India New Zealand FTA: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે FTA પર વાટાઘાટો માર્ચ 2025 માં શરૂ થઈ હતી, જ્યારે પ્રધાનમંત્રી લક્સન ભારતની મુલાકાતે આવ્યા હતા.
India New Zealand FTA: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે FTA પર વાટાઘાટો માર્ચ 2025 માં શરૂ થઈ હતી, જ્યારે પ્રધાનમંત્રી લક્સન ભારતની મુલાકાતે આવ્યા હતા.weather updateદૈનિક રાશિફળ 22 ડિસેમ્બર: આજનો દિવસ તમારી રાશિના લોકો માટે સાવધાની અને સતર્કતાનો દિવસ, આજનું રાશિફળભારતે વૈશ્વિક વ્યાપારના મોર્ચે એક મોટી કૂટનીતિક સફળતા હાસિલ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન વચ્ચે થયેલી ટેલીફોન વાતચીત દરમિયાન ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વ્યાપાર સમજુતિ ની સંયુક્ત જાહેરાત કરવામાં આવી છે. આ સમજુતિ ન માત્ર બંને દેશોના આર્થિક સંબંધોને નવી ઊંચાઈ આપશે, પરંતુ અમેરિકાની સંરક્ષણવાદી વેપાર નીતિઓના દોરમાં ભારતની વૈકલ્પિક વૈશ્વિક ભાગીદારીને પણ મજબૂત કરે છે.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એફટીએ પર વાતચીતની શરૂઆત માર્ચ 2025મા થઈ હતી, જ્યારે પ્રધાનમંત્રી લક્સન ભારતના પ્રવાસે આવ્યા હતા. માત્ર 9 મહિનાના રેકોર્ડ સમયમાં આ મુક્ત વ્યાપાર સમજુતિ પૂરી થવી બંને દેશોની રાજનીતિક ઈચ્છાશક્તિ અને રણનીતિક સમજને દર્શાવે છે.બંને નેતાઓએ સહમતિ વ્યક્ત કરી કે એફટીએ લાગૂ થયા બાદ આગામી પાંચ વર્ષમાં વર્તમાન દ્વિપક્ષીય વેપારને બમણો કરવામાં આવશે. તેનાથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વ્યાપાર, રોકાણ અને સપ્લાય ચેનના સહયોગને નવી ગતિ મળશે.આ સમજુતિ હેઠળ ન્યૂઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં 20 મિલિયન ડોલરનું રોકાણ કરશે. આ રોકાણ કૃષિ, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, શિક્ષણ, ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં નવી તક પેદા કરશે.ન્યૂઝીલેન્ડ સાથેનો આ કરાર તાજેતરના વર્ષોમાં ભારતનો સાતમો મુખ્ય FTA છે. અગાઉ, ભારતે ઓમાન, UAE, UK, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ અને EFTA દેશો સાથે સમાન કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ શ્રેણી એક વિશ્વસનીય વૈશ્વિક વેપાર કેન્દ્ર તરીકે ભારતના ઝડપી ઉદભવને દર્શાવે છે.Dhaval Gokani ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્ફરી પાટીદારોનો પાવર જોવા મળશે : વિશ્વભરના 1 લાખથી વધુ પાટીદાર બિઝનેસમેનને ભેગા કરાશેદીપુ દાસને ફેક્ટરીમાંથી ખેંચીને લઈ ગઈ ઉન્માદી ભીડ, હત્યા પહેલાનો ડરામણો VideoShubman Gill
PM Modi News Trade Agreement India Economy Updates Latest Business News Global Trade News Breaking News India Zee News Gujarati Gujarati Samachar Gujarat News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ICC Champions Trophy 2025: New Zealand Outplayed by India in Semifinal ClashIndia has secured their spot in the semifinals of the ICC Champions Trophy 2025 after defeating New Zealand in their final league match. The Men in Blue will now face Australia in the semi-final stage. This article explores five key reasons why New Zealand suffered a crushing defeat against India.
Read more »
Champions Trophy 2025 Final: রানের পাহাড়ে চাপা পড়ল রামধনু দেশ! ভারতের বিরুদ্ধে ফাইনালে নিউ জিল্যান্ড...New Zealand beats south Africa to play Champions Trophy 2025 Final
Read more »
Champions Trophy 2025 Final: ফাইনালের আগেই বিরাট ধাক্কা! কেঁপে গেল নিউ জ়িল্যান্ড, এখনই অ্যাডভান্টেজে ভারত?Big shock before Champions Trophy 2025 Final! New Zealand shaken, India now in advantage?
Read more »
Champions Trophy 2025 Final: India Vs New Zealand Match में किस टीम का पलड़ा भारी?Champions Trophy 2025 Final: चैंपियंस ट्रॉफी का चैंपियन कौन होगा इसपर से कल पर्दा उठ जाएगा.भारत और न्यूज़ीलैंड में कौन उठाएगा ट्रॉफी इसपर चर्चा ज़ोरो शोरों से चल रही है. दुबई अंतरराष्ट्रीय क्रिकेट स्टेडियम में कल न्यूजीलैंड से होने वाले चैंपियंस ट्रॉफी के फाइनल में भारतीय टीम का पलड़ा भारी रहने की उम्मीद है.
Read more »
चैंपियंस ट्रॉफी में IND vs NZ फाइनल आज: दुबई में एक भी वनडे नहीं हारा भारत, यहां स्पिनर्स साबित हो सकते हैं...India Vs New Zealand LIVE Score Update; Follow Follow ICC Champions Trophy 2025 Match Schedule, Players List, Playing 11 Squad Updates On Dainik Bhaskar (दैनिक भास्कर).
Read more »
India Wins Champions Trophy 2025: রোহিত শাসনে ভারত আবার জগত সভায় শ্রেষ্ঠ, বলো বলো সবে, শত বীণা বেণু রবে...India Wins Champions Trophy 2025 By Beating New Zealand
Read more »
