વૈદિક જ્યોતિષ મુજબ શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં 27 ડિસેમ્બરે રાતે 10.42 કલાકે પ્રવેશ કરશે અને 28 એપ્રિલ 2025 સુધી આ નક્ષત્રમાં રહેશે. અત્રે જણાવવાનું કે આકાશ મંડળના 27 નક્ષત્રોમાંથી આ 25મું નક્ષત્ર છે અને આ નક્ષત્રના સ્વામી ગુરુ છે તથા રાશિ કુંભ અને મીન છે.
શનિના મહાગોચર પહેલા વર્ષના અંતમાં ચાલમાં થશે મોટો ફેરફાર, 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, આકસ્મિક ધનલાભ થશે! નવગ્રહમાં શનિ ખુબ પાવરફૂલ ગ્રહ ગણાય છે. કારણ કે તેની સ્થિતિમાં થતો ફેરફાર તમામ 12 રાશિઓના જાતકોના જીવનમાં હલચલ લાવે છે.
અત્રે જણાવવાનું કે શનિ રાશિની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જેની અસર થતી હોય છે. શનિને ન્યાયના દેવતાની સાથે સાથે કર્મફળના દાતા પણ કહેવામાં આવે છે. શનિ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. નક્ષત્રની વાત કરીએ તો શનિ અત્યારે શતભિષા નક્ષત્રમાં છે. પરંતુ વર્ષના અંતે એટલે કે 27 ડિસેમ્બરે નક્ષત્ર પરિવર્તન કરીને પૂર્વ ભાદ્રપદમાં પ્રવેશ કરશે. શનિના ગુરુના નક્ષત્રમાં પ્રવેશથી ત્રણ રાશિઓને નવા વર્ષ 2025માં ખુબ લાભ થઈ શકે છે. વૈદિક જ્યોતિષ મુજબ શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં 27 ડિસેમ્બરે રાતે 10.42 કલાકે પ્રવેશ કરશે અને 28 એપ્રિલ 2025 સુધી આ નક્ષત્રમાં રહેશે. અત્રે જણાવવાનું કે આકાશ મંડળના 27 નક્ષત્રોમાંથી આ 25મું નક્ષત્ર છે અને આ નક્ષત્રના સ્વામી ગુરુ છે તથા રાશિ કુંભ અને મીન છે. શનિનું નક્ષત્ર પરિવર્તન કોને ફાયદો કરાવી શકે તે ખાસ જાણો. કન્યા રાશિમાં શનિ છઠ્ઠા ભાવમાં બિરાજમાન છે. આ ભાવને શત્રુ, રોગ અને ઋણનો કારક ગણવામાં આવે છે. આવામાં શનિના પૂર્વાભાદ્રપદમાં જવાથી આ રાશિના જાતકો માટે લાભકારી નીવડી શકે છે. જો તમારી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત હોય તો તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આ સાથે જ તમારા હરીફોને હરાવવામાં સફળતા મળી શકે છે. કરજથી છૂટકારો મળી શકે છે. આ ઉપરાંત ઘર, સંપત્તિ, બિઝનેસ કે પછી વાહન ખરીદવા માટે લોન સરળતાથી મળી શકે છે. લાંબા સમયછી ચાલી રહેલી બીમારી હવે ઠીક થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. લાંબા સમયથી અટકેલા કામો પાર પડી શકે છે. કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા પણ મળી શકે. ભાઈ બહેન સાથે સારો સમય પસાર થઈ શકે છે. મકર રાશિના જાતકો માટે શનિનું પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં જવું લાભકારી રહી શકે છે. આ રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કામો એકવાર ફરીથી પૂરા થઈ શકે છે. જે કામોમાં અડચણો આવતી હતી તે પાર પડી શકે છે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ધન ભેગુ કરવામાં સફળ રહી શકો છો. નોકરીની અનેક તકો મળી શકે છે. કામને જોતા બઢતી થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. શનિનો પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ મિથુન રાશિના જાતકો માટે લાભકારી નીવડી શકે છે. આ રાશિના જાતકોને નવા વર્ષમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. પરિવાર અને ગુરુઓનો પૂરો સહયોગ મળી શકે છે. જેનાથી તમે મહેનતના દમ પર દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. જીવનમાં ખુશીઓ દસ્તક આપી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે. પરિવારમાં ચાલી રહેલી પરેશાનીઓનો અંત આવી શકે છે. અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.શનિના મહાગોચર પહેલા વર્ષના અંતમાં ચાલમાં થશે મોટો ફેરફાર, 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, આકસ્મિક ધનલાભ થશે!ગુજરાતમાં આગામી 48 કલાક અતિભારે રહેશે! કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ આવી ગયારાશિફળ 10 ડિસેમ્બર: આજે સમસપ્તક યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, જાણો કોને બંપર લાભ કરાવશે, અટકેલા કામ ધડાધડ થવા લાગશે!Surya Grahan 2025: એક જ દિવસે થવા જઈ રહ્યું છે શનિ ગોચર અને સૂર્ય ગ્રહણ, આ 4 રાશિઓને કરી દેશે માલામાલ
Shanidev Shani Nakshatra Parivartan Purvabhadrapada Nakshatra Lucky Rashi Astrology Jyotish Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
દેવ દિવાળીએ 2 શક્તિશાળી ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે! ધન-સંપત્તિમાં જોરદાર વધારો થશેવૈદિક પંચાંગ મુજબ ગ્રહ કોઈને કોઈ તહેવાર પર પોતાની ચાલમાં ફેરફાર કરતા હોય છે જેનો પ્રભાવ રાશિઓ પર પડતો હોય છે. આ વર્ષે દેવ દિવાળી 15 નવેમ્બરના રોજ છે. આ દિવસે કર્મફળના દાતા શનિદેવ માર્ગી થઈ રહ્યા છે અને ગુરુ ગ્રહ વક્રી અવસ્થામાં ગોચર કરશે.
Read more »
Shukra Gochar 2024: ધનના દાતા શુક્ર ડિસેમ્બરમાં બે વાર કરશે ગોચર, 3 રાશિઓનું થશે રાજા જેવું જીવન, થશે ધનવર્ષાVenus Planet Gochar Makar And Kumbh: શુક્ર ડિસેમ્બરમાં મકર અને કુંભ રાશિમાં સંક્રમણ કરશે. જેના કારણે કેટલીક રાશિઓ પર તેની ખાસ અસર થવાની છે.
Read more »
Malavya Rajyog: શુક્રના માલવ્ય રાજયોગથી ત્રણ રાશિવાળનો ભાગ્યોદય થશે, બેશુમાર ધનના માલિક બનશેMalavya Rajyog: ગણતરીના દિવસોમાં વર્ષ 2024 પૂરું થશે અને વર્ષ 2025 ની શરૂઆત થશે. ગ્રહગોચર ની દ્રષ્ટિએ નવું વર્ષ સંભાવનાઓથી ભરેલું હશે. નવા વર્ષની શરૂઆતમાં જ શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવશે. આ રાજયોગ શુભ છે અને તેનાથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે.
Read more »
ગુરુ ગોચર કરે તે પહેલા જ બનશે અત્યંત શક્તિશાળી યોગ; મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે! સંપત્તિ-પ્રતિષ્ઠામાં બંપર વધારાના યોગજ્યોતિષાચાર્યોએ પહેલેથી જ એ જાહેર કર્યું હતું કે નવેમ્બર 2024નો મહિનો ગ્રહોની ગતિવિધિઓ અને હલચલોની રીતે ખાસ મહિનો સિદ્ધ થઈ શકે છે. તે સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન જોવા મળ્યું છે.
Read more »
2025માં હોળી બાદ શનિની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાને ખાટલેથી સિંહાસન પર બેસાડશે, ધન-સંપત્તિમાં જોરદાર વધારો થશે!કર્મફળના દાતા શનિ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે. નવા વર્ષ 2025માં તેઓ રાશિ પરિવર્તન કરશે અને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે. શનિના મીન રાશિમાં ગોચરથી કેટલીક રાશિઓને બંપર લાભ થઈ શકે છે.
Read more »
Shukra Rahu Yuti: શુક્ર-રાહુની મહાયુતિથી 5 રાશિવાળા થશે માલામાલ, 2025 માં ભોગવશે રાજસી સુખShukra Rahu Yuti: જ્યોતિષ શાસ્ત્રની ગણના અનુસાર વર્ષ 2025 માં રાહુ-શુક્રની મહાયુતિ સર્જાશે. આ બે ગ્રહોની મહાયુતિ વૃષભ સહિત 5 રાશિઓ માટે અત્યંત લાભકારી રહેશે.
Read more »
