Ribda Patidar Youth Suicide Case : અમિત ખુંટ આપઘાત કેસમાં આરોપી પિતા-પુત્ર એક જેલમાં રહેશે. રાજદીપસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતા ગોંડલ કોર્ટે જુનાગઢ જેલમાં મોકલ્યો
Ribda Patidar Youth Suicide Case : અમિત ખુંટ આપઘાત કેસમાં આરોપી પિતા-પુત્ર એક જેલમાં રહેશે. રાજદીપસિંહ જાડેજા ના રિમાન્ડ પૂર્ણ થતા ગોંડલ કોર્ટે જુનાગઢ જેલમાં મોકલ્યોદૈનિક રાશિફળ 14 નવેમ્બર: સિંહ રાશિના લોકોએ આજે ઉતાવળમાં કાર્ય કરવાનું ટાળવું, કર્ક રાશિ માટે દિવસ શુભ, આજનું રાશિફળવધુ એક માવઠા માટે તૈયાર રહેજો! આ તારીખે ગુજરાતમાં ફરી આવશે વરસાદ, અંબાલાલે કરી ખતરનાક આગાહીકેટરિના અને વિક્કીની કેવી રીતે થઈ હતી પ્રથમ મુલાકાત? જાણીતા કોમેડિયને કરી હતી મદદ, લગ્નના 3 વર્ષ બાદ ખોલ્યા રાઝગુજરાતમાં અહી દોડશે પહેલી બુલેટ ટ્રેન, ડાયમંડ થીમના સ્ટેશનના એરિયલ વ્યૂ જોઈને વિશ્વાસ નહિ આવે ગોંડલ ના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસ મામલામાં સરેન્ડર કરનાર રાજદીપસિંહ જાડેજા જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરાયો છે.
તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા પહેલાથી જ જુનાગઢ જેલમા છે. 10 નવેમ્બરની રાત્રે રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે આત્મસમર્પણ કર્યું હતું.ગોંડલના બહુચર્ચિત રીબડા ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસ મામલામાં રાજદીપસિંહ જાડેજા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો છે. સુપ્રીમ કોર્ટની આગોતરા જામીનના ફટકાર બાદ અંતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોડી રાતે રાજદીપસિંહ જાડેજા હાજર થયો હતો. આશરે 5 થી 6 મહિનાથી અમિત ખૂંટ આપઘાત કેસમાં તે ફરાર હતો.પોલીસે રાજદીપસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મળ્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતા રાજદીપસિંહને ગોંડલની કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં ગોંડલ કોર્ટે રાજદિપસિંહ જાડેજાને જુનાગઢ જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે. જે મુજબ, ગુરુવારે રાજદીપસિંહ જાડેજાને જુનાગઢ જેલ હવાલે કરાયો હતો, આમ, પિતા પુત્ર અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા એક જ જેલમાં છે. રિબડા ચકચારી અમિત ખૂંટ આપધાત મામલે રીબડાના રાજદિપસિંહ જાડેજા અંતે ગત 10 નવેમ્બરના રોજ મોડી રાત્રે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતુ. જેના બાદ તપાસનીશ અધિકારીએ એ.ડી.પરમારે કબ્જો લઈ પ્રાથમિક પુછપરછ કરી હતી. પૂછપરછ દરમ્યાન ‘અમિત ખૂંટ આપધાત પ્રકરણમાં મને ખોટી રીતે સંડોવાયો છે’ તેવી વિગતો આપી હતી. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જેતપુર પી.આઈએ કબ્જો મેળવી ૧૦ દિવસના રિમાન્ડ અર્થે ગોંડલ કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટએ તા.૧૩ સાંજના ૪ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રાજદિપસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતાં અમરેલી તથા જુનાગઢ જેલમાં મોકલી આપવાની કોર્ટમાં અરજી કરી હતી. રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ પ્રકરણના આરોપી ગોંડલ તેમજ રાજકોટ જેલમાં હોવાનાં અરજીમાં ઉલ્લેખ છે. અરજીને ધ્યાનમાં રાખી રાજદિપસિંહ જાડેજાને જુનાગઢ જેલ હવાલે કરવાનો ગોંડલ કોર્ટે હુકમ કર્યો.ગત 5મી મે 2025ના રોજ રીબડા ગામના યુવક અમિત ખૂંટ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તેમજ મૃતકે ગળાફાંસો ખાતા પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જે સ્યુસાઇડ નોટ તપાસના કામે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કબ્જે પણ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષપ્રેરણ સહિતની કલમ હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર તમે 17 વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા કાયદાના સકંજામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં એક મહત્વનો આદેશ આપ્યો હતો. જેના બાદ પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહે સરેન્ડર પણ કર્યું છે.Dipti Savant દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છonion ban in katraકોણ છે શેરફેન રધરફોર્ડ? જેના પર MIએ લગાવ્યો મોટો દાવ, આટલા કરોડમાં કર્યો ટ્રેડગજકેસરી રાજયોગમાં થશે 2026ની શરૂઆત, પહેલા અઠવાડિયાથી જ આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદખેડૂતોના સહાય અંગે A TO Z માહિતી : 33%થી વધુ નુકશાન થયું હોય તેવા ખેડૂતને સહાય મળશેDelhi Blastપુણેમાં મોટો માર્ગ અકસ્માત, ટ્રકે 6 વાહનોને ટક્કર મારતા લાગી ભયંકર આગ; 8 લોકોના મોતMohammed Shami
Rajkot Rajkot News Gondal Amit Khunt Amit Khunt Suicide Jayrajsinh Jadeja Aniruddhsinh Jadeja Ribda Rajdeepsinh Jadeja Gondal Vs Ribda Honey Trap Amit Khunt Suicide Case Ribda Patidar Youth Death Aniruddha Singh FIR Abetment Rajdeep Named In Suicide Case Patidar Youth Suicide News Gujarat Suicide Latest Update Family Refuses To Accept Body News Abetment To Suicide Case Ribda Police Complaint In Amit Khunt Case Patidar Youth Suicide Controversy Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ અમિત ખૂંટ આપઘાત કેસ ગોંડલ રીબડા અમિત ખુંટ આત્મહત્યા કેસ રિબડા પાટીદાર યુવાનનું મૃત્યુ અનિરુદ્ધ સિંહ જાડેજા પાટીદાર યુવાનની આત્મહત્યા રાજદીપસિંહ જાડેજા
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Maharashtra Doctors Suicide Case: Accusations Of Rape, Police Official SuspendedWhile the police have taken action in the suicide case of the Maharashtra doctor, the victims cousin has alleged that the doctor faced political pressure to conduct a false post-mortem.
Read more »
Maharashtra Doctor Death Case: পোস্টমর্টেম রিপোর্টটাই মিথ্যে! মনগড়া! পুলিসের ধর্ষণে তরুণী চিকিৎসকের আত্মহত্যায় ভয়ংকর আপডেট...Maharashtra Doctor Death Case: New Twist In Satara Doctor Rape and Suicide Case, Woman Claims False Postmortem Report
Read more »
Satara Doctor Suicide Case: 'चारवेळा बलात्कार केल्याचं दोघांच्या लोकेशनवरुन...'; फोन रेकॉर्डसंदर्भात मोठा खुलासाSatara Phaltan Doctor Suicide Case: महिला आयोगाच्या अध्यक्षा रुपाली चाकणकरांनी आढावा घेतल्यानंतर प्रसारमाध्यमांशी बोलताना दिली सीडीआरमधून समोर आलेली माहिती
Read more »
सातारा महिला डॉक्टर आत्महत्या प्रकरणात सर्वात मोठा पुरावा हाती, हॉटेल रुममध्ये मृत्यूपूर्वी काय घडलं? CCTV फुटेजमधून होणार उघडSatara Doctor Suicide Case : साताराजवळील फलटणमधील महिला डॉक्टरने आत्महत्या केल्यामुळे खळबळ माजली आहे. याप्रकरणात पोलिसांनी मोठा पुरावा हाती लागला आहे.
Read more »
'मागील काही महिन्यांपासून...', फलटणमधील मयत महिला डॉक्टरच्या डायरीतून धक्कादायक खुलासे; मजकूर समोरSatara Phaltan Doctor Suicide Case: महिला डॉक्टर राहत्या खोलीमध्ये लटकलेल्या अवस्थेत आढळून आली. या महिला डॉक्टरच्या हातावर काही धक्कादायक मजकूर लिहिलेला होता.
Read more »
રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો વળાંક, 6 મહિનાથી ફરાર રાજદીપસિંહ જાડેજા હાજર થયોRibda Patidar Youth Suicide Case : રાજદીપસિંહ જાડેજાનું ગોંડલ પોલીસ સમક્ષ આત્મસમર્પણ: અમિત ખુંટ આત્મહત્યા કેસમાં મહિનાઓથી હતો ફરાર
Read more »
