मिनिमम ₹14,874 से निवेश कर पाएंगे, 70 हजार करोड़ वैल्यूएशन पर ₹7,278 जुट...Peyush Bansal Lenskart Solutions IPO 2025 Details Update; आईवियर कंपनी लेंसकार्ट का IPO आज यानी 31 अक्टूबर से ओपन हो रहा है। निवेशक इस IPO के लिए 4 नवंबर तक बोली लगा सकेंगे
Read more »
अक्टूबर में झमाझम बरसा पैसा, टूटे IPO फंडिंग के रिकॉर्ड, महीनेभर में ₹46,000 करोड़ जुटाएआईपीओ के जरिए अक्टूबर महीने में कंपनियों से खूब फंडिंग कलेक्ट की. यह महीना आईपीओ मार्केट के लिए अच्छा रहा है. इस महीने 14 कंपनियों ने बाजार में दस्तक दी है.
Read more »
Lenskart IPO: पहले दिन ही हुआ पूरा सब्सक्राइब, विशेषज्ञों की रायलेंसकार्ट का आईपीओ 31 अक्टूबर को खुलने के बाद पूरा सब्सक्राइब हो गया है। विशेषज्ञों ने आईपीओ के मूल्यांकन पर अपनी राय दी है और बताया है कि निवेशकों को इसमें निवेश करना चाहिए या नहीं। ग्रे मार्केट प्रीमियम (जीएमपी) 18 फीसदी है, जिससे शेयरों के 72 रुपये की बढ़त के साथ लिस्ट होने की संभावना है।
Read more »
महेंद्र सिंह धोनी की निवेश वाली कंपनी का आने वाला है IPO, 71 करोड़ रुपये का है इश्यू, इतना है प्राइस बैंडFinbud Financial IPO 6 नवंबर से 9 नवंबर तक खुलेगा. इस इश्यू का साइज 71.68 करोड़ है. इसमें एमएस धोनी फैमिली ऑफिस और आशीष कचौलिया भी निवेशक हैं. लिस्टिंग 13 नवंबर को NSE SME पर होगी.
Read more »
લેન્સકાર્ટ પછી, આવી રહ્યો છે એક દિગ્ગજ IPO, 7 નવેમ્બરે ખુલશે, GMP પહેલાથી જ દેખાડી રહ્યો છે 60નો નફોUpcoming IPO: IPOની પાર્ટી હજુ પૂરી થઈ નથી. Lenskartના IPO બંધ થયા પછી, વધુ એક દિગ્ગજ કંપનીનો IPO ખુલશે. કંપનીનો IPO 7 નવેમ્બરે ખુલશે. આ IPO દ્વારા, કંપની 20.8 અબજ નવા શેર જાહેર કરશે.
Read more »
NSE IPO: आने वाला है एनएसई की आईपीओ? सेबी चीफ के बयान ने बढ़ाई हलचल; FO और FPI पर भी कही बड़ी बातसेबी के अध्यक्ष SEBI Chief Tuhin Kanta Pandey ने एनएसई के आईपीओ NSE IPO के जल्द आने के संकेत दिए हैं, जिससे बाजार में उत्साह है। उन्होंने डेरिवेटिव बाजार में खुदरा निवेशकों को हो रहे नुकसान पर चिंता जताई और विदेशी निवेशकों के भारत पर भरोसे को मजबूत बताया। निवेशकों की संख्या में भारी वृद्धि और बाजार पूंजीकरण में वृद्धि को उन्होंने...
Read more »
