Champions Trophy IND vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફીમાં 2015 વર્લ્ડકપની સેમિફાઇનલ જેવો સંયોગ...ભારતીય ફેન્સના વધી ગયા ધબકારા

Champions Trophy 2025 News

Champions Trophy IND vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફીમાં 2015 વર્લ્ડકપની સેમિફાઇનલ જેવો સંયોગ...ભારતીય ફેન્સના વધી ગયા ધબકારા
IND Vs AUSODI World CupInd Vs Aus Today Match
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 148 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

Champions Trophy 2025 IND vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચ આજે રમાશે. ICC ઈવેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એકવાર આમને-સામને છે. હકીકતમાં જ્યારે આ બંને ટીમો વચ્ચે મેચ હોય છે, ત્યારે ચાહકોના દિલના ધબકારા વધી જાય છે.

Champions Trophy IND vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફી માં 2015 વર્લ્ડકપની સેમિફાઇનલ જેવો સંયોગ.ભારતીય ફેન્સના વધી ગયા ધબકારા ચેમ્પિયન્સ ટ્રોફી ની સેમિફાઇનલ મેચ આજે રમાશે. ICC ઈવેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એકવાર આમને-સામને છે.

Champions Trophy IND vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફીમાં 2015 વર્લ્ડકપની સેમિફાઇનલ જેવો સંયોગ...ભારતીય ફેન્સના વધી ગયા ધબકારાચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચ આજે રમાશે. ICC ઈવેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એકવાર આમને-સામને છે. હકીકતમાં જ્યારે આ બંને ટીમો વચ્ચે મેચ હોય છે, ત્યારે ચાહકોના દિલના ધબકારા વધી જાય છે.Mars શનિ, રાહુ-કેતુ છોડો...આ વર્ષે મંગળનું છે રાજ! હવે આ 4 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ, બંપર આકસ્મિક ધનલાભથી તિજોરીઓ છલકાશે!માર્ચ-એપ્રિલ-મે મહિનામાં આવશે ગુજરાતના સૌથી ખરાબ દિવસો; ડંકાની ચોટ પર અંબાલાલે તારીખ સાથે કરી આગાહી30 વર્ષ બાદ મીન રાશિમાં શનિ અને સૂર્યનું દુર્લભ મિલન, આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય ચમકી જશે, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. જ્યારે આ બંને ટીમો આમને સામને હોય છે, ત્યારે ચાહકોના દિલના ધબકારા વધી જાય છે. પરંતુ આ વખતે ચાહકો વધુ બેચેન છે. આવૃનું કારણ ચેમ્પિયન્સ ટ્રોફી અને 2015 ODI વર્લ્ડ કપ સેમિફાઇનલનો સંયોગ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયન કેમ્પમાં સ્ટીવ સ્મિથની હાજરીએ આ સંયોગને વધુ મોટો બનાવી દીધો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ સંયોગ શું છે અને શા માટે ભારતીય ચાહકોના દિલના ધબકારા અને બેચેની વધી ગઈ છે.ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલ અને ODI વર્લ્ડ કપ 2015 વચ્ચે આશ્ચર્યજનક સમાનતા છે. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે અને ન્યુઝીલેન્ડનો સામનો દક્ષિણ આફ્રિકા સામે છે. 2015માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં સેમિફાઇનલ લાઇનઅપ પણ સમાન હતી. ત્યારે ન્યુઝીલેન્ડે પ્રથમ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે 281 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમે 4 વિકેટે મેચ જીતી લીધી હતી.તો બીજી સેમિફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 328 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બાદમાં ભારતીય ટીમ માત્ર 233 સુધી જ પહોંચી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 95 રને જીતી લીધી હતી. આ મેચમાં સ્ટીવ સ્મિથે સદીની ઇનિંગ રમી હતી. આ જ સ્ટીવ સ્મિથ આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે.ચેમ્પિયન્સ ટ્રોફી 2025, વર્લ્ડ કપ 2015 તેમજ 2023 ODI વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં આ જ ચાર ટીમો હતી. જોકે લાઇનઅપ થોડી અલગ હતી. 2023 ODI વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં ભારતનો સામનો ન્યુઝીલેન્ડનો હતો, જ્યારે દક્ષિણ આફ્રિકાનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે હતો. ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.વિરાટ કોહલીએ 2015 ODI વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. કોહલીએ આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે પણ સદી ફટકારી હતી2014 IPLમાં પણ KKRએ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જ્યોર્જ બેઈલીની કેપ્ટનશીપવાળી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમને હરાવી હતી. 2024 IPLમાં KKR એ કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સની ટીમ SRH ને હરાવ્યું હતું.Champions Trophy 2025જ્યોતિરાદિત્ય સિંધિયાએ પહેર્યા 'હરતા ફરતા મોબાઈલ' વાળા ચશ્મા, ફીચર્સ છે ગજબ, કિંમત..Champions Trophy 2025punjab police recruitment 2025તમારા બાથરૂમમાંથી આ 3 ઝેરી વસ્તુઓને તરત જ બહાર કાઢી નાખો, ડૉક્ટરે ગણાવ્યા જોખમોcontroversy7th Pay Commissionગરમીમાં ખવાતા બરફના ગોળા અંગે મહત્વની માહિતી, બરફ પેપ્સી પણ તમારા શરીરને નુકસાન કરશે

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

IND Vs AUS ODI World Cup Ind Vs Aus Today Match Champions Trophy Semifinal IND Vs AUS Rohit Sharma ચેમ્પિયન્સ ટ્રોફી ભારતીય ટીમ ભારત Vs ઓસ્ટ્રેલિયા ગુજરાતી સમાચાર

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

IND vs PAK: चैंपियंस ट्रॉफी से बाहर हुए फखर जमां, इस खिलाड़ी की हुई पाकिस्तान टीम में एंट्रीIND vs PAK: चैंपियंस ट्रॉफी से बाहर हुए फखर जमां, इस खिलाड़ी की हुई पाकिस्तान टीम में एंट्रीIND vs PAK, Champions Trophy 2025: चैंपियंस ट्रॉफी में भारत और पाकिस्तान (IND vs PAK match in Champions Trophy 2025) के बीच मैच से पहले पाकिस्तान को तगड़ा झटका लगा है
Read more »

IND vs BAN | ICC Champions Trophy 2025: চ্যাম্পিয়ন্স ট্রফিতে বিশ্বরেকর্ড শামির! ইতিহাসের প্রথম খেলোয়াড় হিসেবে...IND vs BAN | ICC Champions Trophy 2025: চ্যাম্পিয়ন্স ট্রফিতে বিশ্বরেকর্ড শামির! ইতিহাসের প্রথম খেলোয়াড় হিসেবে...Mohammed Shami Sets World Record In IND vs BAN ICC Champions Trophy 2025
Read more »

IND Vs PAK | ICC Champions Trophy 2025: যতই জোর লাগাও এবার কিন্তু...আইআইটি বাবার ভারত-পাক ম্যাচের ভবিষ্যদ্বাণী ভাইরালIND Vs PAK | ICC Champions Trophy 2025: যতই জোর লাগাও এবার কিন্তু...আইআইটি বাবার ভারত-পাক ম্যাচের ভবিষ্যদ্বাণী ভাইরালIIT Babas Bold Take On IND Vs PAK Champions Trophy Match
Read more »

ICC Champions Trophy 2025: ৬০ বলে ১০০ করবে! মহাযুদ্ধে ছক্কার রকেটেই মুছে যাবে পাকিস্তান, ভবিষ্যদ্বাণী যুবিরICC Champions Trophy 2025: ৬০ বলে ১০০ করবে! মহাযুদ্ধে ছক্কার রকেটেই মুছে যাবে পাকিস্তান, ভবিষ্যদ্বাণী যুবিরYuvraj Singh prediction for IND Vs PAK in ICC Champions Trophy 2025
Read more »

IND vs PAK Head-To-Head Stats In ODI: রইল ভারত-পাক ওডিআই পরিসংখ্যান, শেষবার আইসিসি ইভেন্টে কী হয়েছিল? ঝালিয়ে নিন ঝলকে...IND vs PAK Head-To-Head Stats In ODI: রইল ভারত-পাক ওডিআই পরিসংখ্যান, শেষবার আইসিসি ইভেন্টে কী হয়েছিল? ঝালিয়ে নিন ঝলকে...IND vs PAK Head-To-Head Stats In ODI Format Before ICC Champions Trophy 2025
Read more »

IND Vs PAK | ICC Champions Trophy 2025: শুধু ১ বেলা খাই! ভারত-পাক ম্যাচের আগে ৯ কেজি ওজন কমানোর কাহিনি শোনালেন শামি...IND Vs PAK | ICC Champions Trophy 2025: শুধু ১ বেলা খাই! ভারত-পাক ম্যাচের আগে ৯ কেজি ওজন কমানোর কাহিনি শোনালেন শামি...Mohammed Shami Reveals Strict Diet Plan Before IND Vs PAK Match ICC Champions Trophy 2025
Read more »



Render Time: 2026-04-02 06:34:43