Gandhinagar News: આજના સમયમાં હવામાન સતત બદલાતું જાય છે, બીજી બાજુ વધતા જતાં શહેરીકરણની સાથે ભારે વરસાદ પડતા પૂરનું જોખમ પણ સતત વધી રહ્યું છે. દર વર્ષે ચોમાસામાં પૂરને કારણે કરોડો રૂપિયાનું નુકસાન અને જાનહાની થતી હોય છે. આ સમસ્યાના સચોટ નિવારણ માટે IIT ગાંધીનગરે કમર કસી છે.
આઈઆઈટી ગાંધીનગર દ્વારા કેમ્પસમાં આવેલા રિસર્ચ પાર્ક માં એઆઈ અને ફીઝિક્સ રીઅલ ટાઈમ ડેટા આધારિત કલાઈમેન્ટ સેન્ટર શરૂ કરાયુ છે. જે હવે શહેરોમાં વરસાદની આગાહી -હવામાના વિભાગના ડેટા પરથી જ પૂરની આગોતરી માહિતી આપી દેશે.
આ એઆઈ બેઝ કમાન્ડ સેન્ટર પૂરની રીયલ ટાઈમ જાણકારી શહેરોને આપશે અને જેનાથી આગોતરા પગલા પણ તંત્ર દ્વારા લઈ શકાશે.RashifalGujarat Weather NewsUTTAR PRADESHઆજના સમયમાં હવામાન સતત બદલાતું જાય છે, બીજી બાજુ વધતા જતાં શહેરીકરણની સાથે ભારે વરસાદ પડતા પૂરનું જોખમ પણ સતત વધી રહ્યું છે. દર વર્ષે ચોમાસામાં પૂરને કારણે કરોડો રૂપિયાનું નુકસાન અને જાનહાની થતી હોય છે. આ સમસ્યાના સચોટ નિવારણ માટે IIT ગાંધીનગરે કમર કસી છે. IIT ગાંધીનગર દ્વારા એક પહેલ કરવામાં આવી છે. સંસ્થાના રિસર્ચ પાર્કમાં ખાસ 'AI રિઝિલિયન્સ એન્ડ કમાન્ડ સેન્ટર' શરૂ કરવામાં આવ્યું છે.શું છે IIT ગાંધીનગરની ખાસિયત? આ સેન્ટર માત્ર વરસાદની આગાહી જ નહીં, પરંતુ વરસાદ પછીની સ્થિતિનું સચોટ વિશ્લેષણ કરશે. તેની મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરીએ તો આ સેન્ટર ફિઝિક્સના નિયમો, મશીન લર્નિંગ અને રિયલ ટાઈમ ડેટાનો ઉપયોગ કરીને પૂરની આગાહી કરશે. હવામાન વિભાગના ડેટા અને સેટેલાઇટ ઈમેજરીના આધારે આ સિસ્ટમ ગણતરીના કલાકોમાં જણાવી દેશે કે કયા વિસ્તારમાં કેટલું પાણી ભરાશે. જ્યારે ભારે વરસાદ પડે ત્યારે પૂરની સાથે કયા રસ્તાઓ પર ટ્રાફિક જામ થશે અને કયા વિસ્તારોમાં જોખમ વધુ છે તેની આગોતરી જાણકારી પણ આ સેન્ટર આપશે. IIT ગાંધીનગરના પ્રો. ઉદિત ભાટિયાએ જણાવ્યું હતું કે આ સેન્ટર ફિઝિક્સ અને મશીન લર્નિંગને જોડીને તૈયાર કરવામાં આવ્યું છે, જે તંત્રને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મોટી મદદ પૂરી પાડશે."જ્યારે દેશના કોઈ પણ જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે સૌથી મોટો પડકાર બચાવ કામગીરીનો હોય છે. આ એઆઈ બેઝ કમાન્ડ સેન્ટર દ્વારા મળતી રીયલ ટાઈમ જાણકારીથી તંત્ર આગોતરા પગલાં લઈ શકશે. જોખમી વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર ઝડપથી કરી શકાશે. ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન પહેલેથી તૈયાર કરી શકાશે. નોંધનીય છે કે, IIT ગાંધીનગરના આ પ્રોજેક્ટમાં અત્યારથી જ અનેક સરકારી સંસ્થાઓએ રસ દાખવ્યો છે. ગુરુગ્રામ અને આંધ્રપ્રદેશ સરકાર સાથે આ માટે સત્તાવાર સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. ગાંધીનગર સત્તામંડળ સાથે પણ આ સિસ્ટમના અમલીકરણ માટે ચર્ચા ચાલી રહી છે. આગામી સમયમાં દેશના અન્ય મોટા શહેરોને પણ આ નેટવર્ક સાથે જોડવામાં આવશે.IIT ગાંધીનગરમાં આ સેન્ટર ક્લાઈમેટ ચેન્જ વિભાગના અધ્યાપકોની મહેનત અને તેમના નામે નોંધાયેલા પેટન્ટના આધારે ઉભું કરવામાં આવ્યું છે, જે ભારતના સ્માર્ટ સિટી મિશનમાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.Kinjal Patel કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતbreaking newsબજાર ખુલતા જ આજે પણ જબરદસ્ત પછડાયા સોનું-ચાંદી, સસ્તું ગોલ્ડ-સિલ્વર લેવાની શાનદાર તકWestern disturbance alertઆ રીતે રાખો, લીલી ડુંગળી દિવસો સુધી સડશે નહીં, 99 ટકા લોકો ફ્રીજમાં રાખે ખોટી રીતેહિમાચલના પહાડો પર જોવા મળ્યો દુર્લભ નજારો,મનાલીમાં મોર એન્ટ્રીથી વૈજ્ઞાનિકો પણ ચકિત!
Gujarat Gandhinagar News Rainfall Forecast Flooding Will Occur AI Climate Center IIT Gandhinagar IIT ગાંધીનગર AI કલાઈમેટ સેન્ટર વરસાદની આગાહી કયાં કેટલું પૂર રિસર્ચ પાર્ક એઆઈ ફીઝિક્સ રીઅલ ટાઈમ ડેટા કલાઈમેન્ટ સેન્ટર
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
IIT के एक और स्टूडेंट ने किया सुसाइड, हॉस्टल की छत से कूदकर दी जानआईआईटी बॉम्बे के छात्र ने हॉस्टल की छत से कूदकर जान दे दी. सुसाइड करने वाला छात्र आईआईटी बॉम्बे में बीटेक के सेकेंड ईयर का स्टूडेंट था.
Read more »
IIT पटना ने लाॅन्च किया नया AI कोर्स, 12वीं पास वाले ले सकते हैं एडमिशन, JEE की नहीं है जरूरतAI course after 12th: IIT पटना में वर्किंग प्रोफेशनल्स के लिए Certificate Program in Generative AI के लिए एडमिशन की लास्ट डेट 13 फरवरी 2026 है। इसके लिए योग्यता 12वीं पास है। इस कोर्स की डिटेल देखें।
Read more »
हिमालयन सुनामी का बढ़ा खतरा! IIT Roorkee की चेतावनी- हाई रिस्क जोन में 90 लाख लोगIIT Roorkee: आईआईटी रुड़की की एक स्टडी में काफी चिंताजनक बात सामने आई है. एशिया के ऊंचे पहाड़ों पर बर्फ पिघलने की वजह से 31,698 नई झीलें बन गई हैं. गर्मी की वजह से ग्लेशियर तेजी से पिघल रहे हैं.
Read more »
IIT बॉम्बे की रिटायर्ड अफसर को दिखाया CBI का डर, हड़प लिए ₹4 करोड़ 62 लाखमुंबई पुलिस ने एक हाई-प्रोफाइल साइबर धोखाधड़ी मामले में दो आरोपियों को गिरफ्तार किया है. ठगों ने आईआईटी बॉम्बे की एक पूर्व मेडिकल ऑफिसर को फर्जी मनी लॉन्ड्रिंग केस और सीबीआई गिरफ्तारी का डर दिखाकर उनसे 4.62 करोड़ रुपये हड़प लिए थे.
Read more »
डोसा बनाने से पहले तवे पर पानी क्यों छिड़कते हैं? IIT मद्रास के प्रोफेसर ने बताया कारण और इसके पीछे की फिजिक्सडोसा बनाने के दौरान तवे पर पानी छिड़कने की परंपरा एक फिजिक्स पर आधारित है जिसे IIT मद्रास के प्रोफेसर माहेश पंचग्नुला ने लेडेनफ्रॉस्ट इफेक्ट के रूप में समझाया है.
Read more »
डोसा बनाने से पहले तवे पर पानी क्यों छिड़कते हैं? IIT मद्रास के प्रोफेसर ने बताया कारण और इसके पीछे की फिजिक्सडोसा बनाने के दौरान तवे पर पानी छिड़कने की परंपरा एक फिजिक्स पर आधारित है जिसे IIT मद्रास के प्रोफेसर माहेश पंचग्नुला ने लेडेनफ्रॉस्ट इफेक्ट के रूप में समझाया है.
Read more »
