Gold Rate Today: રાતોરાત સોના-ચાંદીના ભાવમાં ભયંકર મોટો ઉછાળો, ભાવ જાણી છાતીના પાટીયા બેસી જશે, લેટેસ્ટ રેટ ચેક કરો

Gold Price Today: સોનાના ભાવમાં આજે જોરદાર ઉછાળો જ News

Gold Rate Today: રાતોરાત સોના-ચાંદીના ભાવમાં ભયંકર મોટો ઉછાળો, ભાવ જાણી છાતીના પાટીયા બેસી જશે, લેટેસ્ટ રેટ ચેક કરો
United States Latest News,United States Headlines
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 175 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 73%
  • Publisher: 63%

Gold Price Today: સોનાના ભાવમાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બજાર જાણકારોનું શું કહેવું છે અને સોનું આગળ શું સ્થિતિમાં રહી શકે તે પણ ખાસ જાણો.

Gold Rate Today: રાતોરાત સોના-ચાંદીના ભાવમાં ભયંકર મોટો ઉછાળો, ભાવ જાણી છાતીના પાટીયા બેસી જશે, લેટેસ્ટ રેટ ચેક કરો Gold Price Today: સોનાના ભાવમાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બજાર જાણકારોનું શું કહેવું છે અને સોનું આગળ શું સ્થિતિમાં રહી શકે તે પણ ખાસ જાણો.

Venus Ketu Yuti સૂર્યની રાશિમાં પાપી ગ્રહ કેતુ સાથે શુક્રની યુતિ, આ રાશિવાળાને અકલ્પનીય બંપર ધનલાભ કરાવશે! સુખ-સંપત્તિમાં થશે વધારોઆઠમા નોરતે ભયાનક અકસ્માત : પ્રવાસથી પરત આવતા રત્ન કલાકારોને અકસ્માત નડ્યો, 3 ના મોત, 20 ઘાયલહવામાન વિભાગનું મોટું એલર્ટ : ગુજરાતમાં વાવાઝોડા જેવું અનુભવાશે, આજે ભારે વરસાદની આગાહી અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કાપની આશા અને નબળા ડોલર વચ્ચે મજબૂત ગ્લોબલ સંકેતોને પગલે સોમવારે ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બરનો ગોલ્ડ કોન્ટ્રાક્ટ 1,15,939 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા શિખરે પહોંચ્યા. ઓક્ટોબરનો ગોલ્ડ કોન્ટ્રાક્ટ પણ 1,14,992 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. ડિસેમ્બરની ડિલિવરીવાળું સિલ્વર ફ્યૂચર્સ 1,44,179 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે.ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 2030 રૂપિયા ઉછળીને 115292 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. જે લાસ્ટ સેશનમાં 113262 પર ક્લોઝ થયો હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં ભયંકર ઉછાળો જોવા મળ્યો છે. ભાવ 6000 રૂપિયા વધીને 144100 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. જે લાસ્ટ સેશનમાં 138100 રૂપિયા પર ક્લોઝ થયો હતો.IBJA રેટ્સ મુજબ 10 ગ્રામ ફાઈન ગોલ્ડ નો ભાવ 11529 રૂપિયા, 22 કેરેટના 11253, 20 કેરેટના 10261, 18 કેરેટના 9339, 14 કેરેટના 7436 રૂપિયા છે.બજાર જાણકારોનું કહેવું છેકે વિદેશોમાં સોના અને ચાંદીના ભાવમાં આ પ્રકારે વધારાના કારણે અમેરિકી કેન્દ્રીય બેંક દ્વારા મોનેટરી પોલીસીમાં ઢીલ આપવામાં આવે તેની વધતી શક્યતા છે. એન્જેલ વનમાં પ્રથમેશ માલ્યાએ પીટીઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે સોનાના ભાવ છેલ્લા કેટલાક સમયથી તેજીમાં છે અને ગત અઠવાડિયે ઘરેલુ અને વિદેશી બજારોમાં સોનાના ભાવ નવી ઊંચાઈએ સ્પર્શ્યા. તેમણે વધુમાં કહ્યું કે આ તેજીમાં કોઈ કમી જોવા મળી રહી નથી અનો રોકાણકારો એ વાતને લઈને વિચારમાં છે કે આ ઊંચા સ્તરો પર રોકાણ કરે કે પછી નફાવસૂલી કરે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે અમેરિકી ટેરિફ, રશિયા-યુક્રેન તણાવ, અમેરિકા-ચીન વેપાર તણાવ અને બીજા ગ્લોબલ ફેક્ટર્સના પગલે હાલના મહિનાઓમાં બુલિયન માર્કેટમાં તેજી આવી છે. બીજી બાજુ રિલાયન્સ સિક્યુરિટીઝના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ જિગર ત્રિવેદીએ પણ પીટીઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે ટ્રડર્સ હાલ ઓક્ટોબરમાં ફેડ દ્વારા વ્યાજ દરોમાં કાપની 90 ટકા શક્યતા અને ડિસેમ્બરમાં વધુ એક પગલું ઉઠાવવાની લગભગ 65 ટકા સંભાવના માનીને ચાલી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકી સરકારી શટડાઉનની અનિશ્ચિતતાઓ પણ કેન્દ્રીય બેંકની નીતિઓને પ્રભાવિત કરી શકે છે. અત્રે જણાવવાનું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ આયાતી દવાઓ, ટ્રકો અને ફર્નીચર પર નવા ટેરિફની જાહેરાત કરી જે 1 ઓક્ટોબરથી પ્રભાવી થશે. તેનાથી ઈક્વિટી માર્કેટની વોલેટિલિટી વધી ગઈ છે. જેના પગલે બુલિયનના ભાવ વધ્યા છે. બજાર જાણકારોનું કહેવું છે કે મોનિટરી પોલીસીમાં ઢીલની આશા અને જિયો પોલિટિક્સ અને ટ્રેડ સંબંધિત જોખમને કારણે નજીકના ભવિષ્યમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જળવાય તેવી શક્યતા છે.IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિPost Office FD benefits for womenIndia vs Pakistanદર અઠવાડીયે 1000 રુપિયા આપીશ, તેના બદલે મને 10 Kiss કરવાની.. સૈફ અલી સાથે બનેલી ઘટનાIndia vs Pakistanબુધ ગ્રહ 24 કલાકમાં કરશે ડબલ ગોચર, 5 રાશિવાળાઓને મળશે ધન, દરેક કામમાં મળશે સફળતાSuryakumar Yadav

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold Silver Rate Today: आज सोने-चांदी दोनों महंगे, जानिए 28 सितंबर के ताजा भावGold Silver Rate Today: आज सोने-चांदी दोनों महंगे, जानिए 28 सितंबर के ताजा भावसोने-चांदी के दामों में मध्य प्रदेश में फिलहाल तेजी देखी जा रही है रविवार को भी सोने के दामों में इजाफा देखने को मिला है. जबकि चांदी भी आज महंगी हो गई है, एमपी के सराफा बाजारों में सोने-चांदी के ताजा दाम लागू हो गए हैं.
Read more »

Gold Rate Today: రాత్రికి రాత్రే బంగారం ధరల్లో భారీ మార్పులు.. నేడు సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం తులం ఎంతుందంటే..?Gold Rate Today: రాత్రికి రాత్రే బంగారం ధరల్లో భారీ మార్పులు.. నేడు సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం తులం ఎంతుందంటే..?Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పరుగుతు పెడుతున్నాయి. వరుసగా రెండో రోజూ భారీగా పెరిగాయి. నేడు తులం బంగారం రేటు ఏకంగా రూ. 900 పెరిగింది. దీంతో మరోసారి రికార్డ్ గరిష్ట స్థాయికి చేరింది.
Read more »

सोने का ब्रेक फेल, 9 महीने में ₹37000 चढ़ा भाव, दिवाली तक जाएगा ₹1.5 लाख के पार! कौन बढ़ा रहा गोल्ड की चमक?सोने का ब्रेक फेल, 9 महीने में ₹37000 चढ़ा भाव, दिवाली तक जाएगा ₹1.5 लाख के पार! कौन बढ़ा रहा गोल्ड की चमक?Gold Rate Today: सोने-चांदी की कीमत रूकने का नाम नहीं ले रही है. जो सोना साल के शुरुआत में 78-80 हजार रुपये का चल रहा था, आज वो लाख रुपये के आंकड़े को पार कर चुका है. चांदी की भी हालात वैसी ही है. सोने-चांदी के रेट आसमान छू रहे हैं. सोने की कीमत आज 113299 रुपये प्रति 10 ग्राम पर पहुंच चुका है.
Read more »

सितंबर में सोना 9,000 रुपये महंगा, तो चांदी में 15,000 की तेजी, जानें कीमतसितंबर में सोना 9,000 रुपये महंगा, तो चांदी में 15,000 की तेजी, जानें कीमतGold-Silver Rate Patna: सितंबर में सोना 9,000 रुपये महंगा, तो चांदी में 15,000 की तेजी, जानें ताजा कीमत
Read more »

सितंबर में सोना 9,000 रुपये महंगा, तो चांदी में 15,000 की तेजी, जानें कीमतसितंबर में सोना 9,000 रुपये महंगा, तो चांदी में 15,000 की तेजी, जानें कीमतGold-Silver Rate Patna: सितंबर में सोना 9,000 रुपये महंगा, तो चांदी में 15,000 की तेजी, जानें ताजा कीमत
Read more »

Gold Price Today: सोने में आया जमकर उछाल, चांदी भी चमकी; कितना बढ़ गया दाम?Gold Price Today: सोने में आया जमकर उछाल, चांदी भी चमकी; कितना बढ़ गया दाम?कमोडिटी मार्केट खुलते ही सोने Gold Price Today और चांदी में जोरदार उछाल देखने को मिला है। चांदी Silver Price Today सोने से भी ज्यादा तेज भाग रही है। सुबह 9.
Read more »



Render Time: 2026-04-02 02:47:20