IndiGo પ્લેનમાં હજારો ફૂટની ઊંચાઈ પર થવા લાગ્યું ફ્યૂલ લીક, વારાણસી એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

Kolkata-Srinagar Indigo Flight News

IndiGo પ્લેનમાં હજારો ફૂટની ઊંચાઈ પર થવા લાગ્યું ફ્યૂલ લીક, વારાણસી એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ
Indigo Flight Makes Emergency LandingEmergency LandingVaranasi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 99 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

IndiGo Flight Emergency Landing: કોલકાતાથી શ્રીનગર જઈ રહેલ ઇન્ડિગોની ફ્લાઇટનું વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, વિમાનમાં ઇંધણ લીકેજની સમસ્યા આવી હતી, જેના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે.

IndiGo પ્લેનમાં હજારો ફૂટની ઊંચાઈ પર થવા લાગ્યું ફ્યૂલ લીક, વારાણસી એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગકોલકાતાથી શ્રીનગર જઈ રહેલ ઇન્ડિગોની ફ્લાઇટનું વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, વિમાનમાં ઇંધણ લીકેજની સમસ્યા આવી હતી, જેના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે.

10 નવેમ્બરથી બુધની ઉલ્ટી ચાલ આ 3 રાશિઓ પર કરશે રૂપિયાનો વરસાદ, જ્યાં હાથ મુકશે ત્યાં મળશે સફળતા!ગુજરાતમાં કમોસમી વરસાદ બોલાવશે ભુક્કા! ઓક્ટોબર મહિનાના અંતમાં આ જિલ્લામાં સર્જાશે ચોમાસા જેવો માહોલ!24 કલાક બાદ આ જાતકો પર થશે નોટોનો વરસાદ, દરેક કામમાં મળશે સફળતા, બુધ ગોચર પલટી નાખશે ભાગ્યવર્ષ 2026માં શનિ મીન રાશિમાં રહીને આ 3 રાશિના જાતકોનું જીવન બદલી નાખશે, જાણો સારી કે ખરાબ અસર પડશે? કોલકાતાથી શ્રીનગર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ 6E-6961ને બુધવારે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવ્યું છે. વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર, વિમાનમાં ફ્યૂલ લીકેજ હોવાનું સામે આવ્યું છે. તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને કોઈ ઈજા થયા વિના સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વારાણસી એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે, ફ્યૂલ લીકેજની જાણ થતાં ઈન્ડિગોના પાયલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી. ATCએ વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી આપી અને ક્રૂએ નિયંત્રિત પરિસ્થિતિઓમાં તેને રનવે પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે.અધિકારીઓએ જણાવ્યું કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને એરપોર્ટ પર સામાન્ય કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. એરપોર્ટ અધિકારીઓ અને ટેકનિકલ ટીમો ઘટનાની તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, વિમાન સમારકામ પછી તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થશે. મુસાફરોની સલામતી અને સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, 10 ઓક્ટોબરના રોજ પણ ઇન્ડિગોની ફ્લાઇટ 6E-7253 ઉડાન દરમિયાન ફ્રન્ટ ગ્લાસમાં તિરાડ પડી ગઈ હતી. આ વિમાન 76 મુસાફરો સાથે મદુરાઈથી ચેન્નાઈ જઈ રહ્યું હતું.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.kartik purnimaભારત માટે સારા સમાચાર, વાપસી માટે તૈયાર છે આ ખતરનાક ખેલાડી, ફિટનેસ પર આવ્યું મોટું અBhai Doojજેનો ડર હતો એ જ થયું...સોનાના ભાવમાં કડાકો, તૂટ્યો 12 વર્ષનો રેકોર્ડ, ચાંદી પણ ઘટીઅજાણી મહિલાએ 6 મહિનાના બાળકનું અપહરણ કર્યું, પોલીસે 18 કલાકમાં જ મહિલાને ઝડપી પાડીamit shah birthday

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Indigo Flight Makes Emergency Landing Emergency Landing Varanasi Fuel Leak Breaking News Latest News Trending News India News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

IndiGo Flight Fire: উড়ানের আগেই ভয়ংকর বিপত্তি! আচমকাই প্লেনের ভিতর দাউদাউ করে জ্বলে উঠল আগুন, আতঙ্কে...IndiGo Flight Fire: উড়ানের আগেই ভয়ংকর বিপত্তি! আচমকাই প্লেনের ভিতর দাউদাউ করে জ্বলে উঠল আগুন, আতঙ্কে...Power Banks Catching Fire On IndiGo Flight Cabins Spark Concerns
Read more »

Delhi Airport: 3 दिन बाद बदल जाएगा बहुत कुछ, अब किस टर्मिनल से उड़ेगी कौन सी फ्लाइट, यहां पर है पूरी लिस्‍ट...Delhi Airport: 3 दिन बाद बदल जाएगा बहुत कुछ, अब किस टर्मिनल से उड़ेगी कौन सी फ्लाइट, यहां पर है पूरी लिस्‍ट...IndiGo Flight Terninal Changes: इंडिगो ने दिल्ली एयरपोर्ट के टर्मिनल 1, 2 और 3 पर अपनी उड़ानों का नया वितरण तय किया है। यह बदलाव 26 अक्टूबर से लागू होगा, जिससे यात्रियों को ज्यादा सुविधा और कम भीड़ का अनुभव मिलेगा।
Read more »

IndiGo: जम्मू एयरपोर्ट पर बड़ा हादसा टला, आखिरी वक्‍त पर अबॉर्ट हुआ टेकऑफIndiGo: जम्मू एयरपोर्ट पर बड़ा हादसा टला, आखिरी वक्‍त पर अबॉर्ट हुआ टेकऑफIndiGo: जम्मू एयरपोर्ट पर बड़ा हादसा टला, आखिरी वक्‍त पर अबॉर्ट हुआ प्‍लेन का टेकऑफ, सामने आई यह बड़ी खामी
Read more »

इंडिगो फ्लाइट में उड़ान के बीच फ्यूल लीक, वाराणसी में कराई गई इमरजेंसी लैंडिंग, 166 यात्रियों की जान पर बना...इंडिगो फ्लाइट में उड़ान के बीच फ्यूल लीक, वाराणसी में कराई गई इमरजेंसी लैंडिंग, 166 यात्रियों की जान पर बना...Indigo Flight: कोलकाता से श्रीनगर जा रही इंडिगो फ्लाइट में फ्यूल लीक की सूचना के बाद वाराणसी एयरपोर्ट पर कराई गई आपात लैंडिंग. पायलट की सूझबूझ और ATC की तत्परता से 166 यात्रियों की जान बची। जानिए पूरी घटना...
Read more »

हवा में था IndiGo का विमान... टैंक से लीक होने लगा फ्यूल, वाराणसी में इमरजेंसी लैंडिंगहवा में था IndiGo का विमान... टैंक से लीक होने लगा फ्यूल, वाराणसी में इमरजेंसी लैंडिंगइंडिगो की कोलकाता-श्रीनगर फ्लाइट को फ्यूल लीक के कारण वाराणसी एयरपोर्ट पर इमरजेंसी लैंडिंग करनी पड़ी. विमान में कुल 166 यात्री सवार थे.
Read more »

हजारों फीट ऊंचाई पर था IndiGo प्लेन, रिसने लगा फ्यूल; सांसत में आ गई 166 यात्रियों की जान!हजारों फीट ऊंचाई पर था IndiGo प्लेन, रिसने लगा फ्यूल; सांसत में आ गई 166 यात्रियों की जान!IndiGo Flight Emergency Landing: कोलकाता से श्रीनगर जा रही इंडिगो की फ्लाइट ने वाराणसी में इमरजेंसी लैडिंग की है. जानकारी के अनुसार, विमान में फ्यूल लीकेज की समस्या आ गई थी जिसके कारण विमान की इमरजेंसी लैडिंग करानी पड़ी.
Read more »



Render Time: 2026-04-02 06:13:56