સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન CJI ગવઈ પર જૂતું ફેંકવાની કોશિશ, જાણો શું છે મામલો

CJI BR Gavai News

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન CJI ગવઈ પર જૂતું ફેંકવાની કોશિશ, જાણો શું છે મામલો
Supreme CourtLawerAttack
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 102 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 114%
  • Publisher: 63%

Lawyer attempted to throw object at CJI BR Gavai: સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ પર જૂતું ફેંકવાની કોશિશ થઈ. જો કે હુમલાખોર વકીલને તરત સુરક્ષાકર્મીઓએ પકડી લીધો. જાણો શું છે મામલો.

Lawyer attempted to throw object at CJI BR Gavai: સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ પર જૂતું ફેંકવાની કોશિશ થઈ. જો કે હુમલાખોર વકીલને તરત સુરક્ષાકર્મીઓએ પકડી લીધો. જાણો શું છે મામલો. Shukra Gochar 2025: 9 ઓક્ટોબર પછી આ રાશિવાળાઓના નામનો ચાલશે સિક્કો, શુક્ર ગ્રહ બે હાથે વરસાવશે ધન, ભૌતિક સુખમાં થશે વધારોગુજરાત નજીક આવી રહેલું વાવાઝોડું શક્તિ શાંત પડ્યું : હવામાન વિભાગે 5 જિલ્લાઓને કર્યા એલર્ટદૈનિક રાશિફળ 6 ઓક્ટોબર: સિંહ રાશિનો આર્થિક પક્ષ આજે મજબૂત રહેશે, સંપત્તિ, માન, ખ્યાતિ વધશે, આજનું રાશિફળઅત્યારથી 85 રૂપિયાના પ્રીમિયમ પર પહોંચ્યો આ IPO, 9 ઓક્ટોબરથી કરાશે રોકાણ, જાણો પ્રાઇસ બેન્ડ સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક વકીલે ભારતના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ પર હુમલો કરવાની કોશિશ કરી.

સીજેઆઈના નેતૃત્વવાળી બેન્ચ વકીલો દ્વારા મામલાનો ઉલ્લેખ કરવા પર સુનાવણી કરી રહી હતી ત્યારે આ ઘટના ઘટી. સૂત્રોના જણાવ્યાં મુજબ વકીલ મંચ પાસે ગયો અને પોતાનું જૂતું કાઢીને જજ પર ફેંકવાની કોશિશ કરી. જો કે કોર્ટમાં હાજર સુરક્ષાકર્મીઓએ સમયસર હસ્તક્ષેપ કર્યો અને વકીલને બહાર કાઢી મૂક્યો. બહાર જતી વખતે વકીલ એ કહેતો સંભળાયો હતો કે 'સનાતનનું અપમાન સહન નહીં કરીએ'. CJIએ જો કે કોર્ટમાં હાજર વકીલોને પોતાની દલીલો ચાલુ રાખવા જણાવ્યું અને કહ્યું કે આ બધી વાતોથી વિચલિત ન થાઓ. આપણે વિચલિત નથી. આ બધી વાતો મને પ્રભાવિત કરતી નથી.આર ગવઈ પર જૂતું ફેંકવાની કોશિશ કરનારા આરોપીને અટકમાં લેવાયો છે. આરોપી પોતે એક વકીલ છે. આરોપીનું નામ રાકેશ કિશોર છે. જૂતું ફેંકવાની કોશિશ પહેલા વકીલે બૂમો પાડતા કહ્યું કે સનાતનનું અપમાન નહીં ચાલે. સુપ્રીમ કોર્ટમાં નવી દિલ્હી જિલ્લાના ડીસીપી દેવેશ માહલા સાથે સુપ્રીમ કોર્ટ સિક્યુરિટીના ડીસીપી જિતેન્દ્ર મની પણ ઘટનાસ્થળે હાજર છે. આરોપી વકીલની હાલ પૂછપરછ ચાલુ છે. આ ઘટના પાછળ લોકોનું માનવું છે કે કદાચ ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની સાત ફૂટ ઊંચી માથું કપાયેલી મૂર્તિની પુર્નસ્થાપના સંલગ્ન એક મામલામાં મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીની અસર છે. જેમાં સીજેઆઈએ તે મામલાને ફગાવતા કહ્યું હતું કે જાઓ અને ભગવાનને જ કઈ કરવા માટે કહો. તમે કહેતા હોવ કે તમે ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્ત હોવ તો જાઓ અને હાલ પ્રાર્થના કરો. આ એક પુરાતત્વ સ્થળ છે અને એએસઆઈએ મંજૂરી વગેરે આપવું પડશે. ત્યારબાદ આ ટિપ્પણીથી સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો હતો અને અનેક લોકોએ મુખ્ય ન્યાયાધીશ પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લગાવ્યો હતો. બે દિવસ બાદ ખુલેલી કોર્ટમાં આ વિવાદને સંબોધતા ગવઈએ કહ્યું હતું કે કોઈનો અનાદર કરવાનો તેમનો ઈરાદો નહતો. તેમણે કહ્યું કે, હું તમામ ધર્મોનું સન્માન કરું છું....આ સોશિયલ મીડિયા પર બનેલું હતું.Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિAhmedabadક્રિકેટ જગત માટે દુ:ખદ સમાચાર...વર્લ્ડ કપ વિનર ખેલાડીએ અચાનક દુનિયાને કહ્યું અલવિદાAgricultureSharad Purnima 2023Tata Sierra ICE SUVઆ 2 કુંડામાં વાવી દો ટમેટાના બી, કુંડામાં એટલા ટમેટા ઉગશે કે બહારથી લેવા નહીં પડે

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Supreme Court Lawer Attack સીજે ગવઈ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

सुप्रीम कोर्ट में CJI की तरफ जूता उछालने की कोशिश, पुलिस ने वकील को हिरासत में लियासुप्रीम कोर्ट में CJI की तरफ जूता उछालने की कोशिश, पुलिस ने वकील को हिरासत में लियाचीफ जस्टिस ऑफ इंडिया (CJI) बी आर गवई की कोर्ट में एक वकील ने हंगामा करते हुए जूता फेंकने की कोशिश की. पुलिस ने आरोपी वकील को हिरासत में ले लिया. वह बाहर जाते समय बोला, "सनातन का अपमान नहीं सहेगा हिंदुस्तान."
Read more »

सुप्रीम कोर्ट में CJI गवई पर हमले की कोशिश: वकील ने जूता फेंकना चाहा, नारा लगाया- सनातन का अपमान नहीं सहेंगेसुप्रीम कोर्ट में CJI गवई पर हमले की कोशिश: वकील ने जूता फेंकना चाहा, नारा लगाया- सनातन का अपमान नहीं सहेंगेSupreme Court CJI BR Gavai Lawyer Viral Video Case;
Read more »

सुप्रीम कोर्ट में हंगामा: CJI गवई पर जूता फेंकने की कोशिश, सुरक्षा बढ़ीसुप्रीम कोर्ट में हंगामा: CJI गवई पर जूता फेंकने की कोशिश, सुरक्षा बढ़ीसोमवार को सुप्रीम कोर्ट में सुनवाई के दौरान एक व्यक्ति ने CJI बीआर गवई की ओर जूता फेंकने की कोशिश की। सुरक्षाकर्मियों ने उसे तुरंत बाहर निकाला। CJI गवई शांत रहे और कहा कि ऐसी घटनाओं से कोई फर्क नहीं पड़ता। कोर्ट परिसर में सुरक्षा बढ़ा दी गई है।
Read more »

सुप्रीम कोर्ट में CJI बीआर गवई पर हमले की कोशिश, वकील ने उछाला जूता, लगाया ये नारासुप्रीम कोर्ट में CJI बीआर गवई पर हमले की कोशिश, वकील ने उछाला जूता, लगाया ये नाराCJI BR Gavai Attempted to attack in Supreme Court; lawyer throws shoe, shouts slogan सुप्रीम कोर्ट में CJI बीआर गवई पर हमले की कोशिश, वकील ने उछाला जूता, लगाया ये नारा
Read more »



Render Time: 2026-04-02 22:19:35