સુરતમાં પતંગની દોરીએ વિખેર્યો પરિવારનો માળો, પિતા-પુત્રી બાદ માતાએ પણ તોડ્યો દમ

Surat News

સુરતમાં પતંગની દોરીએ વિખેર્યો પરિવારનો માળો, પિતા-પુત્રી બાદ માતાએ પણ તોડ્યો દમ
Uttarayan 2026Kite String AccidentFamily Accident
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 83 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Surat news : ઉત્તરાયણના દિવસે સુરતમાં પતંગની દોરીના કારણે એક પરિવારના 3 સભ્યોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બાઈક પર જઈ રહેલા પરિવારને બ્રિજ પર પતંગની દોરી આડી આવતા અકસ્માત સર્જાયો હતો.

ઉત્તરાયણના દિવસે સુરત માં પતંગની દોરીના કારણે એક પરિવારના 3 સભ્યોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બાઈક પર જઈ રહેલા પરિવારને બ્રિજ પર પતંગની દોરી આડી આવતા અકસ્માત સર્જાયો હતો. પિતા-પુત્રની દુશ્મનાવટ ખુબ ભારે પડશે, આ તારીખથી સંભાળીને રહેજો આ 4 રાશિવાળા, ધનોતપનોત નીકળી જશે!ફેબ્રુઆરી મહિનો છે ભારે! આ વિસ્તારોમાં આવી શકે છે ભયાનક પલટો, જાણો શું કહે છે અંબાલાલની આગાહી?દૈનિક રાશિફળ 15 જાન્યુઆરી 2026: સિંહ રાશિએ ઉતાવળમાં કોઈ કાર્ય ન કરવું, મીન રાશિએ આજે વિવાદથી બચવું, આજનું રાશિફળગુજરાતમાં ફરી પલટાશે વાતાવરણ, હાડ થીજવતી ઠંડી વચ્ચે માવઠાનું સંકટ! અંબાલાલ પટેલની નવી આગાહી ઉત્તરાયણના દિવસે સુરત માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.

પતંગની દોરીએ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. એક પરિવારના 3 સભ્યો એક બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પતંગની દોરી અચાનક વચ્ચે આવી જતાં આ ઘટના બની હતી. ઉત્તરાયણના દિવસે બનેલા આ અકસ્માતે શહેરવાસીઓને હચમચાવી નાખ્યા છે. મળતી માહિતી મુજબ, ઉત્તરાયણના દિવસે એક પિતા પોતાની નાની પુત્રી અને પત્ની સાથે બાઇક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર અચાનક પતંગની દોરી આવી જતાં બાઈક સવારે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને તેઓ 70 ફુટ ઊંચા બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ ભયાનક ઘટનામાં 35 વર્ષીય રેહાન અને તેની 7 વર્ષની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે રેહાનની પત્નીને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અકસ્માત દરમિયાન બાઇક બ્રિજ નીચે પાર્ક કરેલી એક રીક્ષા પર પડતા રિક્ષાનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને પોલીસ તથા 108ને જાણ કરી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.ઉત્તરાયણની ખુશીઓ વચ્ચે આવી દુઃખદ ઘટના સર્જાતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાએ ફરી એકવાર ઘાતક પતંગની દોરીના ખતરાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ગુજરાતમાં અલગ અલગ બનાવોમાં કુલ 9 લોકોએ પતંગની દોરીના કારણે જીવ ગુમાવ્યા છે.Dilip Chaudhary 2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાંComedy TV Serial10મું પાસ માટે RBIમાં નોકરીની સોનેરી તક, આટલો મળશે પગાર, જાણો કેવી રીતે કરવી અરજીgujaratવનડે સિરીઝ વચ્ચે મોહમ્મદ સિરાજને મળી મોટી જવાબદારી, અચાનક બન્યો આ ટીમનો કેપ્ટનWinter"મહાભારત શીખવે છે કે જેના ટેકેદાર મજબૂત તેનો વિજય નિશ્ચિત", ગેનીબેનનું મોટું નિવેદન

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Uttarayan 2026 Kite String Accident Family Accident સુરત ઉત્તરાયણ 2026

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Surat News: बारिश के बाद दौरे पर निकले थे डिप्टी मेयर, रास्ते में कीचड़ मिला तो चढ़ गए अफसर के कंधों परSurat News: बारिश के बाद दौरे पर निकले थे डिप्टी मेयर, रास्ते में कीचड़ मिला तो चढ़ गए अफसर के कंधों परSurat Rain News: गुजरात के सूरत में अजब घटना को देखने में आई है. बरसात के बाद शहर का हाल देखने के लिए डिप्टी मेयर बाहर निकले तो एक जगह कीचड़ मिलने पर अफसर के कंधों पर चढ़ गए.
Read more »

Surat News: યુટ્યુબરની હત્યામાં 9 લોકોની સંડોવણી, પૂછપરછમાં કારણના ખુલાસાથી પોલીસ પણ ચોંકીSurat News: યુટ્યુબરની હત્યામાં 9 લોકોની સંડોવણી, પૂછપરછમાં કારણના ખુલાસાથી પોલીસ પણ ચોંકીશહેરના સલાબતપુરા વિસ્તારમાં બે દિવસ અગાઉ ખૂની ખેલ ખેલાયો હતો જેમાં youtuber ની કરપીણ હત્યા કરવામાં આવી હતી આ સમગ્ર મામલાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ આ ઘટનાને લઈને સુરત પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને હત્યારા સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી.
Read more »

Surat News: मामूली विवाद पर युवक को उतारा मौत के घाट, चाकू से गोदकर ली जानSurat News: मामूली विवाद पर युवक को उतारा मौत के घाट, चाकू से गोदकर ली जानदरअसल, घटना शुक्रवार शाम की है. जयेशभाई अपने भाई भरतभाई के साथ घर लौट रहे थे. रास्ते में अचानक एक स्कूटी पर सवार दो नाबालिग युवकों ने तेज गति से और गलत दिशा से यूटर्न लेने की कोशिश की.
Read more »

पति से झगड़कर प्रेमी संग लिव इन में रहने लगी महिला, फिर हुआ खौफनाक अंजामपति से झगड़कर प्रेमी संग लिव इन में रहने लगी महिला, फिर हुआ खौफनाक अंजामSurat News: लिव इन रिलेशन का खौफनाक अंजाम, पति से झगड़कर रहने लगी प्रेमी के साथ, फिर सूटकेस में मिली लाश
Read more »

9-9 ગુનાનો ઈતિહાસ ધરાવતી નામચીન કીર્તિ પટેલ સામે પોલીસે ઉગામ્યું પાસાનું શસ્ત્ર, વડોદરા જેલમાં ધકેલાઈ9-9 ગુનાનો ઈતિહાસ ધરાવતી નામચીન કીર્તિ પટેલ સામે પોલીસે ઉગામ્યું પાસાનું શસ્ત્ર, વડોદરા જેલમાં ધકેલાઈSurat News: સોશિયલ મીડિયા પર પોતાના વિવાદિત નિવેદનો અને હરકતો દ્વારા સતત ચર્ચામાં રહેતી અને ખંડણીખોરી તથા હનીટ્રેપના ગુનાઓમાં નામચીન બનેલી કીર્તિ પટેલ સામે સુરતની કાપોદ્રા પોલીસે કાયદાનો કોરડો વિંઝ્યો છે.
Read more »

Surat: યુજીસીનો કડક નિર્ણય, 180 દિવસમાં ડિગ્રી નહીં મળે તો યુનિવર્સિટીની અટકાવાશે ગ્રાન્ટSurat: યુજીસીનો કડક નિર્ણય, 180 દિવસમાં ડિગ્રી નહીં મળે તો યુનિવર્સિટીની અટકાવાશે ગ્રાન્ટSurat News: શિક્ષણ સંસ્થાઓ દ્વારા પરીક્ષા અને ડિગ્રી આપવામાં થતા વિલંબને ગંભીરતાથી લેતા, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ હવે લાલ આંખ કરી છે.
Read more »



Render Time: 2026-04-02 21:45:42