હવે તત્કાલ આવી જશે મિકલત ખરીદદારોની ફરિયાદનો ઉકેલ, RERAએ લીધો મોટો નિર્ણય

House News

હવે તત્કાલ આવી જશે મિકલત ખરીદદારોની ફરિયાદનો ઉકેલ, RERAએ લીધો મોટો નિર્ણય
RERABuilderGujarat Real Estate Regulatory Authority
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 151 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 120%
  • Publisher: 63%

Rera News: ઘણીવાર નવું મકાન બુક કરાવ્યા કે ખરીદ્યા બાદ ખરીદદારોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આવી ફરિયાદનો તત્કાલ ઉકેલ આવે તે માટે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે રેરાએ મહત્વનો નિર્ણય લીધો છે.

Rera News: ઘણીવાર નવું મકાન બુક કરાવ્યા કે ખરીદ્યા બાદ ખરીદદારોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આવી ફરિયાદનો તત્કાલ ઉકેલ આવે તે માટે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે રેરાએ મહત્વનો નિર્ણય લીધો છે.

શનિદેવની સૌથી પ્રિય 3 રાશિઓ, સાડાસાતીની પણ થાય છે ઓછી અસર, મળે છે અઢળક ધન-સંપત્તિઆંધી-તોફાન સાથે વરસાદ અને હિમવર્ષાનું ભારે એલર્ટ, 21 રાજ્યોમાં ચેતવણી, જાણો ગુજરાતમાં કેવું રહેશે મોસમ?6 જાન્યુઆરીથી 2 શક્તિશાળી ગ્રહો વચ્ચે 'ભયંકર યુદ્ધ' થશે, 4 રાશિવાળાને ભારે નુકસાન, સુખ-ચેન છીનવાઈ શકેનવા વર્ષની શરૂઆતમાં ભૂક્કા કાઢી નાંખે તેવી અંબાલાલની આગાહી! ગુજરાતના વાતાવરણમાં શરૂ થઈ મોટી હલચલ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એ મિલકત ખરીદદારો અને અન્ય હિતધારકો માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અમલમાં મૂકવામાં આવી છે. આ નવી SOP ડિજિટલ-ફર્સ્ટ અભિગમ પર આધારિત છે, જેમાં હાલની ઓનલાઇન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને પ્રક્રિયાગત સમયમર્યાદા તથા જવાબદારીઓ સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવી છે. મિલકત ખરીદદારોને ઝડપી ન્યાય અને પ્રમોટર્સને સમયમર્યાદામાં અસરકારક રીતે પોતાનો જવાબ રજૂ કરવાની સગવડ પૂરી પાડવી, એ જ આ SOPનો મુખ્ય હેતુ છે.* ઓનલાઇન ફરિયાદ નોંધણીને પ્રાધાન્ય: મિલકત ખરીદદારો હવે ઘરે બેઠા ગુજરાત RERA પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકશે. જોકે ઓફલાઇન સુવિધા ચાલુ છે, પરંતુ ઝડપી નિકાલ માટે ઓનલાઇન ફરિયાદોને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. ઓનલાઇન ફરિયાદ કર્યા બાદ સાત દિવસની અંદર તેની ફિઝિકલ કોપી RERA કચેરીએ જમા કરાવવાની રહેશે.* દસ્તાવેજોની ફરજિયાત રજૂઆત: વિલંબ ઘટાડવા માટે, ફરિયાદીએ ફરિયાદ ફાઇલ કરતી વખતે જ પેમેન્ટના પુરાવા અને ઘટનાક્રમની વિગતો જેવા તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફરિયાદોની ચકાસણી સીધી RERA સેક્રેટરી સ્તરે કરવામાં આવશે, જેથી કાર્યવાહીમાં કોઈ અવરોધ ન આવે.* RERA ડેશબોર્ડ - માહિતીનું કેન્દ્ર: કેસની પ્રગતિ પર નજર રાખવા માટે RERA ડેશબોર્ડ મુખ્ય પ્લેટફોર્મ રહેશે. જેમાંથી સુનાવણીની તારીખ, નોટિસ અને અંતિમ આદેશો ડિજિટલ રીતે મેળવી શકાશે. પ્રથમ નોટિસ બાદ, હિતધારકોએ સતત અપડેટ્સ માટે ડેશબોર્ડ જોતા રહેવું પડશે. * ફરિયાદોનું સ્પષ્ટ વર્ગીકરણ: SOPમાં ફરિયાદોના સ્વરૂપ અને યોગ્ય અધિકારીની સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે. જેના આધારે પ્રક્રિયાને સરળ બનાવવા માટે ફરિયાદોને બે ભાગમાં વહેંચવામાં આવી છે:o ફોર્મ B: માત્ર વળતર સંબંધિત દાવાઓ માટે. આ નવી વ્યવસ્થાથી મિલકત ખરીદદારોને પારદર્શિતા અને રિયલ-ટાઇમ અપડેટ્સ મળશે. બિલ્ડરો/પ્રમોટર્સને તેમના ડેશબોર્ડ પર તુરંત નોટિસ મળવાથી તેઓ ઝડપી જવાબ આપી શકશે તેમજ કાનૂની પ્રતિનિધિઓ માટે પણ એડજર્નમેન્ટ અને અન્ય અરજીઓ માટે સ્ટ્રક્ચરલ ટેમ્પ્લેટ્સ ઉપલબ્ધ કરાવાયા છે. ગુજરાત RERA દ્વારા લેવામાં આવેલું આ મહત્વપૂર્ણ પગલું રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્વાસ વધારવા અને ફરિયાદોના નિકાલમાં લાગતો સમય ઘટાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ પૂરવાર થશે. તમામ હિતધારકોને આ વિગતવાર SOP ગુજરાત RERAની સત્તાવાર વેબસાઇટ પર જોઈ લેવા વિનંતી કરવામાં આવી છે.Dhaval Gokani ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્વિરાટ કોહલીએ તોડ્યો વધુ એક વર્લ્ડ રેકોર્ડ... આ કારનામું કરીને રચ્યો ઇતિહાસ2025ની સૌથી દમદાર ફિલ્મ, છાવા-ધૂરંધર જેવી ફિલ્મો પણ તેનો આ રેકોર્ડ નહીં તોડી શકેTata Punch EV'થાળીમાં એંઠું નહીં મૂકો તો હોટલ બિલમા મળશે 5% ડિસ્કાઉન્ટ, અન્નનો બગાડ અટકાવવા પહેલસોના-ચાંદીના ભાવમાં બંપર તેજી, એક ઝટકે 9000 રૂપિયા વધ્યો ભાવ, જાણો તેજીના કારણો

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

RERA Builder Gujarat Real Estate Regulatory Authority Complaint Against Builder RERA Rules Zee News Gujarati Gujarati Samachar Gujarat News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

રેરાએ બિલ્ડરો માટે લાગુ કર્યો નવો નિયમ, ઓક્ટોબરથી અમલ થઈ જશેરેરાએ બિલ્ડરો માટે લાગુ કર્યો નવો નિયમ, ઓક્ટોબરથી અમલ થઈ જશેRera New Rule For Builders : રેરાએ પ્રોજેક્ટની જાહેરાત, બ્રોશર અને પ્રોસ્પેક્ટમાં ક્યુઆર કોડ ફરજિયાત મૂકવાનો આદેશ કર્યો, જેથી લોકોને પ્રોજેક્ટની તમામ માહિતી મળી રહે
Read more »

यूपी रेरा ने महागुन, महालक्ष्मी व गौड़संस समेत पांच बिल्डरों पर की कार्रवाईUP RERA takes action against five builders including Mahagun Mahalaxmi and Gaudsons
Read more »

पंचशील, गौड़संस समेत कई नामी बिल्डरों पर गिरी गाज; अब रेरा चुप बैठने वाला नहींपंचशील, गौड़संस समेत कई नामी बिल्डरों पर गिरी गाज; अब रेरा चुप बैठने वाला नहींUP RERA: पंचशील, महागुन और गौड़संस समेत कई नामी बिल्डरों पर गिरी गाज; रेरा ने दिखाई सख्ती, घर खरीदारों को राहत
Read more »

पंचशील, गौड़संस समेत कई नामी बिल्डरों पर गिरी गाज; अब रेरा चुप बैठने वाला नहींपंचशील, गौड़संस समेत कई नामी बिल्डरों पर गिरी गाज; अब रेरा चुप बैठने वाला नहींUP RERA: पंचशील, महागुन और गौड़संस समेत कई नामी बिल्डरों पर गिरी गाज; रेरा ने दिखाई सख्ती, घर खरीदारों को राहत
Read more »

Big Relief For Homebuyers: UP RERA Removes 22 Stuck Projects Including 12 From Noida, Ghaziabad From Abeyance Category- Check Full ListBig Relief For Homebuyers: UP RERA Removes 22 Stuck Projects Including 12 From Noida, Ghaziabad From Abeyance Category- Check Full ListAccording to UP RERA, the 22 projects — spread across seven districts of the state — will together deliver around 8,856 housing and commercial units, including flats, plots, and retail spaces.
Read more »

ગુજરાતમાં નવું ઘર ખરીદનારાઓને RERA એ આપ્યો મોટો ઝટકો, બિલ્ડરોના હિતમાં બદલાયો નિયમગુજરાતમાં નવું ઘર ખરીદનારાઓને RERA એ આપ્યો મોટો ઝટકો, બિલ્ડરોના હિતમાં બદલાયો નિયમGujarat Rera New Rule : 1 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવેલા અગાઉના નિયમમાં રેરાએ બદલાવ કર્યો છે. બદલાયેલો નિર્ણય બિલ્ડરોના હિતમાં કરવામાં આવ્યો છે
Read more »



Render Time: 2026-04-02 18:48:15