Government farmer relief package: રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને (Unseasonal Rain) કારણે કૃષિ પાકોને (Crop Damage) મોટા પાયે નુકસાની થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કૃષિ પાકોને નુકશાનીનો મામલો. કૃષિ નુકશાની સહાય ચૂકવવા અંગે કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક નિર્ણય. પાક નુકશાની સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ નુકશાની સહાય જાહેર કરાશે. કેબિનેટ બેઠકમાં પાક નુકશાની ની સ્થીતી અને સહાય અંગે થઈ વિસ્તુત ચર્ચા.
અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા મંત્રીઓએ પણ પોતાનો રિપોર્ટ આપ્યો. NDRF અને SDRF ના નિયમો ઉપરાંતના વિશેષ રાહત પેકેજ અંગે પણ સરકારની વિચારણા.ipo newsતુલસી વિવાહના દિવસે થશે શુક્રનું ગોચર, આ 3 રાશિના જાતકો પર પ્રસન્ન થશે દેવી લક્ષ્મી !'મોન્થા'નો હાહાકાર; ગુજરાતમાં આવી રહી છે આકાશી આફત, અરબી સમુદ્રનું ડિપ્રેશન આ વિસ્તારોમાં વેરશે વિનાશ! રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને કારણે કૃષિ પાકોને મોટા પાયે નુકસાની થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવા માટે કમર કસી છે.કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા અને સૈદ્ધાંતિક નિર્ણય આજે મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની સ્થિતિ અને ખેડૂતોને ચૂકવવાની થતી સહાય અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા મંત્રીઓએ પણ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો."પાક નુકસાનીના સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ ખેડૂતોને નુકસાની સહાય જાહેર કરવામાં આવશે. કેબિનેટે આ અંગે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે." સરકાર NDRF અને SDRF ના નિયમો ઉપરાંત એક વિશેષ રાહત પેકેજ જાહેર કરવા અંગે પણ ગંભીરતાથી વિચારણા કરી રહી છે, જેથી ખેડૂતોને મહત્તમ મદદ મળી રહે.સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે શરૂ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. આ સર્વેની કામગીરી સંદર્ભિત ઠરાવોની જોગવાઈઓ મુજબ શરૂ કરવાની રહેશે.સેટેલાઈટ ઈમેજ: ખેતી નિયામક સેટેલાઈટ ઈમેજ આધારિત ઇમ્પેકટેડ વિસ્તારનો પ્રાથમિક રિપોર્ટ મેળવીને દિન-૧૨માં જિલ્લા કક્ષાએ મોકલી આપશે.સર્વેયર ટીમો દ્વારા દરેક સર્વે કરેલ અસરગ્રસ્ત સર્વે નંબરના ફોટા જિઓ ટેગીંગ સાથે 'કૃષિ પ્રગતિ' મોબાઈલ એપ્લીકેશન પર અપલોડ કરવાના રહેશે.'કૃષિ પ્રગતિ' એપ દ્વારા ખેડૂતો પોતે પણ નુકસાનની વિગતો અપલોડ કરી શકે છે, જેનો બહોળો પ્રચાર-પ્રસાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ સર્વેની કામગીરી માટે VCE અથવા CCC+ પાસ યુવાનોની મદદ લેવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે.સર્વેની કામગીરી ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે નીચે મુજબનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે| 1 | સેટેલાઈટ ઈમેજ આધારિત ઇમ્પેકટેડ વિસ્તારની માહિતી જિલ્લાને આપવી- કુદરતી આપત્તિની ઘટના બન્યાથી 12 દિવસની અંદર| 3 | ડિજિટલ સર્વે અને સેટેલાઈટ ઇમેજ મેચ કરી રિપોર્ટ જિલ્લા કલેકટરને મોકલવો- દિન-7 માંસમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીકિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરhealth tips₹1 લાખની નીચે નહીં આવે સોનાનો ભાવ, ખરીદવાની સારી તક! ઘટી ગઈ છે લગભગ ₹13000 કિંમતદિવાળી બાદ સિંગતેલના ભાવમાં ઘટાડા પર બ્રેક! જાણો ડબ્બે કેટલા રૂપિયાનો થયો વધારો?મહીસાગરમાં હિટ એન્ડ રનની કાળજુ કંપાવનારી ઘટના: કાર ચાલકે બાઈક ચાલકને 5 કિમી સુધી ઢસડપિતાની વારસાગત સંપત્તિમાં પુત્રીના હક્ક અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદોઅફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે ખુલ્લું યુદ્ધ ! તાલિબાન સાથે વાતચીત થઈ નિષ્ફળ, જાણો
Gandhinagar Unseasonal Rain Loss Farmer Compensation Farmer Relief Crop Damage Aid Cabinet Meeting Update
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
इस राज्य के बाढ़ प्रभावित लोगों से नहीं की जाएगी लोन की वसूली, बिजली का बिल भी किया गया माफMaharashtra Government suspends farm loan recovery in flood and rain affected tehsils इस राज्य के बाढ़ प्रभावित लोगों से नहीं की जाएगी लोन की वसूली, बिजली का बिल भी किया गया माफ
Read more »
Delhi weather update: দিওয়ালি-দূষণকে নকল বৃষ্টিতে ধুয়ে দেবে দিল্লি! নিম্বোস্ট্র্যাটাস মেঘের আড়াল থেকে যুদ্ধ শুরু হল বলে...Delhi Government all set to make rain with Cloud Seeding Technology this diwali to combat pollution
Read more »
भरतपुर में दोपहर बाद बूंदाबांदी से मौसम में घुली ठंडक: सुबह से बादलों ने ढका आसमान, कई लोग गर्म कपड़ों में ...Temperature dropped after rain/Bharatpur/Rain
Read more »
Cyclone Monthas Effect in Bengal: হাওড়া হুগলি-সহ ৭ জেলায় আতঙ্ক, খোলা হচ্ছে কন্ট্রোল রুম! কলকাতা, হলদিয়া ও সাগর দ্বীপে জারি...Cyclone Monthas Effect in Bengal Cyclone Montha expected to hit West Bengal weather office advised preparedness for lightning waterlogging crop damage heavy showers
Read more »
Rajasthan Weather: Why Did Cyclone Montha Cause An Unexpected 8 degree Celsius Temperature Plunge And Unseasonal RainsUnseasonal rain from Cyclone Montha hits Rajasthan, causing temperatures to plummet by up to 8 degree celsius. Know the IMD alert and report on crop damage in Kota, Udaipur, and Jaipur.
Read more »
भरतपुर में बारिश के बाद बढ़ी सर्दी: गर्म कपड़ों में नजर आए लोग, 2 दिन बूंदाबांदी के आसारThe weather became cooler after the rain/Bharatpur/Rupwaas/Rain
Read more »
