Ahmedabad Vadodara Express Way Accident : અમદાવાદથી 14 કિલોમીટર દૂર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ચાર ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ હતી.
Ahmedabad Vadodara Express Way Accident : અમદાવાદથી 14 કિલોમીટર દૂર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ચાર ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે અમદાવાદથી નડિયાદ જવાની એક સાઈડ પર પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી એક્સપ્રેસ વે પર માત્ર 14 કિલોમીટર દૂર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે મુસાફરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો 20 જેટલા લોકો ઘાયલ થયાની પ્રાથમિક માહિતી મળી છે. અકસ્માતગ્રસ્ત બસના ડ્રાઈવરે જણાવ્યું કે, અમે અમદાવાદથી એક્સપ્રેસ વે પર ચઢ્યા જ હતા, અને બસ અને કાર વચ્ચે નાની ટક્કર થઈ હતી. બંનેના ડ્રાઈવરો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેઓ તેઓ વાત કરવા ઉભા હતી. આવામાં પાછળથી આવી રહેલ ટ્રકે ટક્કર મારી હતી, જેથી મોટો અકસ્માત સર્જાયો હતો. આમ, ચાર ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, તો 20 જેટલા લોકો ઘાયલ થયા છે. 108 ની એમ્બ્યુલન્સ દ્વારા મુસાફરોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.લાભપાંચમ બાદ સોમવાર હોઈ અનેક લોકો કામધંધે જવા નીકળ્યા હતા. તેથી એક્સપ્રેસ પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા છે. આવામાં અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હાલ, અકસ્માતગ્રસ્ત ટ્રકને હટાવવાની તથા ટ્રાફિકને મેનેજ કરવાની કામગીરી ચાલી રહી છે. weather updateદૈનિક રાશિફળ 27 ઓક્ટોબર: મેષ, વૃષભ સહિત આ 5 રાશિઓ માટે સોમવાર અત્યંત શુભ, વાંચો તમારું આજનું રાશિફળ
Ahmedabad Vadodara Express Way Death Passengers Gujarat News Local News Gujarat Latest Gujarati News Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે અકસ્માતમાં મોત ગમખ્વાર અકસ્માત કાળમુખી અકસ્માત કમકમાટીભર્યા મોત મુસાફરોના મોત
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
અમદાવાદના બોપલમાં પકડાઈ હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી, 20 NRI સામેલ, અનલિમિટેડ દારૂ પીવાની હતી ઓફરAhmedabad Liquor Party : અમદાવાદના ફાર્મમાં ચાલતી હાઈપ્રોફાઈલ રેવ પાર્ટીમાં રેડ:20 NRI સહિત 2 ભારતીય નશામાં ઝડપાયા; શરાબ-શબાબની પાર્ટી માટે પાસ પણ છપાવ્યા હતાં
Read more »
CBSE CTET: 132 शहर…20 भाषाओं में होगी परीक्षा, पेपर-1 और पेपर-2 के लिए अलग-अलग है योग्यताCBSE ने CTET 2025 परीक्षा की तारीख घोषित कर दी है। यह परीक्षा 132 शहरों और 20 भाषाओं में होगी। पेपर-1 और पेपर-2 के लिए अलग-अलग योग्यता निर्धारित है।
Read more »
सीबीएसई सिंगल गर्ल चाइल्ड स्कालरशिप के लिए बढ़ा Date, ऐसे करें आवेदनसीबीएसई ने सिंगल गर्ल चाइल्ड स्कॉलरशिप 2025 के लिए आवेदन की अंतिम तिथि 20 नवंबर 2025 तक बढ़ा दी है। योग्य छात्राएं सीबीएसई की वेबसाइट cbse.gov.
Read more »
शाहरुख खान की वो क्लासिक फिल्म, जिसके एक सीन के लिए 10 या 20 नहीं, बल्कि 120 जनरेटर का हुआ इस्तेमाल, संजय लीला भंसाली ने तैयार कीं इतनी लाइटिंगशाहरुख खान की वो क्लासिक फिल्म, जिसके एक सीन के लिए 10 या 20 नहीं, बल्कि 120 जनरेटर का हुआ इस्तेमाल, संजय लीला भंसाली ने तैयार कीं इतनी लाइटिंग
Read more »
ASP अनुज चौधरी को धमकी देने वाला यूट्यूबर मशकूर रजा अरेस्ट, अब ठगी और रंगदारी मांगने का है आरोपसंभल के योगेश कुमार ने मशकूर रजा पर आरोप लगाया कि उसने तमंचा दिखाकर उससे रंगदारी मांगी। डर के मारे उसने करीब 20 हजार रुपये उसे दे दिए।
Read more »
भारत-ऑस्ट्रेलिया वनडे सीरिज संपली, आता टी20 सीरीज कधी सुरु होणार? पाहा संपूर्ण वेळापत्रकIND VS AUS T20 Series : भारत विरुद्ध ऑस्ट्रेलिया यांच्यातील तीन सामन्यांच्या वनडे सीरिजनंतर आता 5 सामन्यांची टी 20 सीरिज खेळवली जाणार आहे.
Read more »
