Delhi Red Fort blast: દિલ્હી બ્લાસ્ટ સંબંધિત મહત્વપૂર્ણ પુરાવા હવે તપાસ એજન્સી એકત્રિત કરવાનું શરૂ કરી રહી છે. જેમાં આજે ફોરેન્સિક ટીમે કુલ 42 પુરાવા એકત્રિત કર્યા છે. જેમાં બ્લાસ્ટમાં વપરાયેલી i20 કારના બે ટાયર, ચેસીસ, CNG સિલિન્ડર અને કારના બોનેટના ભાગોનો સમાવેશ થાય છે.
દિલ્હી બ્લાસ્ટ વપરાયેલી કારના ટાયર-બોનેટની તપાસ શરૂ. સ્થળ પરથી ફોરેન્સિક ટીમને મળ્યા '42 પુરાવા' દિલ્હી બ્લાસ્ટ સંબંધિત મહત્વપૂર્ણ પુરાવા હવે તપાસ એજન્સી એકત્રિત કરવાનું શરૂ કરી રહી છે. જેમાં આજે ફોરેન્સિક ટીમે કુલ 42 પુરાવા એકત્રિત કર્યા છે.
દિલ્હી બ્લાસ્ટ વપરાયેલી કારના ટાયર-બોનેટની તપાસ શરૂ... સ્થળ પરથી ફોરેન્સિક ટીમને મળ્યા '42 પુરાવા'દિલ્હી બ્લાસ્ટ સંબંધિત મહત્વપૂર્ણ પુરાવા હવે તપાસ એજન્સી એકત્રિત કરવાનું શરૂ કરી રહી છે. જેમાં આજે ફોરેન્સિક ટીમે કુલ 42 પુરાવા એકત્રિત કર્યા છે. જેમાં બ્લાસ્ટમાં વપરાયેલી i20 કારના બે ટાયર, ચેસીસ, CNG સિલિન્ડર અને કારના બોનેટના ભાગોનો સમાવેશ થાય છે.નવેમ્બરમાં ફરી આવશે વાવાઝોડું! ગુજરાતના આ વિસ્તારને થશે અસર, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહીડિસેમ્બરથી જુલાઈ 2026 સુધી આ 5 રાશિનો રહેશે ગોલ્ડન ટાઈમ, કર્મના દાતા થવાના છે માર્ગી !16 નવેમ્બરે સૂર્ય મંગળની રાશિમાં પ્રવેશતાની સાથે જ હાહાકાર મચશે! આ 4 રાશિવાળા એક મહિનો સાવધાન રહેજો દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા બ્લાસ્ટ સ્પોટ પરથી ફોરેન્સિક ટીમે લગભગ 42 પુરાવા એકત્રિત કર્યા છે. જેની આવતીકાલથી લેબ તપાસ શરૂ થશે. આ દરમિયાન 42 પુરાવાઓમાં i-20 કારના બન્ને ટાયર ઉપરાંત ચેસિસ અને CNG સિલિન્ડરની સાથે-સાથે બોનેટ પાર્ટ્સ પણ એકત્રિત કરવામાં આવ્યા છે. તપાસ માટે ફોરેન્સિક ટીમે આ આશરે 42 ઇગ્ઝિબિટ્સના SWAB લીધા છે. આનાથી તપાસ બાદ જાણવા મળી શકે છે કે, ક્યા-કયા પ્રકારના હાઈ એક્સપ્લોઝિવનો ઉપયોગ થયો હતો.દિલ્હીમાં થયેલ આ બ્લાસ્ટનો ખુલાસો ટૂંક જ સમયમાં ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે કરવામાં આવશે. જો કે, દિલ્હી પોલીસ દ્વારા બ્લાસ્ટ અંગેનો પ્રથમ તપાસ રિપોર્ટ ગૃહ મંત્રાલયને સુપરત કરવામાં આવ્યો છે. બ્લાસ્ટ માટે વપરાયેલી કારની તપાસ એજન્સી દિલ્હીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આધારે શોધ કરી રહી છે. જેથી જાણી શકાય કે, કાર બ્લાસ્ટ પહેલા દિલ્હીના કયા-ક્યા વિસ્તારોમાંથી પસાર થઈ હતી અને ક્યા-ક્યા રોકાઈ હતી.દિલ્હી બ્લાસ્ટના તાર ફરીદાબાદમાંથી ધરપકડ કરાયેલા ડોકટર મુજ્જામિલ અને ડોક્ટર ઉમરને લઈને પણ મોટો ખુલાસો થયો છે. મુજ્જામિલ અને ઉમર બન્ને એક જ વિસ્તારના હોવાનું કહેવાય છે. આટલું જ નહીં બન્ને કોલેજ દરમિયાન બેચમેટ્સ પણ રહ્યા હતા. દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ATS દ્વારા સતત દરોડ પાડવામાં આવી રહ્યા છે.અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, મુજ્જામિલ પુલવામાનો હોવાનું કહેવાય છે, જ્યારે એવી પણ શંકા છે કે, ડોક્ટર ઉમર કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોઈ શકે છે. દિલ્હી બ્લાસ્ટ પહેલા ઉમર લગભગ ત્રણ કલાક સુધી પાર્કિંગમાં પોતાની કારમાં બેઠો હતો. તે બપોરે 3 વાગ્યા પછી પાર્કિંગમાં પ્રવેશ્યો અને બ્લાસ્ટના થોડા સમય પહેલા જ ત્યાંથી નીકળી ગયો. NIA હાલમાં સમગ્ર કેસની તપાસ કરી રહી છે.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.delhi red fort metro station blast update spot forensic team collects 42 evidence of i20 carPhysicswallah IPOStock Market ZoomsIndian Railway Factsધન લાભ થાય તે માટે પહેરવામાં આવે છે આ રત્નો, પૈસાની તંગી દુર થતી હોવાની છે માન્યતાદિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારનો નવો Video આવ્યો સામે, જાણો તે દિવસે i20માં કોણ હતુંસંજુ સેમસનના આગમનથી CSKને શું મળશે? ધોની બ્રિગેડને ફાયદો જ ફાયદો, આ 5 પોઈન્ટથી સમજો
Delhi Bomb Blast Delhi Car Blast Delhi Red Fort Blast Update Delhi Terror Attack Red Fort Blast Delhi Explosion Dr Mohammad Umar Forensic Team I20 Car Faridabad Raid Al Falah Medical College Adil Ahmed Rather CCTV Footage Delhi Red Fort Blast NIA Investigation Faridabad Doctors Module Al Falah University AK-47 Recovery Terror Sleeper Cells Jaish-E-Mohammed Links Maulvi Irfan Radicalisation In Medical Colleges Jammu And Kashmir Police Delhi Blast Updates Counter-Terror Probe India Security Agencies Home Ministry Meeting National Security Alert Delhi Car Blast Dr Omar Suicide Attack Suicide Attack In Delhi Faridabad Module દિલ્હી બ્લાસ્ટ લાલ કિલ્લા બ્લાસ્ટ Delhi Blast Big Update Delhi Blast Latest News Delhi Blast News I 20 Car Delhi News Delhi Khabar દિલ્હી બ્લાસ્ટ મોટા અપડેટ દિલ્હી બ્લાસ્ટના તાજા સમાચાર દિલ્હી બ્લાસ્ટના સમાચાર I20 કાર દિલ્હી સમાચાર દિલ્હી ખબર Zee News Gujarati Gujarati Samachar Gujarat News Top News Today Top News In Gujarati Late
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
इतिहास रच दिया! जोधपुर-दिल्ली वंदे भारत ने तोड़े सारे रिकॉर्ड, 42 ट्रिप में 59,000 यात्रियों ने किया सफरJodhpur Vande Bharat Express Revenue: जोधपुर-दिल्ली कैंट वंदे भारत एक्सप्रेस ने नया रिकॉर्ड बनाया. 42 ट्रिप्स में 59,000 यात्रियों ने सफर किया और 6.21 करोड़ रुपये का राजस्व हासिल हुआ. ट्रेन की शानदार प्रदर्शन क्षमता और समय पर सेवाओं ने यात्रियों को आकर्षित किया, जिससे यह हाई-स्पीड ट्रेन सफलता की मिसाल बन गई.
Read more »
मुंबई-रांची इंडिगो डायवर्ट कोलकाता: 3 घंटे 42 मिनट लेट, दर्जनों फ्लाइट घंटों विलंबितखराब मौसम के कारण मुंबई से रांची जा रही इंडिगो की उड़ान को कोलकाता की ओर मोड़ा गया। इस वजह से विमान लगभग 3 घंटे 42 मिनट की देरी से पहुंचा, जिससे कई अन्य उड़ानें भी प्रभावित हुईं और यात्रियों को काफी असुविधा हुई।
Read more »
IND vs SA: ईडेन-गार्डन्स के ऐतिहासिक मैदान पर भारत ने खेले हैं 42 मैच, जानिए कितने जीते और कितने हारेIND vs SA: भारत और साउथ अफ्रीका के बीच पहला टेस्ट मैच ईडन-गार्डन्स पर खेला जाएगा. आइए जानते हैं कि इस मैदान पर टीम इंडिया के आंकड़े कैसे हैं. खेल समाचार | क्रिकेट
Read more »
लखनऊ में बिना ऑपरेशन के गाल ब्लेडर गायब: चरक पैथोलॉजी ने थमाई गलत रिपोर्ट, घबराया मरीज CMO ऑफिस पहुंचालखनऊ की निजी पैथोलॉजी में मरीज की जांच के बाद गलत रिपोर्ट देने का मामला सामने आया है। पेट का अल्ट्रासाउंड कराने गए 42 साल के प्रमोद को जांच में गाल ब्लैडर न होने की रिपोर्ट थमा दी गई। जबकि पीड़ित मरीज का कहना हैUP - UP - Lucknow - Private Pathology USG Reports Gall bladder missing leads patient in dilemma, claims false report, complaints in CMO...
Read more »
Delhi Blast में इस्तेमाल कार के टायर, बोनेट की जांच शुरू... घटनास्थल से फॉरेंसिक टीम ने लिए 42 सैंपल्सदिल्ली के लालकिले के पास हुए ब्लास्ट की जांच में बड़ा खुलासा हुआ है. फॉरेंसिक टीम ने मौके से 42 एक्जीबिट्स जुटाए हैं जिनकी जांच कल से लैब में शुरू होगी. सीसीटीवी फुटेज में मुख्य आरोपी डॉ. मोहम्मद उमर ब्लास्ट से पहले तीन घंटे तक अपनी i20 कार में बैठा नजर आया.
Read more »
अब खुलेंगे लाल किला ब्लास्ट के असली राज, नहीं बच पाएंगे दहशतगर्द, फॉरेंसिक टीम को स्पॉट से मिले 42 सबूतDelhi Red Fort blast: दिल्ली ब्लास्ट से जुड़े अहम सबूत अब जांच एजेंसी के हाथ लगने शुरू हो चुके हैं. जिसमें आज फॉरेंसिक टीम ने कुल 42 सबूत इकट्ठे किए हैं. इसमें धमाके में इस्तेमाल आई 20 कार के दो टायर, चेसिस और सीएनजी सिलेंडर के अलावा बोनट के पार्ट्स भी शामिल हैं.
Read more »
