જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોવ તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. ખાસ જાણો નહીં તો પસ્તાવવાનો વારો આવી શકે છે. વિગતો જાણો.
જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોવ તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. ખાસ જાણો નહીં તો પસ્તાવવાનો વારો આવી શકે છે. વિગતો જાણો. 365 દિવસ બાદ ગુરૂની રાશિમાં બનશે શક્તિશાળી રાજયોગ, આ જાતકો પર થશે ધનવર્ષા, પદ-પ્રતિષ્ઠા વધશે500 વર્ષ બાદ શનિનું 3 વાર નક્ષત્ર ગોચર, 2026માં આ રાશિવાળા બનશે 'રાજા-મહારાજા', બંપર લાભ ધનના ઢગલા કરાવશે!ફટાફટ તારીખો લખી રાખજો! ડિસેમ્બર-જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પડશે વરસાદ, વાવાઝોડા અંગે ચોંકાવનારી આગાહીદૈનિક રાશિફળ 27 નવેમ્બર: આજે મેષ અને ધન રાશિ માટે આવકના નવા સ્ત્રોત સર્જાશે, વાંચો 12 રાશિઓનું આજનું રાશિફળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે.
જે કર્મચારીઓ નેશનલ પેન્શન સિસ્ટમ માંથી યુનિફાઈડ પેન્શન સ્કીમ માં સ્વિચ કરવા માંગતા હોય તેમના માટે 30 નવેમ્બર સુધી પોતાનો વિકલ્પ પસંદ કરવો જરૂરી છે. અંતિમ તારીખ હવે ગણતરીના દિવસોમાં આવશે અને આવામાં નાણા મંત્રાલયે તમામ પાત્ર કર્મચારીઓ અને સેવાનિવૃત્ત લોકોને નિર્ધારિત સમય મર્યાદા પહેલા અરજી કરી નાખવાની અપીલ કરી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જે પણ કર્મચારી કે પેન્શનર UPS હેઠળ મળતા લાભ મેળવવા માંગતા હોય તેઓ 30 નવેમ્બર 2025 પહેલા પોતાની અરજી જમા કરે.UPS એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ જેને જાન્યુઆરી 2025માં નોટિફાઈડ કરાઈ હતી તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે NPS નો એક નવો વિકલ્પ છે. તેને 1 એપ્રિલ 2025થી લાગૂ કરાયો છે. UPS ની સૌથી મોટી ખાસિયત એ છે કે તે મોંઘવારી સંલગ્ન ગેરંટેડ પેન્શન આપે છે. આ એક પ્રકારની કોન્ટ્રિબ્યુટરી સ્કીમ છે જેમાં કર્મચારીને તેમના બેઝિક પે + ડીએના 0% યોગદાન આપવાનું રહેશે. જ્યારે નિયોક્તા એટલે કે કેન્દ્ર સરકાર 18.5% યોગદાન આપશે. આ વ્યવસ્થા NPS ની સરખામણીમાં વધુ સ્થિર અને પૂર્વાનુમેય પેન્શનનું વચન આપે છે.UPS માં સામેલ થવા ઈચ્છતા કર્મચારીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તેના માટે તેઓ અહીં જણાવેલી લિંક પર ઉપલબ્ધ એનરોલમેન્ટ અને ક્લેમ ફોર્મનો ઉપયોગ કરી શકે છે. -. આ ઉપરાંત ઈચ્છુક વ્યક્તિ પોતાના સીઆરએ સિસ્ટમ નોડલ ઓફિસમાં ફોર્મની ભૌતિક કોપી જમા કરીને પણ અરજી કરી શકે છે. નાણા મંત્રાલયે તમામ નોડલ ઓફિસોને એ નિર્દેશ આપ્યા છે કે તેઓ બધા અરજી નિર્ધારિત પ્રક્રિયાઓ મુજબ સમયબદ્ધ રીતે પ્રોસેસ કરે.હા. UPS એ સંપૂર્ણ રીતે નેશનલ પેન્શન સિસ્ટમના માળખાની અંદર સંચાલિત થનારી સ્કીમ છે. તેને PFRDA દ્વારા વિનિયમિત કરાય છે અને તે સેવામાં હાજર તથા કેટલીક શરતો પૂરી કરનારા સેવાનિવૃત્ત બંને માટે ઉપલબ્ધ છે. UPS હેઠળ કર્મચારીઓને અંતિમ 12 મહિનાના સરેરાશ બેઝિક પેના 50% પેન્શન તરીકે મળે છે. શરત એ છે કે કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષની સેવા પૂરી કરી હોવી જોઈએ. જે હેઠળ સ્પાઉસ પેન્શન અને ગ્રેચ્યુઈટીની પણ જોગવાઈ સામેલ છે.હાં. UPS હેઠળ આવતા કેન્દ્રીય કર્મચારીઓ ઈચ્છે તો બાદમાં ફરીથી NPS માં વાપસી કરી શકે છે. એટલે કે UPS માં સામેલ થવા છતાં કર્મચારીઓ પાસે ભવિષ્યમાં સુગમતાનો વિકલ્પ રહેલો છે.- NPS માં રહેલા યોગ્યતાવાળા કર્મચારીઓ અને સેવાનિવૃત્તિ પણ UPS માં ટ્રાન્ઝિશન કરી શકે છે.- UPS સરકાર તરફથી કર્મચારીઓને વધુ નિશ્ચિત અને સુરક્ષિત સેવાનિવૃત્તિ આવક આપવાના હેતુથી લાવવામાં આવેલો એક મહત્વપૂર્ણ સુધારો છે.Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, 30 નવેમ્બર સુધીમાં જરૂર કરી લેજો આ કામGold rateતે મારા માટે..... ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ બાદ હેમા માલિનીએ શેર કરી પોસ્ટgujaratSIR Form Status Check Online Mobileશું ગૌતમ ગંભીરની નોકરી જશે? ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ BCCIના પ્લાનનો ખુલાસોઅ'વાદ સહિત આ બે મોટા શહેરોની હવા બની 'ઝેરી': આ બિમારીઓ થવાની સંભાવના, લોકોમાં ફફડાટ
NPS UPS Government Employees સરકારી કર્મચારીઓ કેન્દ્રીય કર્મચારીઓ Latest Video Gujarat Video Exclusive Video Shocking Video Viral Video Gujarat Exclusive Video Trending Video Google Trending Video Latest Video Viral Video Gujarat Viral Video Gujarat Political Videos Gujarat Politics Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
IND vs SA ODI: धोनी के शहर में क्रिकेट की दीवानगी, पहले मैच की टिकटों के लिए रात में ही जर्सी-मफलर पहनकर जुट गए लोग, देखें PHOTOSIND vs SA 1st ODI: भारत और साउथ अफ्रीका के बीच गुवाहाटी टेस्ट के बाद वनडे सीरीज की शुरुआत होगी, जिसका पहला मैच 30 नवंबर को झारखंड के रांची में खेला जाएगा।
Read more »
30 प्रतिशत अधिक दाम में बिकेगा गेहूं, पूर्वी चंपारण के किसान सीख रहे खास हुनरBihar News: सरकार और कृषि विभाग की लगातार कोशिश है कि किसानों की आमदनी अधिक से अधिक बढ़े। वे आत्मनिर्भर होने के साथ ही साथ संपन्न हों। इसके लिए उनको विशेष रूप से प्रशिक्षित करने के साथ ही साथ सरकारी सहायता भी उपलब्ध कराई जा रही है। इसी कड़ी में पूर्वी चंपारण के किसानों को गेहूं के बीज की खेती का हुनर बताया जा रहा...
Read more »
Vaikunta dwara darshan: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన..Ttd key announcement on vaikunta dwara darshan: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని, తొలి మూడు రోజుల పాటు ఆన్ లైన్ లో బుక్కింగ్ కు అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Read more »
Jio vs Airtel: एक महीने वाला सबसे सस्ता प्लान, 1.5GB हाई-स्पीड डेटा और अनलिमिटेड कॉलिंगजियो और एयरटेल दोनों ही 319 रुपये में एक महीने के प्रीपेड प्लान पेश कर रहे हैं। इन प्लान्स में 30 दिनों की वैलिडिटी, रोजाना 1.
Read more »
30 नवंबर तक निपटा लें ये जरूरी काम, वरना अकाउंट से नहीं होगा ट्रांजेक्शननवंबर महीने में आपको कई जरूरी काम निपटाने हैं जिनकी अंतिम तिथि 30 नवंबर है। इनमें लाइफ सर्टिफिकेट जमा करना, NPS से UPS में ट्रांसफर होना, और PNB ग्राहकों के लिए KYC अपडेट कराना शामिल है। इन कामों को समय पर पूरा न करने पर पेंशन रुक सकती है और बैंक खातों से लेनदेन में भी परेशानी हो सकती है।
Read more »
30 வயது மூத்த நடிகரை திருமணம் செய்துக்கொண்ட பிரபல நடிகை! யார் தெரியுமா?Actress who married an older actor: தன்னை விட 30 வயது அதிகமாக இருக்கும் பிரபல நடிகர் ஒருவரை திருமணம் செய்துக்கொண்ட நடிகை யார் என்பது குறித்து இங்கு பார்க்கலாம்.
Read more »
