ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર જોરાવરસિંહ જાદવનું નિધન

Zoravarsinh Jadav News

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર જોરાવરસિંહ જાદવનું નિધન
Gujarati LiteratureLok SahityaFolk Literature
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 113%
  • Publisher: 63%

ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર જોરાવરસિંહ જાદવનુ નિધન થયું છે. પદ્મશ્રીથી સમ્માનિત જોરાવરસિંહ જાદવના નિધનથી ગુજરાતના સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. તેઓ વાર્તાકાર તરીકે પ્રખ્યાત હતા અને ગ્રામજીવન પર આધારિત વાર્તાઓ લખી.

ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર જોરાવરસિંહ જાદવ નુ નિધન થયું છે. પદ્મશ્રીથી સમ્માનિત જોરાવરસિંહ જાદવ ના નિધનથી ગુજરાતના સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. gujarat rainsdaily horoscope દૈનિક રાશિફળ 7 નવેમ્બર: મકર રાશિના લવ મેરેજ ઈચ્છુક લોકો માટે સમય અનુકૂળ છે, વિવાહિત જીવન સુખી રહેશે, આજનું રાશિફળડિસેમ્બરમાં આ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ગ્રહોના રાજકુમાર બુધનું 2 વાર ગોચરથી મળશે અપાર ધન! ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર જોરાવરસિંહ જાદવ નુ નિધન થયું છે.

પદ્મશ્રીથી સમ્માનિત જોરાવરસિંહ જાદવના નિધનથી ગુજરાતના સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. તેઓ વાર્તાકાર તરીકે પ્રખ્યાત હતા અને ગ્રામજીવન પર આધારિત વાર્તાઓ લખી. તેમની નોંધપાત્ર કૃતિઓમાં 'મરદ કસુંબલ રંગ ચડે, મરદાઈ માથા સાટે' , 'લોકસાહિત્યની ચતુરાઈ કથાઓ' અને 'રાજપૂત કથાઓ' નો સમાવેશ થાય છે.જોરાવરસિંહ જાદવે લોકસાહિત્ય અને લોકકલા પર ૯૦ જેટલી કૃતિઓનું સંપાદન અને રચના કરી હતી. જેમાં 'આપણા કસબીઓ' , 'ગુજરાતની લોકસંસ્કૃતિ' , 'લોકસંસ્કૃતિમાં પશુઓ' જેવી પુસ્તકો છે. તેઓ લોકગીતો, ટુચકા અને જોડકણાં જેવા ક્ષેત્રોમાં સંશોધન કર્યું. આ વિશે તેમના દીકરાએ માહિતી આપતા જણાવ્યું કે, અમારા પિતા જોરાવરસિંહ દાનુભાઈ જાદવ નું આજે સવારે દુઃખદ નિધન થયું છે. તેમની અંતિમયાત્રા આજે બપોરે 4.00 વાગ્યે નિવાસસ્થાનેથી નીકળી વી.એસ. સ્મશાનગૃહ જશે.Dipti Savant દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છબાપ રે! ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો; રોજના કેટલા દર્દીઓ હોસ્પિટલમા દાખલમોદીના કાર્યક્રમ પછી નવા મંત્રીઓને અપાશે 'ટ્યુશન'! ‘સ્પેશિયલ 26', 211 IASના ક્લાસ...ચાલુ મેચમાં આ તે કેવી બબાલ? શિવમ દુબે પર ભડકી ગયા કેપ્ટન સૂર્યા, મેદાન પર જ કાળઝાળઆ વર્ષમાં ત્રીજીવાર વક્રી થશે બુધ ગ્રહ, 4 રાશિવાળાઓ બનશે મહાધનવાન, વેપારમાં વધશે નફો8th Pay Commission

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gujarati Literature Lok Sahitya Folk Literature Folk Art Padma Shri Gujarati Writer Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ જોરાવરસિંહ જાદવ લોકસાહિત્યકાર ગુજરાત સાહિત્ય જગત

 

United States Latest News, United States Headlines



Render Time: 2026-04-02 22:23:42