અતિ ભારે પવનના કારણે Statue Of Liberty ની રેપ્લિકા પડી, Video થયો વાયરલ

Statue Of Liberty Replica News

અતિ ભારે પવનના કારણે Statue Of Liberty ની રેપ્લિકા પડી, Video થયો વાયરલ
Viral VideoBrazilStorm
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 116 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 116%
  • Publisher: 63%

Statue Of Liberty Viral Video: બ્રાઝિલમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની એક રેપ્લિકા જેની ઊંચાઈ 24 મીટર હતી તે ભારે પવનના કારણે પડી ગઈ, એક રિટેલ સ્ટોરના પાર્કિંગમાં તે લાગેલી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

Brazil Statue of Liberty Viral Video : બ્રાઝિલમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની એક રેપ્લિકા જેની ઊંચાઈ 24 મીટર હતી તે ભારે પવનના કારણે પડી ગઈ, એક રિટેલ સ્ટોરના પાર્કિંગમાં તે લાગેલી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

દૈનિક રાશિફળ 16 ડિસેમ્બર: મિથુન રાશિ માટે શુભ દિવસ, મીન રાશિની આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત રહેશે, વાંચો આજનું રાશિફળGratuity Calculator: કંપની કેવી રીતે તમારી ગ્રેજ્યુઈટી ગણે છે, 25 હજારને બેઝિક પગાર પર કેટલા રૂપિયા મળે, સમજો ફંડનું કેલક્યુલેશનડિસેમ્બરના અંતમાં બની રહેલ શુક્રાદિત્ય યોગ આ 4 રાશિ માટે વરદાન! મળશે અપાર ધન-દૌલત, જીવશે રાજા જેવું જીવન અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પ્રતિમા તો બધાને યાદ હશે જ...પરંતુ બ્રાઝિલના ગુઆઈબા શહેરમાં સોમવારે બપોરે આવેલા એક જોરદાર તોફાનના કારણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની લગભગ 40 મીટર ઊંચી રેપ્લિકા પડી ગઈ. સ્થાનિક અધિકારીઓ અને તેના સ્ટ્રક્ચરની માલિક કંપની મુજબ કોઈ જાનહાનિના સમાચાર નથી. આ મૂર્તિ એક ફાસ્ટ ફૂડ આઉટલેટની પાસે હાવન રિટેલ મેગાસ્ટોરના પાર્કિંગમાં લાગેલી હતી. ફૂટેજમાં જોવા મળ્યું કે ભારે પવનના કારણે ઊંચી મૂર્તિ પહેલા નમી ગઈ અને પછી તૂટીને પડી. મૂર્તિ પડતા જ મૂર્તિનું માથું ટુકડાઓમાં ફેરવાઈ ગયું. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આ રેપ્લિકાની ઊંચાઈ લગભગ 114 ફૂટ હતી અને તે બ્રાઝિલમાં હેવન સ્ટોર્સની બહાર લગાવવામાં આવેલી અનેક આવી મૂર્તિઓમાંથી એક હતી. સ્થાનિક રિપોર્ટ્સ મુજબ કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે ફક્ત ઉપરનો ભાગ, જેની ઊંચાઈ લગભગ 24 મીટર હતી, પડવાથી પ્રભાવિત થયો. જ્યારે 11 મીટર નો પેડસ્ટલ સલામત રહ્યો.હેવને એક નિવેદનમાં કન્ફર્મ કર્યું કે આ મૂર્તિ 2020માં સ્ટોર ખુલ્યા બાદથી ત્યાં હતી અને તેમની પાસે જરૂરી ટેક્નિકલ સર્ટિફિકેશન હતું. કંપનીએ કહ્યું કે ગ્રાહકો અને સ્ટાફની સુરક્ષા માટે તે એરિયાને તરત ઘેરી લેવાયો હતો અને ગણતરીના કલાકોમાં કાટમાળ હટાવવા માટે સ્પેશિયલ ટીમને મોકલવામાં આવી હતી.ગુઆઈબાના મેયર માર્સેલો મારાનાટાએ કહ્યું કે, કોઈ જાનહાનિ થઈ નથી અને તેમણે તરત ઘટનાસ્થળે કાર્યવાહીના વખાણ પણ કર્યા. તેમણે વધુમાં કહ્યું કે સ્થાનિક ટીમોએ રાજ્યના સિવિલ ડિફેન્સ અધિકારીઓ સાથે મળીને વિસ્તારને સુરક્ષિત કર્યો અને આસપાસ કોઈ નુકસાન થયું છે કે નહીં તે અંગે તપાસ પણ કરી. આ ઘટના બપોરે લગભગ 3 વાગે ઘટી હતી અને તે સમયે તોફાન પરાકાષ્ઠાએ હતું.Viral Raval આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિStatue Of Liberty ReplicaAgriculture Newsજગન્નાથ મંદિર ઉપર એવી વસ્તુ જોવા મળી...લોકોના છાતીના પાટીયા બેસી ગયાઆ છે દેશની સસ્તી કાર, 34 KM માઇલેજની સાથે ADAS ફીચર્સ પણ, જાણો કિંમતવૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં વર્ષો જૂની પરંપરા તૂટી! ઠાકોરજીને નહિ ચઢાવાયો ભોગ

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Viral Video Brazil Storm Statue Of Liberty Replica Collapse Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

DNA: हिजाब खींचने पर मुख्यमंत्री Vs मुसलमान | CM Nitish Kumar Hijab ControversyDNA: हिजाब खींचने पर मुख्यमंत्री Vs मुसलमान | CM Nitish Kumar Hijab Controversyमित्रो आम बोलचाल की भाषा में कहते हैं कि मर्यादित आचरण और अमर्यादित आचरण में बस सूत भर का फर्क होता Watch video on ZeeNews Hindi
Read more »

Video: మెక్సికో ఘోర విమాన ప్రమాదం.. ల్యాండింగ్‌ సమయంలో భవనంలోకి దూసికెళ్లి క్రాష్‌, 10 మంది దుర్మరణం..Video: మెక్సికో ఘోర విమాన ప్రమాదం.. ల్యాండింగ్‌ సమయంలో భవనంలోకి దూసికెళ్లి క్రాష్‌, 10 మంది దుర్మరణం..Mexico Plane Crash Video: మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టోలుకా ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరిన మినీ విమానానికి ప్రమాదం జరిగింది.
Read more »

गर्लफ्रेंड से शादी करने जा रहे हैं ट्रंप जूनियर; व्हाइट से हुआ ऐलान, देखिए VIDEOगर्लफ्रेंड से शादी करने जा रहे हैं ट्रंप जूनियर; व्हाइट से हुआ ऐलान, देखिए VIDEOअमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप के बेटे ट्रंप जूनियर ने अपनी गर्लफ्रेंड से शादी करने जा रहे हैं. Watch video on ZeeNews Hindi
Read more »

Statue of Liberty Collapsed Video: పేక మెడలా కూలీన 79 అడుగుల స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం.. వీడియో వైరల్..Statue of Liberty Collapsed Video: పేక మెడలా కూలీన 79 అడుగుల స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం.. వీడియో వైరల్..79 foot statue of liberty collapses: బ్రెజిల్ లోని రియో గ్రాండె డోసూల్ రాష్ట్రంలో బలమైన తుపాను బీభత్సంలో భారీ స్టాట్యూఆఫ్ లిబర్టీ విగ్రహం చూస్తుండగానే కుప్ప కూలీపోయింది. దీంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఈ వీడియో వైరల్గా మారింది.
Read more »

गिर गया स्टैच्यू ऑफ लिबर्टी, आखिर कैसे हुआ धराशायी? Video देख दुनिया में मचा बवाल!गिर गया स्टैच्यू ऑफ लिबर्टी, आखिर कैसे हुआ धराशायी? Video देख दुनिया में मचा बवाल!Statue Of Liberty Collapse: ब्राजील के दक्षिणी हिस्से में आए भीषण तूफान के दौरान हवाओं की ताकत ने सबको चौंका दिया, जब हावन स्टोर के बाहर लगी 24 मीटर ऊंची स्टैच्यू ऑफ लिबर्टी की प्रतिकृति तिनके की तरह गिर पड़ी. घटना का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है.
Read more »

Statue of Liberty Collapse: ভয়ংকর ঝড়ে ভেঙে পড়ল স্ট্যাচু অফ লিবার্টি! নেটপাড়ায় ঝড়ের বেগে ভাইরাল ভিডিয়ো...Statue of Liberty Collapse: ভয়ংকর ঝড়ে ভেঙে পড়ল স্ট্যাচু অফ লিবার্টি! নেটপাড়ায় ঝড়ের বেগে ভাইরাল ভিডিয়ো...where is statue of liberty replica collapse during strong storm see the viral video
Read more »



Render Time: 2026-04-02 03:47:21