Vadodara News: લોકસભાના ભાજપના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત એકતા માર્ચમાં ભાગ લેવા માટે પત્ર લખીને આમંત્રણ આપ્યું છે, જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
ભાજપના સાંસદ ડો. હેમાંગ જોશી એ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત" એકતા માર્ચ "માં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. તેમણે આ અંગે રાહુલ ગાંધી ને પત્ર પણ લખ્યો છે.
કમોસમી વરસાદ ગુજરાતનો પીછો નહીં છોડે! તારીખ સાથે આ વિસ્તારોમાં વરસશે મેઘો, ભયાનક આગાહીલોઢાના પાયે ચાલે છે શનિ, 2026માં આ 3 રાશિવાળાએ ભયંકર મુસીબતો, પૈસાનું નુકસાન ભોગવવું પડશે, જીવન ખેદાનમેદાન થઈ શકેહિંમતનગર હાઈવે પર લોહીની નદીઓ વહી; ટ્રક ટ્રેલરે રોડ રોલરને ટક્કર મારતા એન્જિનયર સહિત 4ના મોતકમોસમી વરસાદ અને વાવાઝોડાની વાતો વચ્ચે ગુજરાતમાં ઠંડીને લઈને મોટી આગાહી! બાબા વેંગા કહેવાતા અંબાલાલનો વરતારો! લોકસભાના ભાજપના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત"એકતા માર્ચ"માં ભાગ લેવા માટે પત્ર લખીને આમંત્રણ આપ્યું છે, જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ યુનિટી માર્ચ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નીકળી છે. ભારત સરકાર દ્વારા આ માર્ચ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 દરમિયાન યોજાઈ રહી છે.વડોદરા લોકસભા મતવિસ્તારના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ પોતાના પત્રમાં રાહુલ ગાંધીને વિનંતી કરી છે કે તેઓ આ પદયાત્રામાં વિપક્ષ નેતા તરીકે નહીં, પણ એક ભારતીય તરીકે જોડાય. પત્રમાં ડૉ. જોશીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ માર્ચ રાજકારણથી ઉપર છે અને તે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. તેમણે રાહુલ ગાંધીને આ માર્ચમાં ચાલીને દેશને એકતાનો સંદેશો આપવા અને રાષ્ટ્રીય એકતાના મુદ્દા પર તમામ પક્ષો એક સાથે ઉભા છે તે સંદેશ આપવા વિનંતી કરી છે. આ માર્ચ 29-30 નવેમ્બરના રોજ વડોદરામાંથી પસાર થવાની છે. સાંસદે એવું પણ સૂચન કર્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ આ માર્ચમાં ભાગ લે, જેનો તેમને ફાયદો થશે. તેમણે પત્રમાં સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ જરૂરી વ્યવસ્થા કરશે.હેમાંગ જોશીના પત્રથી રાજકારણ વધુ ગરમાયું છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિશાન રાવલે હેમાંગ જોશી પર આકરા પ્રહાર કર્યા છે. રાવલે હેમાંગ જોશીને રાજકારણમાં નવા નિશાળિયા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સામે હેમાંગ જોશીનો પનો ટૂંકો પડે છે. તેમણે વડોદરાના સાંસદને આયાતી સાંસદ ગણાવીને કહ્યું કે તેમને વડોદરાની ભૌગોલિક સ્થિતિની પણ ખબર નથી. તેમણે કટાક્ષમાં કહ્યું કે પોતાનું વોટિંગ ક્યાં બુથમાં છે એ પણ સાંસદને ખબર નહીં હોય. રાવલે દાવો કર્યો કે દરેક કોંગ્રેસ કાર્યકર સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ આવ્યા છે અને"અમારે હેમાંગ જોશીના સર્ટિફિકેટની કોઈ જરૂર નથી." આ પત્ર અને તેના પર થયેલી પ્રતિક્રિયાઓ દર્શાવે છે કે સરદાર પટેલના આદર્શો પર આયોજિત કાર્યક્રમમાં પણ રાજકીય ગરમાવો આવી ગયો છે.Kinjal Patel કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરગુજરાત ભાજપના સાંસદે રાહુલ ગાંધીને લખેલા આમંત્રણ પત્રથી ખળભળાટ, કહ્યું, 'તમને ફાયદોlucky moleઅમરેલીની સિંહણો માનવ લોહી ચાખી ગઈ; ગઈકાલે બાળકને ફાડી ખાધો, આજે ખેડૂત પર હુમલોગુવાહાટી ટેસ્ટમાં ભારત 408 રનથી હાર્યું, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશalpesh thakorસિંગાપોર એરપોર્ટને ઝાંખું પાડશે કાલુપુર રેલવે સ્ટેશન! બનશે 16 માળ, હશે આવી સુવિધાઓ..
સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મજયંતિ Ekta March BJP MP Hemang Joshi Rahul Gandhi Invitation National Unity Vadodara Lok Sabha Congress Leaders Participation Sardar Patel Sardar Patel 150Th Birth Anniversary Unity March Sardar Patel Ekta March Hemang Joshi Rahul Gandhi BJP MP Vadodara National Unity Invitation Letter Rashtriya Ekta Diwas Statue Of Unity Gujarat Ek Bharat Shreshtha Bharat Congress Leader સરદાર પટેલ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ એકતા માર્ચ એકતા માર્ચ હેમાંગ જોશી રાહુલ ગાંધી
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
बंगाल: पश्चिमी मिदनापुर में प्रसाद खाने से 150 से अधिक लोग बीमारबंगाल: पश्चिमी मिदनापुर में प्रसाद खाने से 150 से अधिक लोग बीमार
Read more »
वनडे क्रिकेट में सबसे तेज 150 विकेट लेने वाले भारतीय बॉलर, तीन तो हो चुके रिटायरकुलदीप यादव ने कमाल का प्रदर्शन करते हुए हाल ही में 150 वनडे विकेट पूरे किए थे। वे सबसे तेज 150 विकेट लेने वाले भारतीय गेंदबाजों में दूसरे नंबर पर हैं।
Read more »
गोरखपुर में रेबीज संक्रमित गाय के दूध से पंचामृत बना और 150 लोगों को बांट दिया गया, लोगों में डरGorakhpur News: गोरखपुर के रामडीह गांव में रेबीज संक्रमित गाय के दूध से बने पंचामृत का सेवन करने वाले 150 ग्रामीणों में दहशत है।
Read more »
Bhagalpur News: 13 घंटे देर से चली गरीब रथ एक्सप्रेस, 150 यात्रियों ने कैंसिल कराए टिकटभागलपुर से खबर है कि गरीब रथ एक्सप्रेस 13 घंटे की देरी से चली। इस वजह से लगभग 150 यात्रियों को अपनी टिकटें रद्द करवानी पड़ीं। ट्रेन के लेट होने से यात्रियों को काफी दिक्कतों का सामना करना पड़ा और रेलवे को भी नुकसान हुआ।
Read more »
ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિરોધીઓ પર વરસ્યા : ચૂંટણીમાં કોઈ બહુરુપિયો આવે તો તેને જૂતોનો હાર પહેરાવી રવાના કરજોVadodara Politics : વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નિવેદન:પાંચદેવલામાં કહ્યું, બહુરુપીયાને જુતાનો હાર પહેરાવી ગામ બહાર કાઢવો
Read more »
ગુજરાતમાં વધુ એક BLO નું મોત : ઉષાબેન સોલંકીની કામગીરી દરમિયાન તબિયત લથડી હતીBLO Death In Vadodara : વડોદરામાં BLO સહાયકનું મોત: આજે સવારે ફરજ દરમિયાન ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકીનું મોત, ગોરવા મહિલા ITIમાં નોકરી કરતા હતા
Read more »
