IPL Mini Auction 2026 Live Updates : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે UAEના અબુ ધાબીમાં મીની ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. IPLના ઇતિહાસમાં આ 19મી ઓક્શન છે. આ ઓક્શનમાં પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર્સને તેમની સંબંધિત ટીમો દ્વારા રિટેન કરવામાં આવ્યા હતા.
IPL Auction 2026 Live : કેમેરોન ગ્રીનને 25.20 કરોડમાં KKRએ ખરીદ્યો, IPL ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યોઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે UAEના અબુ ધાબીમાં મીની ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. IPLના ઇતિહાસમાં આ 19મી ઓક્શન છે.
આ ઓક્શનમાં પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર્સને તેમની સંબંધિત ટીમો દ્વારા રિટેન કરવામાં આવ્યા હતા.દૈનિક રાશિફળ 16 ડિસેમ્બર: મિથુન રાશિ માટે શુભ દિવસ, મીન રાશિની આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત રહેશે, વાંચો આજનું રાશિફળGratuity Calculator: કંપની કેવી રીતે તમારી ગ્રેજ્યુઈટી ગણે છે, 25 હજારને બેઝિક પગાર પર કેટલા રૂપિયા મળે, સમજો ફંડનું કેલક્યુલેશનડિસેમ્બરના અંતમાં બની રહેલ શુક્રાદિત્ય યોગ આ 4 રાશિ માટે વરદાન! મળશે અપાર ધન-દૌલત, જીવશે રાજા જેવું જીવન 2026ની IPL સીઝન માટે મીની ઓક્શન આજે UAEના અબુ ધાબી ખાતે યોજાઈ રહ્યું છે. 10 ફ્રેન્ચાઇઝીમાં કુલ 77 જગ્યાઓ ખાલી છે અને તેને ભરવા માટે આ ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 1,390 ખેલાડીઓએ ઓક્શન માટે પોતાના નામ સબમિટ કર્યા હતા. તેમાંથી 369 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ IPL ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સના પર્સમાં સૌથી વધુ રૂપિયા 64.3 કરોડ છે. તો ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે બીજા ક્રમે સૌથી વધુ પર્સમાં 43.4 કરોડ છે. મુંબઈ ઇન્ડિયન્સ પાસે સૌથી ઓછું પર્સ 2.75 કરોડ છે. ઓક્શનની અપડેટ્સ માટે આ પેજને રિફ્રેશ કરતા રહો...કેમેરોન ગ્રીનને 25.20 કરોડમાં KKRએ ખરીદ્યો, IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યોકેમેરોન ગ્રીન રિષભ પંતનો રેકોર્ડ તોડી શકશે ? IPL મીની ઓક્શન બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. આનો અર્થ એ થયો કે પહેલી બોલી આ સમયે લગાવવામાં આવશે. ઓક્શનમાં બધાની નજર કેમેરોન ગ્રીન પર છે. ગ્રીન વિકેટકીપર-બેટ્સમેન પંતનો રેકોર્ડ તોડી શકશે કે નહીં તે જોવાનું છે. પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. IPL 2025 મેગા ઓક્શનમાં પંતને લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા 27 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.Dilip Chaudhary 2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાંAgriculture Newsજગન્નાથ મંદિર ઉપર એવી વસ્તુ જોવા મળી...લોકોના છાતીના પાટીયા બેસી ગયાઆ છે દેશની સસ્તી કાર, 34 KM માઇલેજની સાથે ADAS ફીચર્સ પણ, જાણો કિંમતવૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં વર્ષો જૂની પરંપરા તૂટી! ઠાકોરજીને નહિ ચઢાવાયો ભોગબોલિવુડના રહેમાન ડકૈતે એક કારણથી નથી કર્યા લગ્ન, ડરને કારણે આજે પણ છે કુંવારા
Ipl Auction 2026 Date Auction Date Of Ipl 2026 Time Ipl Auction 2026 Live Ipl 2026 Auction Date And Time Ipl Mini Auction Auction Timing Ipl 2026 Ipl Auction 2025 Date Ipl Auction Timing Ipl 2026 Auction Live Streaming Mini Auction Ipl 2026 Date Ipl Auction 2026 Timing Ipl Auction 2026 Where To Watch આઈપીએલ ઓક્શન 2026 આઈપીએલ મીની ઓક્શન 2026 આઈપીએલ ઓક્શન લાઈવ સ્ટ્રીમિંગ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
IPL Auction 2026: ৭৭ শূন্যপদে লড়াই ৩৫৯ প্রার্থীর! কে কত টাকা নিয়ে বাজারে? কখন কোথায় দেখবেন নিলাম?When and where how to watch the IPL Auction 2026
Read more »
KKR: ৩০.৫০ কোটিতে কেকেআরে ক্যামেরন গ্রিন! নিলামের আগের দিনই বাদশাহ কাড়লেন সবার গ্রাস...KKR Buys Cameron Green For 30.50 Crore IPL Auction 2026
Read more »
IPL 2026 Auction: আইপিএল নিলামের আগে দেখে নিন ১০ দলের ক্রিকেটারদের পুরো তালিকা...Full List of Squads of All 10 Teams before IPL 2026 Auction
Read more »
IPL 2026 Auction Live Updates: मल्लिका सागर ऑक्शन का संचालन करेंगीIPL Auction 2026 Live Updates: आईपीएल 2026 के लिए आज खिलाड़ियों की नीलामी है। इसका आयोजन अबु धाबी में किया जा रहा है।
Read more »
Gujarat Titans IPL Auction 2026 LIVE: 5 स्थान और 12.90 करोड़ रुपये का पर्स, किन खिलाड़ियों पर दांव लगाएगी गुजरात टाइटंसGT, IPL 2026 Auction Live Update: आईपीएल 2026 के लिए खिलाड़ियों की मिनी नीलामी की शुरुआत अबुधाबी में हो चुकी है। गुजरात टाइटंस की टीम 12.
Read more »
IPL 2026 Auction, Cameron Green: कैमरन ग्रीन ने तोड़ा रिकॉर्ड, 25.20 करोड़ में कोलकाता ने खरीदाकैमरन ग्रीन ने साल 2023 में अपने पहले ही आईपीएल में जमकर कमाई की थी। तब उन्हें मुंबई इंडियंस ने 17.3 करोड़ रुपये में खरीदा था। इस सीजन भी उन पर जमकर पैसों की बारिश हुई है।
Read more »
