Gaza Summit in Egypt: ઇરાકના વડાપ્રધાને ઇજિપ્ત અને અમેરિકાના અધિકારીઓને જાણ કરી કે, જો ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાજરી આપશે તો તેઓ સંમેલનમાંથી ખસી જશે.
ઇરાકના વડાપ્રધાને ઇજિપ્ત અને અમેરિકા ના અધિકારીઓને જાણ કરી કે, જો ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાજરી આપશે તો તેઓ સંમેલનમાંથી ખસી જશે.દિવાળી તો બગડવાની! આ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે વરસાદ મચાવશે તબાહી, હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહીદિવાળી પર શનિ બનાવશે દુર્લભ રાજયોગ, આ રાશિઓ થશે માલામાલ, ધનથી છલકાઈ જશે તિજોરી !ગાઝા શાંતિ યોજનાનો પ્રથમ તબક્કો સોમવાર ના રોજ બંધકોની મુક્તિ સાથે શરૂ થયો છે.
ગાઝામાં જીવિત તમામ 20 બંધકોને બે વર્ષના યુદ્ધ પછી હમાસની કેદમાંથી મુક્ત કરીને ઇઝરાયલ પરત મોકલવામાં આવ્યા છે. ગાઝા પટ્ટીમાં કાયમી શાંતિ સુનિશ્ચિત કરવા માટે ઇજિપ્તના શર્મ અલ-શેખમાં એક શાંતિ શિખર સંમેલન યોજાવાનું છે, જેના માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા છે.આ સંમેલનમાં હાજરી આપનારા ઇરાકના પ્રધાનમંત્રી મોહમ્મદ શિયા અલ-સુદાનીએ ઇઝરાયલને ચેતવણી આપી છે. ઇરાકી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ગાઝા સમિટ પહેલા ઇરાકના વડાપ્રધાને ઇજિપ્ત અને અમેરિકાના અધિકારીઓને જાણ કરી કે, જો ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ હાજરી આપશે તો તેઓ સમિટમાંથી ખસી જશે.ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પહેલા જ સમય મર્યાદાનો હવાલો આપીને ગાઝા શાંતિ સમિટમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. ટાઇમ્સ ઓફ ઇઝરાયલના રિપોર્ટ અનુસાર, તે સમયે યહૂદી તહેવાર સિમહત તોરાહ આવે છે અને નેતન્યાહૂ કોઈપણ યહૂદી તહેવાર પર મુસાફરી કરવાનું ટાળે છે. આ શિખર સંમેલનની અધ્યક્ષતા ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ-ફત્તહ અલ-સીસી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંયુક્ત રીતે કરી રહ્યા છે. આ સંમેલનમાં ભાગ લેનારા નેતાઓમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનો સમાવેશ થાય છે.ગાઝામાં શાંતિ લાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટમાં કહ્યું કે,"અમે બે વર્ષથી વધુ સમયથી બંધક બનેલા ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કરીએ છીએ. અમે આ ક્ષેત્રમાં શાંતિ લાવવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈમાનદાર પ્રયાસોને સમર્થન કરીએ છીએ." ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ આ કાર્યક્રમમાં હાજરી આપશે.DIPAK CHAVDA 2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.'જો નેતન્યાહૂ ગાઝા સંમેલનમાં સામેલ થશે તો..' ટ્રમ્પની સામે ઈરાકે ઈઝરાયલને આપી ચેતવણીIPLમાં હવે RCB માટે નહીં રમે કોહલી? ઓક્શન પહેલા 'કોન્ટ્રાક્ટ' સાઈન કરવાની કરી મનાઈભારતનો પાડોશી દેશ, જ્યાં દફનવિધિ પર છે પ્રતિબંધ, હિન્દુની જેમ કરે છે અંતિમ સંસ્કાર100 વર્ષ પછી દિવાળી પર બનશે બુધ અને મંગળનો દુર્લભ સંયોગ, આ રાશિઓના શરૂ થશે અચ્છે દિનEPFO UpdatePM મોદીએ ઇઝરાયલી બંધકોની મુક્તિનું કર્યું સ્વાગત, ટ્રમ્પના પણ કર્યા વખાણ, જાણોChina Taiwan NewsHar Ghar Swadeshi
Egypt Gaza Iraq Gaza Summit In Egypt ઇજિપ્ત બેન્જામિન નેતન્યાહૂ અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ Donald Trump Gaza Summit
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
‘Not Even For A Second’: Hamas Refuses To Trust Israel; Trump-Backed Gaza Peace Talks In Egypt Reach Tense StageHamas demands guarantees for withdrawal of Israeli forces; Trump pledges to enforce a ceasefire while Netanyahu reaffirms war objectives.
Read more »
How Gaza Ceasefire Reached: After Biden’s Failed Diplomacy, Trump Brokers First Phase As Hostages Set To ReturnIsrael and Hamas reached unprecedented agreement; US, Qatar, Egypt and Turkey hailed as peacemakers.
Read more »
காசாவில் போர் நிறுத்தம்: அமெரிக்காவின் முரட்டு சம்பவம் - டிரம்புக்கு நோபல் பரிசா?Israel Gaza Ceasefire: அமெரிக்காவின் முன்னெடுப்பை தொடர்ந்து காசாவில் போர் நிறுத்தத்திற்கு இஸ்ரேல் மற்றும் ஹமாஸ் ஒப்புக்கொண்டதாக டொனால்ட் டிரம்ப் அறிவித்துள்ளார்.
Read more »
As Israel Awaits Return OF Hostages And Gaza Holds Its Breath, India Lands In Egypt For Historic Sharm el-Sheikh Peace SummitUnion Minister Kirti Vardhan Singh will represent PM Modi at Sharm el-Sheikh as Israel braces for hostages’ return under Donald Trump-brokered ceasefire.
Read more »
Gaza Peace Summit: ഇസ്രയേൽ ബന്ദികളെ ഇന്ന് സമാധാന ഉച്ചകോടിക്ക് മുൻപ് മോചിപ്പിക്കുംഇസ്രയേൽ ബന്ധികളെ ഇന്ന് മോചിപ്പിക്കും
Read more »
गाजा में अंतिम समझौते के लिए न्योते के बावजूद मिस्र क्यों नहीं गए पीएम मोदी ?PM Modi On Gaza Peace Plan: ग़ज़ा शांति समझौते (Gaza Ceasefire Peace Deal) पर बातचीत के लिए मिस्र (Egypt) में अंतरराष्ट्रीय नेताओं के स्वागत की तैयारी. मिस्र का शर्म अल-शेख़ शहर (Al Sheikh City) सोमवार 13 अक्तूबर को एक अंतरराष्ट्रीय सम्मेलन (Gaza Peace Summit) की मेजबानी कर रहा है, जिसमें क़रीब बीस देशों के नेता और प्रतिनिधि शामिल होंगे.
Read more »
