વર્ષના અંત સુધીમાં આ 3 રાશિવાળાનો બેડોપાર થઈ જશે, શનિદેવની કૃપા દ્રષ્ટિ દરેક કામ પાર પાડશે

Shanidev News

વર્ષના અંત સુધીમાં આ 3 રાશિવાળાનો બેડોપાર થઈ જશે, શનિદેવની કૃપા દ્રષ્ટિ દરેક કામ પાર પાડશે
BlessingsSuccessAstrology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 91 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 106%
  • Publisher: 63%

શનિદેવની કૃપા જેના પર વરસે છે તેઓ કંગાળમાંથી કરોડપતિ બને છે. રંકમાંથી રાજા બને છે. પણ શરત માત્ર એટલી છે કે તેઓ શુભ કર્મો અને આચરણ છોડે નહીં. 139 દિવસ સુધી વક્રી રહ્યા બાદ જ્યારે શનિ 15 નવેમ્બર 2024ના રોજ માર્ગી થશે તો કઈ રાશિઓ પર સારી અસર પડશે તે જાણો.

શનિદેવ ની કૃપા જેના પર વરસે છે તેઓ કંગાળમાંથી કરોડપતિ બને છે. રંકમાંથી રાજા બને છે. પણ શરત માત્ર એટલી છે કે તેઓ શુભ કર્મો અને આચરણ છોડે નહીં. 139 દિવસ સુધી વક્રી રહ્યા બાદ જ્યારે શનિ 15 નવેમ્બર 2024ના રોજ માર્ગી થશે તો કઈ રાશિઓ પર સારી અસર પડશે તે જાણો.

Anant amabni radhika merchant second pre wedding: 12 વિમાનમાં ઇટલી પહોંચ્યા 800 ગેસ્ટ, ક્રૂઝ પર ચાલશે 4 દિવસ પાર્ટીHoroscopeCyclone: સમુદ્રમાં આખરે કેમ મચેલી છે આટલી ઉથલપાથલ? ગુજરાત માટે કેમ જોખમી તે પણ જાણો જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવાનો હોય તો તે પહેલા તેમનો પ્રભાવ ઓછો થવા લાગે છે. આ સાથે જ જ્યારે તેઓ ઉલ્ટી ચાલ ચલે ત્યારે તેમની ફળ આપવાની શક્તિમાં અનિશ્ચિતતા વધુ હોય છે. જ્યારે તેઓ ફરી માર્ગી થાય ત્યારે તેઓ યોગ્ય પ્રભાવમાં આવી જાય છે અને જાતકોને કર્મ મુજબ યોગ્ય શુભ અશુભ ફળ આપે છે. જૂન 2024ની 29 તારીખે શનિદેવ વક્રી થવાના છે અને તેઓ 139 દિવસ સુધી વક્રી રહેશે. તેમની વક્રી અવસ્થા ખતમ થયા બાદ તેમનો શુભ પ્રભાવ વધી જશે.સિંહ રાશિના યુવા જાતકો પર શનિની વક્રી અવસ્થાના સમાપ્ત થયા બાદ શનિદેવ ખુબ અનુકૂળ પ્રભાવ પાડે તેવા યોગ છે. તેઓ એકાગ્રચિત થઈને પોતાનો અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પર વિશેષ ધ્યાન આપશે. શનિ કૃપાથી પરીક્ષા પરિણામમાં તેમના પોતાના નામ જોઈને તેમને પરિવારજનોને અને શુભચિંતકોને ખુબ ખુશી થશે. આર્થિક રીતે પણ સમૃદ્ધિ વધશે.કર્ક રાશિના પ્રતિભાશાળી લોકોને જે વિશેષ અભ્યાસ માટે ધનની કમીથી કોચિંગ કરી શકતા નથી કે સારા પુસ્તકો લઈ શકતા નથી તેમના માટે ધનની વ્યવસ્થા થવાના પ્રબળ યોગ છે. તેઓ ક્રેશ કોર્સ કરીને પરીક્ષામાં સારું પરિણામ લાવશે. સારી ગુણવત્તાવાળા પુસ્તકોના અભ્યાસથી તેઓ સારું પરિણામ લાવવામાં સફળ રહેશે.મકર રાશિ શનિ ગ્રહની પોતાની રાશિ છે જેના પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. આ રાશિના યુવા જાતકોનો ભાગ્યદોય થવાનો પ્રબળ યોગ છે. આ રાશિના યુવા જાતકોની મહેનત અને સારા કર્મોથી તેમને આ વર્ષના અંત સુધીમાં તેમની પસંદગીની નોકરી મળવાના યોગ છે. વર્ષના અંત સુધીમાં 3 રાશિવાળાનો બેડોપાર થઈ જશે, શનિદેવની કૃપા દ્રષ્ટિ કામ પાર પાડશેRajkot Fire Tragedyજો મંદિર ન જઈ શકાતું હોય તો આ 3 'જાદુઈ' શબ્દ અવશ્ય બોલો, શિવજી દરેક ઈચ્છા પૂરી કરશે!Rajkot Fire: 20 દિવસ પહેલા TRP મોલમાં નોકરીએ લાગ્યો, આગકાંડમાં વીરપુરના યુવકનું મોતAmbalal PatelRajkot Fire TragedyRajkot Fire Tragedy

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Blessings Success Astrology Predictions Jyotish Gujarati News શનિદેવ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ચુંબકની જેમ પૈસા ઘરમાં ખેંચી લાવશે આ 11 છોડ, રાતોરાત થઈ જશે ધનનો ઢગલોચુંબકની જેમ પૈસા ઘરમાં ખેંચી લાવશે આ 11 છોડ, રાતોરાત થઈ જશે ધનનો ઢગલોLucky Plants for home: શું તમે જાણો છો રૂપિયાવાળા લોકો કેમ હંમેશા પોતાના ઘર અને ઓફિસમાં રાખે છે આ છોડ? વાસ્તુશાસ્ત્ર, ફેંગશૂઈ અને જ્યોતિષ શાસ્ત્ર દરેકમાં આપવામાં આવ્યું છે છોડનું મહત્ત્વ. અહીં આવામાં આવેલી માહિતી તમારું કિસ્મત બદલી શકે છે. અહીં આપવામાં આવેલાં 11 છોડમાંથી કોઈપણ છોડ તમારા ઘરમાં હશે તો રૂપિયા ચુંબકની જેમ ખેંચાઈને તમારા ઘરે આવશે.
Read more »

વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીવરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીPrediction By Ambalal Patel : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
Read more »

મે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહીમે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહીAmbalal Patel Prediction : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી,,, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું,,, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
Read more »

2024 ના અંત સુધી આ રાશિના જાતકોને જલસા, ગુરૂની કૃપાથી થઇ જશે બેડો પાર2024 ના અંત સુધી આ રાશિના જાતકોને જલસા, ગુરૂની કૃપાથી થઇ જશે બેડો પારજ્યોતિષમાં દેવગુરુ ગુરુનું વિશેષ સ્થાન છે. દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી વ્યક્તિ ચોક્કસ ભાગ્યશાળી બને છે. દેવગુરુ ગુરુ જ્ઞાન, શિક્ષકો, બાળકો, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થાનો, સંપત્તિ, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરે માટે જવાબદાર ગ્રહ કહેવાય છે.
Read more »

ગુજરાતમાં આ ઉદ્યોગને મંદીનું સૌથી મોટું ગ્રહણ; 25 મિલો તો બંધ થઈ ગઈ, અનેકની નોકરીઓ જશે!ગુજરાતમાં આ ઉદ્યોગને મંદીનું સૌથી મોટું ગ્રહણ; 25 મિલો તો બંધ થઈ ગઈ, અનેકની નોકરીઓ જશે!ભાવનગરમાં વર્ષો પહેલા 150 જેટલી રોલિંગ મિલો ધમધમતી હતી, પરંતુ સમયાંતરે સ્ક્રેપની આવક ઘટવા અને બહારના રાજ્ય માંથી ઓછા ભાવે તૈયાર માલ મળતો થતા રોલિંગ મિલોનો એ ધમધમાટ ઓછો થતો ગયો, ધીમે ધીમે રોલિંગ મિલો બંધ થવા લાગી જેના પરિણામે ભાવનગર જિલ્લામાં હવે 80 જેટલી મિલો રહી જવા પામી છે, ત્યારે હવે ફરી રોલિંગ...
Read more »

Jio નો નવો પ્લાન, 299 રૂપિયામાં આખું વર્ષ મળશે આ બેનિફિટ, યૂઝર્સ થઈ જશે ખુશJio નો નવો પ્લાન, 299 રૂપિયામાં આખું વર્ષ મળશે આ બેનિફિટ, યૂઝર્સ થઈ જશે ખુશJio સિનેમા સબ્સક્રિપ્શન લેવા વિશે વિચારી રહ્યાં છો તો અમે તમને એક પ્લાન જણાવી રહ્યાં છીએ. જે થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવ્યો છે. તેવામાં આ તમને ખુબ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે 299 રૂપિયામાં એક વર્ષનું સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.
Read more »



Render Time: 2026-04-02 01:28:41