સંસ્કારી નગરી વડોદરામાં ફરી ખાખીને લાંછન લગાડતી શરમજનક ઘટના; રડતી આંખે યુવકે જણાવી આપવીતી

Gujarat News

સંસ્કારી નગરી વડોદરામાં ફરી ખાખીને લાંછન લગાડતી શરમજનક ઘટના; રડતી આંખે યુવકે જણાવી આપવીતી
Gujarati NewsVadodaraInhuman Atrocities
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 133 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 80%
  • Publisher: 63%

Vadodara News: રક્ષક જ ભક્ષક બને ત્યારે જનતાનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે. સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ખાખીને લાંછન લગાડતી શરમજનક ઘટના સામે આવી છે. સયાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ પર એક નિર્દોષ યુવકને ઢોર માર મારવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

ખાખી ફરી એક વખત બદનામ થઈ! વડોદરાના સયાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ખાખીને લાંછન લગાડતી એક ઘટના સામે આવી. ટ્રાફિક ACP ડી એમ વ્યાસ સામે ગંભીર આરોપ. પોલીસ કર્મી અને ટ્રાફિક ACPએ ઢોર માર માર્યાનો આરોપ. નંબર પ્લેટ વગરની ગાડી બાબતે થયેલી બોલાચાલીમાં પોલીસકર્મીઓએ એક યુવક સાથે અમાનવીય વર્તન કર્યું હોવાના આક્ષેપો થયા છે.

Madhuri Dixitgujarat weather forecast છાતીના પાટિયા હલી જાય એવી મુશ્કેલીનો સામનો કરશે 'ગુજરાત'! અંબાલાલની આગાહીથી રહેવું પડશે લોકોએ સાવધાન!દૈનિક રાશિફળ 4 જાન્યુઆરી 2026: રવિવાર મેષ, વૃષભ સહિતની આ રાશિઓ માટે શુભ, જાણો કોણે આજે સંભાળીને રહેવું 'રક્ષક જ ભક્ષક' બને ત્યારે જનતાનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે. સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ખાખીને લાંછન લગાડતી શરમજનક ઘટના સામે આવી છે. સયાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ પર એક નિર્દોષ યુવકને ઢોર માર મારવાનો ગંભીર આરોપ લાગ્યો છે.શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, વિવાદની શરૂઆત માત્ર નંબર પ્લેટ વગરની ગાડી બાબતે થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ પોલીસકર્મીઓએ માનવતા નેવે મૂકીને યુવક સાથે હિંસક વર્તન શરૂ કર્યું હતું. ઈજાગ્રસ્ત યુવકે રડતી આંખે પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું કે, પોલીસે તેને પકડીને પોલીસ વેનમાં બેસાડ્યો અને ત્યાં જ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું.આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત ટ્રાફિક ACP ડી.એમ. વ્યાસની સંડોવણી છે. યુવકનો આરોપ છે કે ટ્રાફિક પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ ACP અને અન્ય કોન્સ્ટેબલોએ તેને કોઈ જાનવરની જેમ દંડાથી ફટકાર્યો હતો. અત્યાચારની હદ તો ત્યારે વટાવી જ્યારે યુવકને જમીન પર સુવડાવી, તેની છાતી પર ચઢી જઈને તેના ગુપ્ત ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી. આ ઘટના બાદ વડોદરાની જનતા પૂછી રહી છે કે શું ખાખી વર્દી પહેર્યા પછી કાયદો હાથમાં લેવાનો અને કોઈની જિંદગી સાથે ખીલવાડ કરવાનો પરવાનો મળી જાય છે?"શહેરમાં બુટલેગરો અને ગુંડા તત્વો સામે ઘૂંટણિયે પડતી પોલીસ એક સામાન્ય નાગરિક સામે સિંઘમ બનવાનો પ્રયાસ કેમ કરી રહી છે? નંબર પ્લેટ વગરની ગાડીનો ગુનો દંડપાત્ર હોઈ શકે, પણ શું તેના માટે કોઈને અધમૂવો કરી નાખવો એ વ્યાજબી છે?અત્યાચાર ગુજારનાર ACP અને કોન્સ્ટેબલો સામે તાત્કાલિક કડક તપાસ થાય. જેમ ગુનેગારોનો વરઘોડો કાઢવામાં આવે છે, તેમ આ 'ખાખીધારી ગુંડાઓ' સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય. પીડિત યુવકને ન્યાય મળે અને દોષિતોને સસ્પેન્ડ કરવામાં આવે. આ ઘટનાએ પોલીસ તંત્રની કાર્યશૈલી પર અનેક સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાના જ વિભાગના આ 'દાગી' અધિકારીઓ સામે પગલાં લેવાની હિંમત બતાવે છે કે પછી મામલાને રફેદફે કરી દેવામાં આવે છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીકિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરgujaratપરિણીત પુરુષ પત્નીને છોડે નહીં અને બહાર અફેર પણ કરે, તેની પાછળ હોય ચોંકાવનારું કારણમોટી સાઈઝ... એડવાન્સ ફીચર ! Sierraને ટક્કર આપવા લોન્ચ થઈ નવી Kia Seltos, જાણો કિંમત9 જાન્યુઆરીએ ખુલશે આ વર્ષનો સૌથી મોટો IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી ધૂમ, જાણોઓપન પોર્સ બંધ કરવા કરો આ સરળ કામ, આ વસ્તુ યુઝ કર્યા પછી સ્કિન એકદમ ક્લીયર દેખાશેમુસ્તફિઝુર IPLમાંથી બહાર થતા બાંગ્લાદેશ પણ પાકિસ્તાનના રસ્તે, ભારતમાં નહીં રમે મેચ!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gujarati News Vadodara Inhuman Atrocities Youth Traffic ACP Vadodara Police Vadodara News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

PM मोदी स्पेन के पीएम के साथ कर रहे थे रोड शो, अचानक छात्रा से मिलने पहुंचे, देखें PHOTOSPM मोदी स्पेन के पीएम के साथ कर रहे थे रोड शो, अचानक छात्रा से मिलने पहुंचे, देखें PHOTOSVadodara में Spain के PM संग रोड शो करते दिखे PM Modi
Read more »

मोदी 2 दिन गुजरात में, आज तीन रोड शो निकालेंगे: रेल प्रोजेक्ट का इनॉगरेशन और रैली भी करेंगे; मोदी 6 दिन में...मोदी 2 दिन गुजरात में, आज तीन रोड शो निकालेंगे: रेल प्रोजेक्ट का इनॉगरेशन और रैली भी करेंगे; मोदी 6 दिन में...PM Narendra Modi Gujarat Road Show Live Photos Videos Update; Follow PM Modi Ahmedabad, Vadodara, Dahod Visit, Railway Projects Latest News On Dainik Bhaskar.
Read more »

વડોદરામાં 12 મોટા નામચીન બિલ્ડર્સ જુગાર રમતા ઝડપાયા! પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં!વડોદરામાં 12 મોટા નામચીન બિલ્ડર્સ જુગાર રમતા ઝડપાયા! પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં!Vadodara News: વડોદરા તાલુકા પોલીસે શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી કિશન એલ્ટિસ સાઇટ પર જુગાર રમી રહેલા 12 બિલ્ડરોને ઝડપી પાડ્યા છે.
Read more »

केंद्रीय कैबिनेट-₹24,634 करोड़ के 4 नए रेलवे प्रोजेक्ट्स को मंजूरी: इटारसी- भोपाल-बीना रूट पर 1, वडोदरा-रतल...केंद्रीय कैबिनेट-₹24,634 करोड़ के 4 नए रेलवे प्रोजेक्ट्स को मंजूरी: इटारसी- भोपाल-बीना रूट पर 1, वडोदरा-रतल...PM Narendra Modi Cabinet Ministers Meeting 2025 Update; Follow Bhusawal-Wardha, Gondia-Dungalgarh, Itarsi-Bhopal-Bina Vadodara-Ratlam Railway Projects Latest News On Dainik Bhaskar.
Read more »

ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિરોધીઓ પર વરસ્યા : ચૂંટણીમાં કોઈ બહુરુપિયો આવે તો તેને જૂતોનો હાર પહેરાવી રવાના કરજોભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિરોધીઓ પર વરસ્યા : ચૂંટણીમાં કોઈ બહુરુપિયો આવે તો તેને જૂતોનો હાર પહેરાવી રવાના કરજોVadodara Politics : વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નિવેદન:પાંચદેવલામાં કહ્યું, બહુરુપીયાને જુતાનો હાર પહેરાવી ગામ બહાર કાઢવો
Read more »

ગુજરાતના આ શહેરમાં કમિશનરનો મોટો નિર્ણય; ગાર્ડનમાં પ્રવેશ કરવા માટે રજિસ્ટરમાં એન્ટ્રી ફરજિયાતગુજરાતના આ શહેરમાં કમિશનરનો મોટો નિર્ણય; ગાર્ડનમાં પ્રવેશ કરવા માટે રજિસ્ટરમાં એન્ટ્રી ફરજિયાતVadodara News: વડોદરા શહેરમાં આવેલા કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં અસામાજિક પ્રવૃત્તિઓની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા (VMC) કમિશનરે એક મહત્વનો નિર્ણય લીધો છે.
Read more »



Render Time: 2026-04-02 17:40:17