મોહસીન નકવીની ચાલ પડી ઉલટી, BCCIની સામે ઝુંકવું પડ્યું; પરત કરવી પડશે ટ્રોફી

India Vs Pakistan News

મોહસીન નકવીની ચાલ પડી ઉલટી, BCCIની સામે ઝુંકવું પડ્યું; પરત કરવી પડશે ટ્રોફી
IND Vs PAKMohsin NaqviTeam India
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 150 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 126%
  • Publisher: 63%

Asia Cup 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે સાંજે એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચ અંગે ચર્ચા કરી. ફાઇનલ જીત્યા પછી PCB ચેરમેન પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ભારત દ્વારા ઇનકાર કરવાના વિવાદનો હજુ અંત આવ્યો નથી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ મંગળવારે સાંજે એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચ અંગે ચર્ચા કરી. ફાઇનલ જીત્યા પછી PCB ચેરમેન પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ભારત દ્વારા ઇનકાર કરવાના વિવાદનો હજુ અંત આવ્યો નથી.

આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.કટ્ટરપંથી ઇસ્લામિક પ્રથાઓ...સંપૂર્ણપણે અલગ સંસ્કૃતિ, તો પછી મુઘલ સલ્તનત પર કેવી રીતે ચડ્યો રાજપૂત સંસ્કૃતિ અને પરંપરાઓનો જાદુ ?હજુ સંકટ ટળ્યું નથી! આ તારીખ સુધી મેઘરાજા બોલાવશે ભુક્કા, આ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું એલર્ટ50 વર્ષ બાદ સૂર્ય અને યમ બનાવશે નવપંચમ રાજયોગ...આ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, વેપાર-ધંધામાં થશે પ્રગતિઅતિ ભાગ્યશાળી હોય છે આ તારીખે જન્મેલી યુવતીઓ, માતા દુર્ગાની કૃપાથી મળે છે સુખ-સમૃદ્ધિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ મંગળવારે સાંજે એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચ અંગે ચર્ચા કરી. BCCIએ ACC અને PCBના અધ્યક્ષોને ભારતીય ટીમને એશિયા કપ જીતવા બદલ અભિનંદન આપવા દબાણ કર્યું છે અને તેમને ટ્રોફી પરત કરવાની પણ વાત કહી છે. રોમાંચક ટાઇટલ મુકાબલામાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યા બાદ ભારતે પાકિસ્તાનના ગૃહમંત્રી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, જેના કારણે નકવી ટ્રોફી સાથે મેદાન છોડીને ચાલ્યા ગયા હતા.ન્યૂઝ18ના રિપોર્ટ્સ મુજબ, બોર્ડના સભ્યોએ મિટિંગમાં નિર્ણય લીધો કે, મોહસીન ભારતને એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવશે અને સાથે જ ટ્રોફી પરત કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી. ફાઈનલમાં મોહસીન નકવીના શરમજનક વર્તનથી સમગ્ર ક્રિકેટ જગત રોષે ભરાયું છે. આ પહેલી વાર બન્યું જ્યારે વિજેતા ટીમને ટાઇટલ મળ્યું ન હતું. ફાઇનલ જીતવા છતાં ભારતીય ટીમ ટ્રોફી વિના ભારત પરત ફરી છે. ભારત અને પાકિસ્તાન એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આમને-સામને હતા. મેચની શરૂઆતમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાન સારી સ્થિતિમાં દેખાતું હતું, પરંતુ બાદમાં કુલદીપ યાદવની ધારદાર બોલિંગ સામે પાક ટીમે એક પછી એક વિકેટ ગુમાવી દીધી. પાકિસ્તાને ભારતને જીત માટે 147 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં ભારતીય ટીમની શરૂઆત નબળી રહી. અભિષેક શર્મા, શુભમન ગિલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે શરૂઆતમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ સંજુ સેમસન અને તિલક વર્માએ ઇનિંગ્સને સ્થિર સંભાળી. તિલક વર્માએ 69 રનની શાનદાર મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી. જેમાં શિવમ દુબેએ તેમનો સાથ આપ્યો. તિલક અને શિવમે શાનદાર ઈનિંગ્સ રમીને ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં 5 વિકેટથી જીત અપાવી. આ સાથે ભારતીય ટીમે 9મી વખત એશિયા કપનું ટાઇટલ પોતાના નામે કર્યું છે.પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા રનર-અપનો 75,000 ડોલરનો ચેક લેવા પહોંચ્યા. ચેક લીધી બાદ તરત જ તેમણે તેને હવામાં ઉછાળી દીધો. આ હરકત પછી તે હસતાં-હસતાં સ્ટેજ પરથી ચાલ્યો ગયો, જેનાથી એવું લાગતું હતું કે, સલમાને બધું જાણી જોઈને કર્યું છે. તેની આ હરકતનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ થયો.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.અનિલ અંબાણીની કંપની પર મોટી કાર્યવાહી, શેરમાં ઘટાડો, હવે સામે આવ્યું નિવેદન, જાણોશેર માર્કેટમાં ધુમ મચાવી રહ્યા છે ગુજરાત સરકારના શેર, સેન્સેક્સ-નિફ્ટીને છોડ્યા પાછળસરકારી સેવિંગ્સ સ્કીમ પર વ્યાજ દરો વધ્યા કે ઘટ્યા? દિવાળી પહેલા સરકારનો મોટો નિર્ણયઆદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબામાં GSTના દરોડા, આયોજકોમાં ફફડાટ8th Pay Commission: 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને થશે મોટો ફાયદો, પગાર થશે વધારો !Chinese Kali Mandir in Kolkataભારત માટે ફાયદાકારક સાબિત થશે ટ્રમ્પનો આ નિર્ણય! અમેરિકન કંપનીઓ શિફ્ટિંગની તૈયારીમાં

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

IND Vs PAK Mohsin Naqvi Team India Indian Cricket Team Mohsin Naqvi Statement Mohsin Naqvi Trophy Thief Cricket News Asia Cup 2025 Final Asia Cup એશિયા કપ 2025 એશિયા કપ એશિયા કપ ટ્રોફી મોહસીન નકવી ઈન્ડિયા Vs પાકિસ્તાન ટીમ ઈન્ડિયા BCCI ACC ACC Meeting

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ಐಪಿಎಲ್‌ಗೆ ಮತ್ತೊಬ್ಬ ವೈಭವ್ ಸೂರ್ಯವಂಶಿ ಇರುವುದಿಲ್ಲ! ಬಿಸಿಸಿಐನಿಂದ ಹೊಸ ನಿಯಮ ಜಾರಿ.. ಏನದು?ಐಪಿಎಲ್‌ಗೆ ಮತ್ತೊಬ್ಬ ವೈಭವ್ ಸೂರ್ಯವಂಶಿ ಇರುವುದಿಲ್ಲ! ಬಿಸಿಸಿಐನಿಂದ ಹೊಸ ನಿಯಮ ಜಾರಿ.. ಏನದು?BCCI rule regarding IPL: ಇಂಡಿಯನ್ ಪ್ರೀಮಿಯರ್ ಲೀಗ್ (ಐಪಿಎಲ್) ನಲ್ಲಿ ಆಡಲು ಭಾರತೀಯ ಕ್ರಿಕೆಟ್ ನಿಯಂತ್ರಣ ಮಂಡಳಿ (ಬಿಸಿಸಿಐ) ನಿಯಮಗಳನ್ನು ಬಿಗಿಗೊಳಿಸಿದೆ.
Read more »

एशिया कप जीतने पर BCCI ने खोल दिया खजाना, भारतीय टीम को मिलेंगे 21 करोड़ रुपयेएशिया कप जीतने पर BCCI ने खोल दिया खजाना, भारतीय टीम को मिलेंगे 21 करोड़ रुपयेभारतीय खिलाड़ियों के लिए बीसीसीआई की ओर से इनाम की घोषणा की गई है. भारत ने पाकिस्तानी टीम को पीटकर 9वीं बार एशिया कप अपने नाम किया. भारत पूरे टूर्नामेंट में अजेय रहा.
Read more »

How Will BCCI Retrieve Asia Cup 2025 Champions Trophy After Mohsin Naqvi Controversy?How Will BCCI Retrieve Asia Cup 2025 Champions Trophy After Mohsin Naqvi Controversy?Trophy presentation controversy sparks global attention as India refuses to accept Asia Cup 2025 trophy from Naqvi, emphasizing principle and national pride.
Read more »

IND vs PAK Final: 'मेरी ट्रॉफी मेरी मर्जी...', Mohsin Naqvi को BCCI का अल्टीमेटम, जल्द वापस करो…IND vs PAK Final: 'मेरी ट्रॉफी मेरी मर्जी...', Mohsin Naqvi को BCCI का अल्टीमेटम, जल्द वापस करो…बीसीसीआई सचिव देवजीत सैकिया ने पीसीबी चेयरमैन मोहसिन नकवी पर आरोप लगाया कि एशिया कप 2025 फाइनल के बाद वह ट्रॉफी और मेडल अपने साथ ले गए। सैकिया ने कहा कि बीसीसीआई इस मुद्दे पर आईसीसी मीटिंग में शिकायत दर्ज कराएगा और नकवी को ट्रॉफी वापस करने का अल्टीमेटम दिया है। उन्होंने 2022 में श्रीलंका की जीत का उदाहरण दिया जब जय शाह ने ट्रॉफी नहीं सौंपी...
Read more »

ஆசிய கோப்பை: சாம்பியன் இந்தியாவுக்கு பரிசுத்தொகை அறிவித்த பிசிசிஐ.. இத்தனை கோடியா?ஆசிய கோப்பை: சாம்பியன் இந்தியாவுக்கு பரிசுத்தொகை அறிவித்த பிசிசிஐ.. இத்தனை கோடியா?BCCI announces prize money for Indian team: ஆசிய கோப்பை தொடரை வென்ற இந்திய அணிக்கு பிசிசிஐ பரிசு தொகை அறிவித்துள்ளது.
Read more »

मोहसिन नकवी की चाल पड़ी उल्टी, बीसीसीआई के सामने टेके घुटने, वापस करनी पड़ेगी ट्रॉफीमोहसिन नकवी की चाल पड़ी उल्टी, बीसीसीआई के सामने टेके घुटने, वापस करनी पड़ेगी ट्रॉफीभारतीय क्रिकेंट कंट्रोल बोर्ड (BCCI) ने मंगलवार शाम को ऐशियाई क्रिकेट परिषद की बैठक में भारत और पाकिस्तान के बीच खेले जा रहे फाइनल मुकाबले को लेकर चर्चा की.
Read more »



Render Time: 2026-04-01 22:00:54