રાજકોટમાં ત્રિપલ મર્ડર : વાહન ચલાવવા મુદ્દે માથાકૂટમાં બે સગાભાઈ સહિત ત્રણની હત્યા કરાઈ

Rajkot Triple Murder News

રાજકોટમાં ત્રિપલ મર્ડર : વાહન ચલાવવા મુદ્દે માથાકૂટમાં બે સગાભાઈ સહિત ત્રણની હત્યા કરાઈ
Crime NewsRajkot NewsGujarat News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 129 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 132%
  • Publisher: 63%

Rajkot Triple Murder : રાજકોટમાં વાહન ટકરાવવા જેવી બાબતમાં ખેલાયો ખૂની ખેલ... સામાન્ય માથાકૂટમાં બે પરિવારો સામ સામે આવી જતાં બે સગા ભાઈ સહિત 3 લોકોની થઈ હત્યા

Rajkot Triple Murder : રાજકોટમાં વાહન ટકરાવવા જેવી બાબતમાં ખેલાયો ખૂની ખેલ . સામાન્ય માથાકૂટમાં બે પરિવારો સામ સામે આવી જતાં બે સગા ભાઈ સહિત 3 લોકોની થઈ હત્યાદિવાળી બાદ આવી રહ્યું છે મહાતોફાન : બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું બન્યું, અંબાલાલની આગાહીShani Vakri 2025: દિવાળીથી શનિ ચાલશે વક્રી ચાલ, 3 રાશિના લોકોનો ગોલ્ડન ટાઈમ આજથી શરુરાશિફળ 20 ઓક્ટોબર : મેષ સહિત આ રાશિઓ પર આજે થશે માં લક્ષ્મીની કૃપા, નોકરી-વેપારમાં મળશે મોટો લાભગુજરાતમાં એક સાથે બે વાવાઝોડાનો ખતરો! આ જિલ્લામાં આવશે વરસાદ, અંબાલાલે કરી ભયાનક આગાહી રાજકોટમાં ચૌદસની રાતે ખૂની ખેલ ખેલાયો.

Rajkot Triple Murder : રાજકોટમાં વાહન ટકરાવવા જેવી બાબતમાં ખેલાયો ખૂની ખેલ... સામાન્ય માથાકૂટમાં બે પરિવારો સામ સામે આવી જતાં બે સગા ભાઈ સહિત 3 લોકોની થઈ હત્યાદિવાળી બાદ આવી રહ્યું છે મહાતોફાન : બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું બન્યું, અંબાલાલની આગાહીShani Vakri 2025: દિવાળીથી શનિ ચાલશે વક્રી ચાલ, 3 રાશિના લોકોનો ગોલ્ડન ટાઈમ આજથી શરુરાશિફળ 20 ઓક્ટોબર : મેષ સહિત આ રાશિઓ પર આજે થશે માં લક્ષ્મીની કૃપા, નોકરી-વેપારમાં મળશે મોટો લાભગુજરાતમાં એક સાથે બે વાવાઝોડાનો ખતરો! આ જિલ્લામાં આવશે વરસાદ, અંબાલાલે કરી ભયાનક આગાહી રાજકોટમાં ચૌદસની રાતે ખૂની ખેલ ખેલાયો. આંબેડકર નગરમાં ત્રિપલ મર્ડરથી ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલી બાદ માથાકૂટ થઈ હતી, જેમાં બે પરિવાર સામે સામે આવી જતાં બબાલ થઈ હતી. બે સગા ભાઈ સહિત 3 લોકોની હત્યા કરવામાં આવી છે. રાજકોટમાં દિવાળીની આગલી રાત્રે જ ખૂની ખેલ ખેલાયો છે. આંબેડકર નગરમાં વાહન અથડાવવા જેવી બાબતમાં બે પરિવારો સામ સામે આવી ગયા. સામાન્ય માથાકૂટ ઉગ્ર બની જતાં બંને પરિવારોએ એકબીજા પર લોહિયાળ હુમલો કરી દીધો. જેમાં બે સગાભાઈની હત્યા કરી દેવાઈ, સાથે જ સામા પક્ષે પણ એક યુવકની હત્યા થઈ. બંને પક્ષોએ એકબીજા પર ધારદાર હથિયારો સાથે હુમલો કરવાની સાથે સાથે વાહનોમાં તોડફોડ કરી હતી. સામાન્ય બાબતમાં લોહીયાણ જંગ ખેલાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંને જૂથ સામે તપાસ કામગીરી હાથ ધરાઈ છે.રાજકોટમાં વાહન અથડાવવા જેવી બાબતમાં બે પરિવારો સામ સામે આવી ગયા; બે સગા ભાઈ સહિત 3 લોકોની હત્યાબન્યું એમ હતું કે, સુરેશ પરમાર અને વિજય પરમારનો સમાવેશ થાય છે. જે મજૂરીનું કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં અન્ય વાહન સાથે તેમનું વાહન અથડાતા બોલાચાલી સર્જાઈ હતી. બોલાચાલી વાદવિવાદમાં ફેરવાઈ, અને સામે પક્ષે આવેલા યુવકોમાંથી એક અરુણ બારોટે છરીથી હુમલો કરી દીધો. હુમલામાં બંને ભાઈઓ ઘટના સ્થળે જ મોતને ભેટ્યા. બાદમાં સામે પક્ષે કરેલ હુમલામાં અરુણ બારોટની પણ હત્યા કરવામાં આવી.અરુણભાઈ વિનુભાઈ બારોટ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આંબેડકર નગર વિસ્તારમાં દારૂ અને અસામાજિક પ્રવૃત્તિઓ ધમધમે છે. સ્થાનિક લોકો પણ આ કારણે ત્રાસ અનુભવે છે. અહીંના દારૂના દૂષણને દૂર કરવામાં આવે તેની જરૂરિયાત છે. સામાન્ય અકસ્માતમાં આ બોલાચાલી થઈ હતી તેમજ છરી, બેટ, ધારિયા, ધોકા વડે ઈજાઓ પહોંચાડી હતી, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા પહોંચી છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીદિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છDiwali 2025tulsi plantGandhinagar Na KavadavaWomen's World Cup 2025શોએબ અખ્તરનો વર્લ્ડ રેકોર્ડ થયો ચકનાચૂર! સ્ટાર્કે હિટમેનને ફેંક્યો સૌથી ફાસ્ટ બોલ?guru gochar 2025stock market news

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Crime News Rajkot News Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ રાજકોટ સમાચાર ક્રાઈમ સમાચાર ટ્રિપલ મર્ડર ખૂની ખેલ સગા ભાઈઓની હત્યા

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Murder cought in cctv: होली के द‍िन बीजेपी नेता का मर्डर, 2 सेकंड में गई जानMurder cought in cctv: होली के द‍िन बीजेपी नेता का मर्डर, 2 सेकंड में गई जानBJP Leader Murder caught cctv in sonipat haryana murder caught on cctv : होली के द‍िन बीजेपी नेता का मर्डर, 2 सेकंड में गई जान राज्य | हरियाणा
Read more »

Meerut Husband Murder Update: স্বামী সৌরভকে খুন করতে প্রেমিকের মৃত মা সেজে স্ন্যাপচ্যাটে প্রেমিককে মেসেজ মুসকানের! ৪ মাস আগেই কেনে...Meerut Husband Murder Update: স্বামী সৌরভকে খুন করতে প্রেমিকের মৃত মা সেজে স্ন্যাপচ্যাটে প্রেমিককে মেসেজ মুসকানের! ৪ মাস আগেই কেনে...Meerut Husband Murder Update: For Husband Saurabh Rajputs murder, Muskan Rastogi Sent Lover Snapchat Messages Posing As his Dead Mother
Read more »

रेल्वे ब्रिजवर रक्ताचा सडा! बाप-लेकीची हत्या करुन तरुणीने स्वत:वर झाडली गोळी; तिघांचाही जागीच मृत्यूरेल्वे ब्रिजवर रक्ताचा सडा! बाप-लेकीची हत्या करुन तरुणीने स्वत:वर झाडली गोळी; तिघांचाही जागीच मृत्यूTriple Murder On Railway Bridge: रेल्वे स्थानकावरील पादचारी पुलावर गोळ्या झाडण्याचा आवाज आल्यानंतर एकच गोंधळ उडाल्याचं पाहायला मिळालं.
Read more »

Rahul Jaise Namoone...: CM Yogi Adityanath Takes A Jibe At Congress Leader, Bharat Jodo YatraRahul Jaise Namoone...: CM Yogi Adityanath Takes A Jibe At Congress Leader, Bharat Jodo YatraFurthermore, UP CM Yogi Adityanath questioned why Congress did not abolish the practice of triple-talaq.
Read more »

ખોડલધામના ગરબામાં હુમલા કેસમાં નવો વળાંક : જેના પર હુમલો થયો એ પૂર્વ ધારાસભ્યના પુત્ર નીકળ્યાખોડલધામના ગરબામાં હુમલા કેસમાં નવો વળાંક : જેના પર હુમલો થયો એ પૂર્વ ધારાસભ્યના પુત્ર નીકળ્યાRajkot Khodaldham : રાજકોટ ખોડલધામના ગરબામાં VIP સીટિંગમાંથી પાછળ જવા કહેતાં હુમલો કર્યો, ઉદ્યોગપતિના ભત્રીજા સહિત 3ને ઈજા
Read more »

રાજકોટમાં વધુ એક મહિલા પોલીસકર્મીએ જીવનનો અંત આણ્યો! પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ!રાજકોટમાં વધુ એક મહિલા પોલીસકર્મીએ જીવનનો અંત આણ્યો! પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ!Rajkot News: રાજકોટ શહેરમાં ફરી એકવાર મહિલા પોલીસ કર્મચારીના આપઘાતના બનાવથી પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Read more »



Render Time: 2026-04-02 00:42:25