Vickram Thakor On Gujarat Politics : અરવિંદ કેજરીવાલની ઓફર મુદ્દે અભિનેતા વિક્રમ ઠાકોરની સ્પષ્ટતા.. કહ્યું, કેજરીવાલે મને નથી આપી કોઈ ઓફર.. માત્ર ફોન પર થઈ સામાન્ય વાત.. ફિલ્મ કલાકારોના સન્માન બાદ ભાજપ સાથે પણ નથી કોઈ નારાજગી..
Vickram Thakor On Gujarat Politics : અરવિંદ કેજરીવાલની ઓફર મુદ્દે અભિનેતા વિક્રમ ઠાકોરની સ્પષ્ટતા. કહ્યું, કેજરીવાલે મને નથી આપી કોઈ ઓફર. માત્ર ફોન પર થઈ સામાન્ય વાત. ફિલ્મ કલાકારોના સન્માન બાદ ભાજપ સાથે પણ નથી કોઈ નારાજગી.
Vickram Thakor On Gujarat Politics : અરવિંદ કેજરીવાલની ઓફર મુદ્દે અભિનેતા વિક્રમ ઠાકોરની સ્પષ્ટતા.. કહ્યું, કેજરીવાલે મને નથી આપી કોઈ ઓફર.. માત્ર ફોન પર થઈ સામાન્ય વાત.. ફિલ્મ કલાકારોના સન્માન બાદ ભાજપ સાથે પણ નથી કોઈ નારાજગી..ચમત્કાર ! ના વાઈડ, ના નો-બોલ....આ ખતરનાક ભારતીય બેટ્સમેને 3 બોલમાં ફટકાર્યા 24 રનશનિ અમાવસ્યા અને સૂર્યગ્રહણનો અદ્ભુત સંયોગ...આ 3 રાશિના લોકોને ધન કમાવવાના માર્ગ ખુલશેવર્ષ 2025નું સૌથી મોટું ગોચર આજે થશે, શનિ કોને રાજા બનાવશે અને કોને રંક? જાણો તમામ 12 રાશિઓ પર શનિ ગોચરની અસરગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર તાજેતરમાં ખૂબ ચર્ચામાં છે. રાજ્ય સરકાર દ્વારા ફિલ્મ કલાકારોને વિધાનસભાની મુલાકાતે બોલાવવામાં આવ્યા હતા. વિક્રમ ઠાકોરને આમંત્રણ મળ્યું છતાં તેઓ વિધાનસભા પહોંચ્યા નહીં. હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરનો સંપર્ક અરવિંદ કેજરીવાલે કર્યો છે. ત્યારે શું વિક્રમ ઠાકોર રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહિ તેવી ચર્ચાઓ વહેતી થતા વિક્રમ ઠાકોરે આ વિશે મૌન તોડ્યું છે.અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અરવિંદ કેજરીવાલની વાતચીત વિક્રમ ઠાકોર સાથે કરાવી છે. હવે જોવાનું રહેશે કે વિક્રમ ઠાકોર અરવિંદ કેજરીવાલને મળવા માટે દિલ્હી જાય છે કે નહીં. ત્યારે વિક્રમ ઠાકોરે મીડિયા સાથે વાત કરીને આ વિશેનો ખુલાસો કર્યો હતો. ત્યારે મીડિયાએ પૂછેલા સવાલોનો વિક્રમ ઠાકોરે શું જવાબ આપ્યા તે જાણીએ. વિક્રમ ઠાકોરની રાજનીતિમાં એન્ટ્રીને લઈને અટકળો શરૂ થઈ છે. ત્યારે આ વચ્ચે અરવિંદ કેજરીવાલ સાથે વિક્રમ ઠાકોરે વાતચીત કરી. ઈસુદાન ગઢવીના મારફતે કેજરીવાલ સાથે વાત થઈ હોવાનું વિક્રમ ઠાકોરે કબૂલ્યુ. તેમણે કહ્યું કે, રાજકારણમાં એન્ટ્રી હાલ નહિ કરું. સમય આવે મારો નિર્ણય કરીશું. દરેક પક્ષમાંથી મને રાજનીતિમાં આવવા માટેની ઓફર આવે છે.કેજરીવાલ સાહેબનો મારા પર ફોન આવ્યો હતો. ઈસુદાનભાઈ પણ મળવા આવ્યા હતા. ઘણીવાર ગાંધીનગર આવે ત્યારે મને મળે છે. તેમણે કેજરીવાલને મારા વિશે વાત કરી હતી. કેજરીવાલ સાહેબે મને આવો ત્યારે મળવા બોલાવ્યા હતા.પહેલા પણ મને રાજકારણમાં જોડાવાની ઓફર આવી જ હતી. હાલ તો કંઈ ન કહી શકું. જ્યારે કરીશ ત્યારે મીડિયા સામે જાહેર કરીશ. મોદીસાહેબ હતા ત્યારે ઓફર આવી હતી. દરેક પક્ષમાંથી ઓફર આવી હતી. કેજરીવાલ સાહેબે પણ જોડાવા માટે ફોન નહોતો કર્યો, માત્ર આવો ત્યારે મળવા માટેની વાત કરી હતી. દરેક પાર્ટી સારા લોકોને પોતાના પક્ષમાં જોડાવા ઈચ્છતી હોય છે.મેં મુદ્દો ઉઠાવ્યો ત્યારે રાજકારણનો મુદ્દો ન હતો. કલાકારોને ધ્યાનમાં રાખીને મુદ્દો ઉપાડ્યો હતો. મેં જે મુદ્દો ઉપાડ્યો તેનું નિરાકરણ પણ આવ્યું. મને બે દિવસ ફોન આવ્યો. મેં વાત સ્વીકારી. ગુજરાત સરકારનો આભાર માનું છું. જો હું જાત તો એવો મેસેજ વહેતો થાત કે, વિક્રમ ઠાકોર પોતાનું સન્માન ઈચ્છે છે. સરકારે દરેક ક્ષેત્રના કલાકારોને મળવા બોલાવ્યા એ મારા સન્માન બરાબર છે. હું સન્માનથી દૂર છું, ભાજપથી દૂર નથી.નારાજગી મારી નાની હતી. મારી નાની વાત માની સરકારે બધા કલાકારોને બોલાવ્યા એ ગૌરવની વાત છે. એ જ મારું સન્માન છે. દરેક પક્ષના નેતાઓ સાથે મારા સારા સંબંધ છે. તો બીજી તરફ, અભિનેતા કરતા રાજનેતાની જેમ વિક્રમ ઠાકોરે મીડિયાનો જવાબો આપ્યા હતા. સમાજની વાત કરીને અનેક નેતાઓ રાજનેતા બન્યા પછી સમાજને ભૂલ્યા હોવાનું તેમણે કહ્યું. સાથે જ આંદોલનકારી નેતાઓ પર વિક્રમ ઠાકોરે નામ લીધા વગર ચાબકા માર્યા.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીelon muskરિલેશનશીપમાં આ 5 સ્ટેજમાંથી પસાર થાય દરેક કપલ, જાણો તમારા સંબંધો કયા સ્ટેજમાં છે ?health tipsearthquakeShanidev: શનિ અમાવસ્યા એ કરો આ ઉપાય, શનિની પનોતીના કષ્ટ અને પીડામાંથી મેળવો મુક્તિGold rate
Gujarati Artist Vikram Thakor Statement Artists Assembly Visit Gandhinagar News Gujarat Gandhinagar Artist Vikram Thakor Absence Gujarat Assembly Vikram Thakors Statement Vickram Thakor Join Politics Assembly Invitation Controversy Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati અમદાવાદ સમાચાર ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર નિવેદન કલાકારોની વિધાનસભા મુલાકાત ગાંધીનગર સમાચાર વિક્રમ ઠાકોરનું નિવેદન વિધાનસભા આમંત્રણ વિવાદ ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
IND vs NZ Final : રોહિત શર્માની નિવૃત્તિ અંગે મોટું અપડેટ, વાઇસ કેપ્ટન શુભમન ગિલે કર્યો ખુલાસોIndia vs New Zealand Final : ભારતીય ટીમ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમવા જઈ રહી છે. ટાઇટલ મેચમાં તેનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે. ત્યારે ફાઈનલ મેચ પહેલાં રોહિત શર્માની નિવૃત્તિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ અંગે શુભમન ગિલે મોટો ખુલાસો કર્યો છે.
Read more »
રેવેન્યુ તલાટીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે ભરતી નિયમોમાં કર્યાં ફેરફારરેવેન્યુ વિભાગ દ્વારા રેવેન્યુ તલાટી વર્ગ-3ની ભરતીના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દીધું છે.
Read more »
ઠાકોર સમાજના અપમાનનો મુદ્દો ગરમાયો, ગેનીબેને વિક્રમ ઠાકોરના સમર્થનમાં આપ્યું નિવેદનVickram Thakor Controversy : ઠાકોર સમાજના કલાકારોને વિધાનસભામાં આમંત્રિત ન કરાતા વિક્રમ ઠાકોરે કાઢ્યો બળાપો... ત્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા
Read more »
રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ, ટપોરીઓ સામે કડક પગલા લેવાશેઃ સંઘવીઆગામી ટુંક સમયમાં ડ્રગ્સ અંગે ફરિયાદ કરવા એક ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરાશે, જેમા આવેલી ફરિયાદો પર થયેલી કાર્યવાહિનું મોનિટરીંગ છેક મુખ્યમંત્રી કક્ષાએથી થશે તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
Read more »
બુમરાહ સાથે આ ખેલાડીને પંગો લેવો ભારે પડ્યો, એક ઝાટકે છોડીને ભાગ્યો સોશિયલ મીડિયા એકાઉન્ટ!Ben Duckett: ઇંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પર કરેલી ટિપ્પણીને પગલે તેમનું X એકાઉન્ટ (અગાઉનું ટ્વિટર) નિષ્ક્રિય કરી દીધું છે.
Read more »
8th Pay Commission: પેન્શન મુદ્દે હતી ભારે અસમંજસ! નાણામંત્રીએ દૂર કરી તમામ કન્ફ્યૂઝન, જાણો શું કહ્યુંનાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં આઠમા પગાર પંચ અંગે કેટલીક મહત્વની વાતો કરી. પેન્શન અંગે જે અસમંજસ જોવા મળી રહ્યું હતું તે અંગે પણ સ્પષ્ટતા કરી. જાણો શું કહ્યું.
Read more »
