Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયા છે. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ જણાવ્યું કે, બ્લાસ્ટ લાલ કિલ્લા ટ્રાફિક સિગ્નલ પાસે ધીમી ગતિએ ચાલતી કારમાં થયો હતો.
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયા છે. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ જણાવ્યું કે, બ્લાસ્ટ લાલ કિલ્લા ટ્રાફિક સિગ્નલ પાસે ધીમી ગતિએ ચાલતી કારમાં થયો હતો.ગુજરાત પર વધુ એક માવઠાનું સંકટ, લગ્નની સિઝન બગાડશે વરસાદ! અંબાલાલ પટેલની આ આગાહી વધારશે ચિંતાઅત્યાચારી કેતુ 2026 સુધી આ 3 રાશિ માટે રહેશે ખુબ જ શુભ, શુક્રના નક્ષત્રમાં ગોચરથી વધશે પૈસાનો પ્રવાહ !Vipreet Rajyogદિલ્હીના લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે લગભગ 6:56 વાગ્યે જે કારમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો તેનો રજિસ્ટ્રેશન નંબર હરિયાણાનો હોવાનું કહેવાય છે.
આ કાર નદીમના નામ પર રજિસ્ટર્ડ છે. નદીમ ગુરુગ્રામનો રહેવાસી હોવાનું કહેવાય છે. સૂત્રોના હવાલાથી મળતી માહિતી અનુસાર, દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ચમાં ગુરુગ્રામમાં રજિસ્ટર્ડ સફેદ રંગની i-20 કારમાં થયો હતો. બ્લાસ્ટ થયેલ કારનો રજિસ્ટર્ડ નંબર HR 26 7674 સામે આવ્યો છે. હાલ તો તપાસ એજન્સી તપાસ કરી રહી છે અને સંપૂર્ણ નંબર શોધવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી પોલીસે ગુરુગ્રામ પોલીસનો સંપર્ક કર્યો. ગુરુગ્રામ પોલીસ ચકાસણી કરી રહી છે.એવું કહેવાય છે કે, બ્લાસ્ટ પછી લગભગ એક ડઝન અન્ય વાહનોમાં પણ આગ લાગી. લગભગ 35 મિનિટની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઉપરાંત ફાયર યુનિટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને સાવચેતી રૂપે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા. આ ઉપરાંત એન્ટી ટેરર યુનિટ સ્પેશિયલ સેલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જ્યારે NIA અને NSGની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. આ બ્લાસ્ટ હાઈ ઈન્ટેંસિટીનો હતો અને આ બ્લાસ્ટનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. કારમાં થયેલ બ્લાસ્ટની હાલમાં તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક નિષ્ણાતો આ મામલાની તપાસ કરી રહ્યા છે. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી ઇમારતો અને વાહનોની કાચની બારીઓ તૂટી ગઈ હતી. જ્યારે આસપાસમાં પાર્ક કરેલા અન્ય ઘણા વાહનોમાં પણ આગ લાગી હતી અને જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પાર્ક કરેલા વાહનોના કાચ તૂટી ગયા હતા. જ્યારે આ બ્લાસ્ટ થયો તે સમયે આ વિસ્તાર ભારે ભીડ હતી. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી છે. વિવિધ એજન્સીઓના વાહનો અને ટીમો દરેક જગ્યાએ દેખાઈ રહી છે. બધી ટીમો પોતપોતાની રીતે કેસની તપાસ કરી રહી છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરી રહી છે.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.delhi blast near red fort explosion took place in car with haryana registration numberRed Fort blast Delhiદિલ્હી બ્લાસ્ટ અંગે PMએ અમિત શાહ સાથે કરી વાતચીત, ગૃહ મંત્રીનું આવ્યું પહેલું નિવેદનભયંકર ક્રેશ આવવાનો છે, ખરીદી રહ્યો છું સોનું, કિયોસાકીએ કહ્યું હવે શું કરવું ?Family Pensionજો દુનિયાનો બધો બરફ ઓગળી જાય તો શું થશે, ગુજરાતના કયો વિસ્તાર પહેલા ડૂબી જશે?
બ્લાસ્ટ લાલ કિલ્લા ટ્રાફિક સિગ્નલ પાસે ધીમી ગતિએ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Delhi Red Fort blast: লালকেল্লার কাছে ভয়াবহ বিস্ফোরণ! রক্তাক্ত রাজধানীতে মৃত কমপক্ষে ৮delhi red fort blast major explosion near lal quila in Chandni Chowk
Read more »
दिल्ली में कार ब्लास्ट के बाद हाई अलर्ट, NIA-एनएसजी घटना स्थल पर पहुंचीDelhi Lal Quila Blast: लाल किला ब्लास्ट के बाद दिल्ली में हाई अलर्ट, NIA-एनएसजी और दिल्ली पुलिस पहुंची मौके पर
Read more »
Delhi Red Fort Blast: गाड्यांचा चुरा, 8 मृत्यू, हाय-अलर्ट; स्फोटात आतापर्यंत काय काय घडलं? मुद्द्यांमध्ये सविस्तरपणे जाणून घ्याDelhi Red Fort Blast: लाल किल्ल्याजवळ झालेल्या स्फोटामुळे दिल्ली हादरली आहे. एका कारमध्ये झालेल्या या स्फोटानंतर आग लागली.
Read more »
Delhi Lal Qila Blast: I-20 कार में हुआ था धमाका, सवार थे तीन लोग... टूटे पुर्जों से तलाशा जा रहा गाड़ी नंबरदिल्ली के लाल किले के पास I20 कार में धमाका हुआ, जिसमें तीन लोग सवार थे. विस्फोट कार के पीछे हुआ, लेकिन मौके पर कोई बड़ा गड्ढा नहीं बना. घायल और मृतकों के शरीर पर जलने या कीलों/तारों के निशान नहीं मिले. दिल्ली पुलिस और स्पेशल सेल फोरेंसिक टीम टूटे पुर्ज़ों से कार का नंबर तलाश रही है और जांच कर रही है कि यह दुर्घटना थी या किसी और कारण से हुआ.
Read more »
Delhi Blast: BIG Revelation By Delhi Police Commissioner, Says Slow Moving Vehicle...Delhi Red Fort Blast: Agencies, including FSL, NIA, are at the spot, and the situation is being monitored. Delhi Police Commissioner Satish Golcha informed that at around 6:52 pm, a slow-moving vehicle stopped at the red light.
Read more »
Delhi Blast Casualties: अब तक 20 घायलों की पहचान हुई, आठ की शिनाख्त के प्रयास जारी; देखिए सूचीDelhi Blast Casualties: अब तक 20 घायलों की पहचान हुई, आठ की शिनाख्त के प्रयास जारी; देखिए पूरी सूची घायल/मृतकों की सूची क्रम नाम आयु 1
Read more »
