Suryakumar Yadav: એશિયા કપમાં 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલા ગ્રુપ સ્ટેજ મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાને લઈ ખૂબ જ વિવાદ થયો, આ વિવાદ સતત વધતો જાય છે. સુપર 4 મેચમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.
એશિયા કપમાં 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલા ગ્રુપ સ્ટેજ મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાને લઈ ખૂબ જ વિવાદ થયો, આ વિવાદ સતત વધતો જાય છે. સુપર 4 મેચમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.
આ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હવે સામસામે આવી ગયા છે.શુક્રનું પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર ; આજથી 4 રાશિવાળા રૂપિયામાં રમશે, અને પ્રેમમાં પણ પડશેમહાનવમી પર બની રહ્યો છે રાજયોગનો અદ્ભૂત મહાસંગમ, આ રાશિઓ પર મહેરબાન થશે કિસ્મતના દેવતા; અચાનક થશે ધનલાભ!2 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં મેઘો મચાવશે તોફાન! આ જિલ્લાઓમાં બે દિવસ સુધી વરસાદ બોલાવશે ભૂક્કાVarun Grah Margi 2025: વક્રી માંથી માર્ગી થઈ વરુણ ગ્રહ 3 રાશિવાળાઓને કરશે માલામાલ, જાણો કઈ તારીખથી પલટી મારશે ભાગ્ય આ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હવે સામસામે આવી ગયા છે. બન્ને બોર્ડે એકબીજાના ખેલાડીઓ વિરુદ્ધ ICCમાં ફરિયાદો નોંધાવી હતી. પાકિસ્તાને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને નિશાન બનાવ્યા, જ્યારે BCCI સાહિબજાદા ફરહાન અને હરિસ રઉફને લઈ ICC પાસે પહોંચ્યું છે. હવે, સમાચાર સામે આવ્યા છે કે, સૂર્યકુમાર યાદવની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જો રિપોર્ટનું માનીએ તો તેમના અંગે કાલે નિર્ણય જાહેર થઈ શકે છે.ICC એલીટ પેનલ મેચ રેફરી રિચી રિચર્ડસન સમક્ષ સૂર્યકુમાર યાદવની સુનાવણી 25 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ હોવાના અહેવાલ છે. BCCI COO હેમાંગ અમીન અને ક્રિકેટ ઓપરેશન્સ મેનેજર સમર મલ્લાપુરકર પણ સુનાવણીમાં હાજર રહ્યા હતા. આ સુનાવણી સૂર્યકુમાર યાદવ સામે ICCની સત્તાવાર ફરિયાદ બાદ થઈ હતી. રિપોર્ટનું માનીએ તો તેમને તેમની મેચ ફીના 15 ટકા દંડ થઈ શકે છે અથવા ICC તેમને વોર્નિંગ આપીને છોડી શકે છે.સૂર્યકુમારે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે મળેલી જીત ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારો સાથે એકતા વ્યક્ત કરી હતી. આ વર્ષે એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં નોંધપાત્ર વધારો થયો હતો. એશિયા કપ 2025માં પાકિસ્તાનનો સામનો કરતી વખતે સૂર્યકુમારે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે બન્ને વખત હાથ મિલાવ્યો ન હતો. વિજય પછી ભારતીય ખેલાડીઓ કે ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો. PCBએ આ મુદ્દા અંગે ICCને ફરિયાદ કરી હતી. નોંધનીય છે કે, PCBની ફરિયાદ પાયાવિહોણી છે, કારણ કે ICCના નિયમોમાં હાથ ન મિલાવવા બદલ કોઈ સજાનો ઉલ્લેખ નથી. તેથી સૂર્યા સામે કોઈ કડક કાર્યવાહી થવાની શક્યતા ઓછી છે.14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામેની મેચ જીત્યા બાદ સૂર્યાએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે,"આ એક અદ્ભુત તક છે. અમે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ. અમે આ જીત અમારા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માંગીએ છીએ જેમણે ખૂબ જ બહાદુરી બતાવી. આશા છે કે, તેઓ અમને પ્રેરણા આપતા રહેશે અને જ્યારે પણ અમને મેદાન પર તેમના ચેહરા પર મુસ્કાન લાવવાની તક મળશે, અમે તેમને અન્ય ઘણા કારણ આપીશું"આ દરમિયાન પાકિસ્તાની ફાસ્ટ બોલર હરિસ રઉફ અને બેટ્સમેન સાહિબજાદા ફરહાન સામે BCCI ફરિયાદો પર શુક્રવારે સુનાવણી થશે. BCCIએ ભારત સામેની સુપર 4 મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓના ઉશ્કેરણીજનક વર્તન બદલ ફરિયાદ નોંધાવી હતી. આ મેચમાં ભારતે 6 વિકેટથી જીત મેળવી હતી.એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન બે વાર સામ-સામે આવ્યું છે અને બન્ને વખત ટીમ ઇન્ડિયા એકતરફી મેચમાં વિજયી બની હતી. ભારત પહેલાથી જ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયું છે, જ્યારે પાકિસ્તાન હાલમાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે નોકઆઉટની નજીક છે. આ પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચના વિજેતાનો મુકાબલો ટાઇટલ મુકાબલામાં ભારત સાથે થશે.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.સૂર્યકુમાર યાદવ પર લાગશે બેન? પાકિસ્તાનની ફરિયાદ પર સુનાવણી પૂરી, ક્યારે આવશે નિર્ણયI Love MuhammadDivya Bhartiસોનમ વાંગચુકના NGOનું વિદેશી ફન્ડિંગ લાયસન્સ રદ, લદ્દાખ હિંસા બાદ સરકાર એક્શનમાંgandhinagarHealth Tips: 5 લક્ષણો જણાવે છે કે લોહીમાં વધી ગયું છે શુગર, તુરંત દોડજો ચેકઅપ કરાવવા
Suryakumar Yadav Asia Cup Suryakumar Yadav Pcb Complaints India Suryakumar Yadav Bcci Vs Pcb India Pakistan Asia Cup Controversy Suryakumar Yadav Icc Asia Cup 2025 સૂર્યકુમાર યાદવ એશિયા કપ 2025
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ಇದು ಮನೆಯೋ..! ಅರಮನೆಯೋ..! ಏನ್ ಅದ್ಭುತವಾಗಿದೆ ಟಿ20 ಕ್ಯಾಪ್ಟನ್ ಸೂರ್ಯಕುಮಾರ್ ಯಾದವ್ ಭವ್ಯಬಂಗಲೆ! ಒಳಾಂಗಣ ಫೋಟೋ ಇಲ್ಲಿವೆSuryakumar Yadav house photo: ಟೀಮ್ ಇಂಡಿಯಾ ಟಿ20 ನಾಯಕ ಸೂರ್ಯಕುಮಾರ್ ಯಾದವ್ ಕ್ರೀಸ್ನಲ್ಲಿ ಇರುವವರೆಗೆ, ಪಂದ್ಯ ಏಕಪಕ್ಷೀಯವಾಗಿರುತ್ತದೆ. ಸೂರ್ಯಕುಮಾರ್ ಮೈದಾನದ ೩೬೦ ಡಿಗ್ರಿಯಲ್ಲೂ ಸಿಕ್ಸರ್ಗಳನ್ನು ಹೊಡೆಯುವುದರಲ್ಲಿ ವಿಶೇಷ ಪರಿಣತಿ ಹೊಂದಿದ್ದಾರೆ.
Read more »
WATCH: সূর্যকুমারকে শুয়োর বললেন পাক ক্যাপ্টেন! প্রত্যুত্তরে ছিঁড়েখুঁড়ে খেলেন ভারতীয় স্পিনার, আগুন জ্বলছে এশিয়া কাপে...Pak captain calls Suryakumar Yadav pig, Indian spinner rips off in response, Whats going on in the Asia Cup
Read more »
पाकिस्तानसोबत हँडशेकही न करणाऱ्या सूर्यकुमार यादवने कराचीत जन्मलेल्या खेळाडूसोबत काय केलं पाहा; PHOTO तुफान व्हायरलSuryakumar Yadav Viral Photo: भारताने 14 सप्टेंबरला पाकिस्तानचा पराभव केल्यापासून कर्णधार सूर्यकुमार यादव चर्चेत आहे.
Read more »
பாகிஸ்தானை ஒரே வார்த்தையில் கலாய்த்த சூரியகுமார் யாதவ்! என்ன சொன்னார் தெரியுமா?Suryakumar yadav: இந்தியா-பாகிஸ்தான் இடையேயான போட்டி இனி ஒரு போட்டியே இல்லை என்று இந்திய அணி கேப்டன் சூர்யகுமார் யாதவ் தெரிவித்துள்ளார். இது தற்போது சர்ச்சையை ஏற்படுத்தி உள்ளது.
Read more »
'निर्लज्जपणे सुर्यकुमार..' फॅन्स खवळले; श्रेयसला संधी देण्याची मागणी! 'त्या' Video ने खळबळSuryakumar Yadav Slammed: आशिया चषक 2025 स्पर्धेमध्ये भारताला पाच पैकी पाचही सामने जिंकून देणारा कर्णधार सुर्यकुमार यादव टीकेचा धनी ठरतोय.
Read more »
Suryakumar Yadav: सूर्यकुमार यादववर Asia Cup Final साठी घालण्यात येणार बंदी? कारण..Suryakumar Yadav To Face Possible Ban: आशिया कप 2025 मध्ये पाकिस्तानविरुद्धच्या विजयानंतर सूर्यकुमार यादव यांच्याबद्दल आयसीसीकडे तक्रार दाखल करण्यात आली आहे.
Read more »
