Admission Open : IGNOU એ સત્ર 2024 થી ચાર નવા ડિમાન્ડિંગ MBA કોર્સ શરૂ કર્યા, જેના એડમિશનની અંતિમ તારિખ 30 જૂન છે, વિદ્યાર્થીઓ ignouadmission.samarth.edu.in પર જઈને એડમિશનની તમામ માહિતી મેળવી શકશે
Admission Open : IGNOU એ સત્ર 2024 થી ચાર નવા ડિમાન્ડિંગ MBA કોર્સ શરૂ કર્યા, જેના એડમિશન ની અંતિમ તારિખ 30 જૂન છે, વિદ્યાર્થીઓ ignou admission .samarth.edu.in પર જઈને એડમિશન ની તમામ માહિતી મેળવી શકશે Photos: સ્પેસ સ્ટેશન પર ફસાયેલા સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટે NASA પાસે 3 વિકલ્પ, ખાસ જાણોદૈનિક રાશિફળ 27 જૂન: આજે મોટી માત્રામાં પૈસાની અચાનક પ્રાપ્તિ આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે, વાંચો આજનું રાશિફળ1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ પેમેન્ટથી લઈને સિમ સ્વેપ સહિત આ નિયમો બદલાશે, જાણો તમારા પર શું થશે અસર વર્ષ 2024 માં MBA કોર્સમાં એડમિશન લેવા ઈચ્છતા લોકો માટે સારી ખબર છે.
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીએ નવા સત્ર 2024 માટે MBA ના ચાર નવા કોર્સની શરૂઆત કરી છે. ઈચ્છુક અને યોગ્ય વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેસબાઈટ ignouadmission.samarth.edu.in પર જઈને એડમિશન માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. એપ્લાય કરાવની અંતિમ તારીખ 31 જુન 2024 છે. તેમાં એમબીએ ઈન હેલ્થકેર એન્ડ હોસ્પિટલ, એમબીએ ઈન એગ્રિ બિઝનેસ, એમબીએ ઈન કન્સ્ટ્રક્શન અને એમબીએ ઈન લોજિસ્ટિક એન્ડ સપ્લાય ચેનના કોર્સિસ સામેલ છે.આ નવા કોર્સની શરૂઆત કરતા ઈગ્નૂના ડાયરેક્ટર ડો.અનિલકુમાર ડીમરીએ માહિતી આપી કે, આ તમામ કોર્સ યુવાઓને રોજગાર આપવામાં મદદગાર સાબિત થશે. તેનાથી યુવાઓને નવી આધુનિક અને ટેકનિકલ દુનિયા સાથે જોડવાની તક મળશે. આ તમામ કોર્સ જે ફેમસ અને એક્સપર્ટસ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તેના માધ્યમથી વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં પોતાની નવી ઓળખ બનાવશે. તેમજ તેમાં સફળ પણ થશે. સાથે જ નવી સ્કિલ્સને પણ પ્રોત્સાહન મળશે.ઈગ્નૂમાં MBA કોર્સમાં એડમિશન માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 50 ટકા સાથે ગ્રેજ્યુએશન પાસ હોવુ જોઈએ. તેમજ તમામ આરક્ષિત વર્ગના વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 45 ટકા માર્કસ સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.આ 4 નવા કોર્સની ફી 2,75000 રૂપિયા છે. તેમાં પહેલા સેમેસ્ટર માટે 15,500, બીજા સેમેસ્ટર માટે 15,500, ત્રીજા સેમેસ્ટર માટે 19,500 અને ચોથા સેમેસ્ટર માટે 17,500 રૂપિયા આપવાના રહેશે. આ ફીનું પેમેન્ટ સેમેસ્ટર વાઈઝ કરવાનું રહેશે.આવેદન કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ ignouadmission.samarth.edu.in પર જાઓ.ત્યાં માંગવામાં આવનારી તમામ માહિતીને આરામથી સમજીને ભરો.આવેદન પ્રક્રિયા પૂરી કરવા માટે નક્કી કરવામાં આવેલ આવેદન રકમનું ઓનલાઈન પેમેન્ટ કરોસમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીadmissionઆ 6 વસ્તુ ઉમેરેલું પાણી કામ કરે છે દવા જેવું, આ પાણી શરીરને રાખશે તંદુરસ્તUnhappy Marriage: લગ્નજીવન આ સ્થિતિ સુધી પહોંચી ગયું હોય તો અલગ થઈ જવામાં જ હોય ભલાઈBudh Nakshatra ParivartanSonakshi Sinha: 2 વર્ષ પહેલા જ સોનાક્ષીએ કરી લીધી હતી સગાઈ, ફોટો થયો વાયરલT20 World Cup 2024Lok Sabha Election 2024
Admission Open IGNOU MBA Mba Courses Career IGNOU MBA Admission 2024 IGNOU Admission 2024 MBA Admission 2024 IGNOU MBA Fees Kitni Hai Mba Fees એમબીએ ઈગ્નુ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી ઈગ્નૂ એડમિશન કરિયર નોકરી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Dhan Labh Upay: ધનની સમસ્યાને દૂર કરવી હોય તો બસ આ 4 નિયમોનું કરો પાલન, તમારો સમય બદલતા વાર નહીં લાગેDhan Labh Upay: આજના સમયમાં મોટાભાગના લોકોને ધન સંબંધિત સમસ્યા જ સતાવતી હોય છે. દરેક વ્યક્તિને ધનનો અભાવ હોય છે. તમારા જીવનમાં પણ ધનનો અભાવ હોય અથવા તો ધન ટકતું ન હોય તો આજે તમને આ સમસ્યાને દૂર કરવાનો ઉપાય જણાવી દઈએ.
Read more »
વડોદરાની કરૂણ ઘટના! માતાની તેરમાની વિધિના દિવસે જ પુત્રની હત્યા: ઘરમાં એક માત્ર કમાનાર હતા...સંસ્કારી નગરી વડોદરાને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ અહી હત્યા, લુંટ, મારામારી જેવા અનેક કિસ્સા હવે દિવસેને દિવસે સામાન્ય બની રહ્યા છે.
Read more »
Red Flag in Relationship: જીંદગી આખી સિંગલ રહી લેવું પણ આવા નેચરના છોકરાને ન કરવા ડેટ, રડવાનો જ આવે વારોRed Flag in Relationship: સંબંધોની શરૂઆતથી જ પાર્ટનરના રેડ ફ્લેગ જોવા મળતા હોય છે પરંતુ રિલેશનશિપની એક્સાઈટમેંટમાં આ રેડ ફ્લેગને ધ્યાનમાં લેવામાં આવતા નથી. ખાસ કરીને યુવતીઓ પ્રેમમાં પાર્ટનરમાં જોવા મળતા રેડ ફ્લેગ ને અવોઇડ કરે છે. જેના કારણે તેમને ભવિષ્યમાં તેણીને રડવાનો વારો આવે છે.
Read more »
વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સરકાર આપે છે લગડી લોન, યોજનાનો લાભ લેવા જાણો વિગતોEducation Loan: ધોરણ 12 પછી MBBSના અભ્યાસ માટે, સ્નાતક કે ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલી હોય તો પેરા મેડિકલ, પ્રોફેશનલ રિસર્ચ જેવા ટેકનીકલ અભ્યાસ વિગેરે જેવા કોઈપણ વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવી શકે છે. અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કે માસ્ટર કોર્સ અથવા તેના જેવા જ સમાન અભ્યાસક્રમ માટે લોન મેળવી શકે.
Read more »
Glowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોTips For Glowing Skin:ઘરે સરળતાથી ઉપલબ્ધ આ ચાર વસ્તુઓને સ્કીન કેરમાં સામેલ કરવાથી બદલતા વાતાવરણમાં પણ ચહેરો ગ્લોઇંગ દેખાશે અને ચહેરાની સુંદરતા પણ જળવાઈ રહે છે.
Read more »
Sneezing: જો છીંક આવે તો ખાઈ લેજો... ભૂલેચૂકે પણ રોકવાની ભૂલ ન કરતા, જાણો છીંક રોકવાથી થતા નુકસાનSneezing: કેટલાક એવા પણ જોવા મળશે કે દિવસમાં એટલી બધી છીંક ખાતા હોય કે પરેશાન થઈ જાય. આવામાં લોકો ઈચ્છતા હોય કે આ છીંક અટકી જાય. તેના માટે અનેક નુસ્ખા પણ અજમાવવામાં આવતા હોય છે.
Read more »
