iPhone 17 Proની કિંમત ધડામ દઈને ઘટી, 70,155 રૂપિયામાં ખરીદવો છે તો ફોલો કરો આ પ્રોસેસ

Apple News

iPhone 17 Proની કિંમત ધડામ દઈને ઘટી, 70,155 રૂપિયામાં ખરીદવો છે તો ફોલો કરો આ પ્રોસેસ
Iphone 17 Pro Price CutApple Iphone 17 Pro Price CutIphone 17 Pro Price Discount
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 128 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 85%
  • Publisher: 63%

iPhone 17 Price Drop: જો તમે પણ iPhone 17 Pro ખરીદવા માંગો છો અને તેના માટે મોટી છૂટની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક મોટી તક આવી ગઈ છે. તમને iPhone 17 Pro ₹70,155માં મળી શકે છે, પરંતુ તેના માટે તમારે બે શરતો પૂરી કરવી પડશે.

iPhone 17 Price Drop: જો તમે પણ iPhone 17 Pro ખરીદવા માંગો છો અને તેના માટે મોટી છૂટની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક મોટી તક આવી ગઈ છે. તમને iPhone 17 Pro ₹70,155માં મળી શકે છે, પરંતુ તેના માટે તમારે બે શરતો પૂરી કરવી પડશે.

ગુજરાતમાં કમોસમી વરસાદનું તાંડવ, 24 કલાકમાં 25 તાલુકામાં માવઠું; આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહીદૈનિક રાશિફળ 26 ઓક્ટોબર: આજે મિથુન રાશિના લોકોને જીવનસાથીના કારણે આર્થિક લાભ અને સન્માન મળશે, આજનું રાશિફળShukra rashi parivartanએપલે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ iPhone 17 સિરીઝ લૉન્ચ કરી હતી. આ દરમિયાન તેના 4 મૉડલ રિલીઝ કરવામાં આવ્યા હતા, જેનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આમાં પણ iPhone 17 Proની ચર્ચા સૌથી વધુ થઈ, તેનો ઓરેન્જ કલરનું વેરિઅન્ટ સૌથી વધુ ચર્ચામાં છે. આ ફોન પોતાની પ્રીમિયમ ફીચર્સ અને શાનદાર ડિઝાઇન સાથે બજારમાં ધૂમ મચાવી રહ્યો છે. iPhone 17 Pro ની મૂળ કિંમત ₹1,34,900 છે, પરંતુ હવે એમેઝોન પર તમે તેને એક્સચેન્જ અને બેંક ઓફર દ્વારા સરળતાથી મેળવી શકો છો. ચાલો જાણીએ કે આ ઑફર મેળવવા માટે તમારે શું કરવું પડશે અને તમે કઈ રીતે મોટી રકમ બચાવી શકો છો.એક્સચેન્જ ઑફરમાં મળી શકે છે આટલી છૂટ એમેઝોનનો ટ્રેડ-ઇન પ્રોગ્રામ એવા યુઝર્સ માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે જેઓ પોતાના જૂના સ્માર્ટફોનને અપગ્રેડ કરવા માંગે છે. iPhone 17 Pro પર તમે તમારા જૂના સ્માર્ટફોનના બદલામાં ₹58,000 સુધીની છૂટ મેળવી શકો છો. આ છૂટ તમારા જૂના ડિવાઇસની કન્ડિશન અને મોડેલ પર આધારિત છે. આ ઑફર સાથે iPhone 17 Proની કિંમત ઘટીને ₹76,900 થઈ જાય છે. એપલનો પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતા લોકો માટે આ એક સુવર્ણ તક છે.એક્સચેન્જ ઑફર પછી Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડથી તમે વધુ છૂટ મેળવી શકો છો. ટ્રેડ-ઇન ઑફરની સાથે-સાથે, આ કાર્ડનો ઉપયોગ કરવા પર ₹6,745ની વધારાની છૂટ મળી રહી છે. આ છૂટ પછી iPhone 17 Proની કિંમત વધુ ઘટીને ₹70,155 પર આવી જાય છે.iPhone 17 Proમાં 6.3 ઇંચનું Super Retina XDR OLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2622x1206 પિક્સલ છે. ProMotion ટેક્નોલોજી સાથે 120Hz સુધીનો અનુકૂલનશીલ રિફ્રેશ રેટ, Always-On ડિસ્પ્લે અને 3000 નિટ્સની પીક બ્રાઇટનેસ છે. આ ફોન Apple A19 Pro ચિપથી સજ્જ છે, જે 3 નેનોમીટર N3P પ્રોસેસ પર આધારિત છે. 12GB RAM અને Wi-Fi 7, Bluetooth 6 જેવા કનેક્ટિવિટી ફીચર્સ તેને ફ્યુચર પ્રૂફ બનાવે છે. iPhone 17 Proમાં ટ્રિપલ કેમેરા ફ્યુઝન સિસ્ટમ છે. તેમાં 48MP મેઈન, 48MP અલ્ટ્રા વાઈડ અને 48MP ટેલિફોટો લેન્સનો સમાવેશ થાય છે. નવી ટેટ્રાપ્રિઝમ ડિઝાઇન 8x ઓપ્ટિકલ અને 40x ડિજિટલ ઝૂમ આપે છે. 18MPનો ફ્રન્ટ કેમેરો 4K HDR વીડિયો અને Center Stage ફીચર સાથે આવે છે.Kinjal Patel કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજરRenting vs Buyingસાંભળીને હૃદયમાં કંપારી છૂટી જાય તેવી ઘટના! દીકરીના પ્રેમ સંબંધને લઈ માતા બની હેવાનBihar elections 2025donald trumpબે કોળિયા ઓછા ખાજો, પણ આ ટેસ્ટ જરૂર કરાવી લેજો, માત્ર 2000 રૂપિયામાં ખબર પડશે કેન્સરભયંકર મોટું તોફાન બંગાળની ખાડીમાંથી આવશે, IMD એ આપ્યું એલર્ટ, એક-બે નહિ ચાર રાજ્યોમ

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Iphone 17 Pro Price Cut Apple Iphone 17 Pro Price Cut Iphone 17 Pro Price Discount Iphone 17 Pro Exchange Offer Iphone 17 Pro Price Dropped On Amazon आईफोन 17 प्रो आईफोन 17 प्रो पर छूट आईफोन 17 प्रो पर डिस्काउंट आईफोन 17 प्रो अमेजन

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ஐபோன் 16 ப்ரோ மாடல் விலை அதிரடியாக குறைப்பு.. வெறும் 20 நிமிடங்களில் டெலிவரி!ஐபோன் 16 ப்ரோ மாடல் விலை அதிரடியாக குறைப்பு.. வெறும் 20 நிமிடங்களில் டெலிவரி!iPhone 16 Pro Price: ஆப்பிள் போன் ஆர்வலர்களுக்கு நல்ல செய்தி. பிக் பாஸ்கெட் தளத்தில் ஐபோன் 16 ப்ரோ மாடலின் விலை குறைக்கப்பட்டு உள்ளதால், மலிவான விலையில் iPhone 16 Pro-ஐ வாங்கலாம்.
Read more »

KBC 17: हॉटसीट पर बैठे नकली अमिताभ-धर्मेंद्र, हंसी-मजाक के बीच जीते इतने लाख!KBC 17: हॉटसीट पर बैठे नकली अमिताभ-धर्मेंद्र, हंसी-मजाक के बीच जीते इतने लाख!KBC 17: हॉटसीट पर बैठे नकली अमिताभ-धर्मेंद्र, हंसी-मजाक में जीत लिए लाखों!
Read more »

Apple अगले साल लॉन्च कर सकता है फोल्डेबल iPhone, बाद में पेश हो सकते हैं ये नए डिजाइन भीApple अगले साल लॉन्च कर सकता है फोल्डेबल iPhone, बाद में पेश हो सकते हैं ये नए डिजाइन भीApple आने वाले तीन सालों में iPhone सीरीज में बड़े बदलाव लाने की तैयारी में है। रिपोर्ट्स के मुताबिक कंपनी 2026 से 2028 तक तीन नए iPhone डिजाइन लॉन्च करेगी- एक फोल्डेबल iPhone, एक बिना बेज़ल वाला मॉडल और एक फ्लिप-स्टाइल फोन। अगर ये लीक सच होते हैं, तो ये 2007 के बाद पहला बड़ा iPhone रीडिजाइन...
Read more »

iPhone 17 Pro पर अब तक का सबसे बड़ा डिस्काउंट! कीमत ₹85,000 से कम, जानिए कहां मिल रहा है यह धांसू ऑफरiPhone 17 Pro पर अब तक का सबसे बड़ा डिस्काउंट! कीमत ₹85,000 से कम, जानिए कहां मिल रहा है यह धांसू ऑफरiPhone 17 Pro Offer: Apple ने अपने लेटेस्ट iPhone 17 सीरीज के साथ फिर से बाजार में हलचल मचा दी है! नए डिजाइन, दमदार कैमरा और पावरफुल A19 Pro चिप के साथ यह फोन काफी पसंद किया जा रहा है. iPhone 17 Pro पर अब तक का सबसे बड़ा डिस्काउंट मिल रहा है!
Read more »

iPhone 17 Pro की कीमत भरभरा कर गिरी, 70,155 रुपये में खरीदना है तो फॉलो करें ये प्रोसेसiPhone 17 Pro की कीमत भरभरा कर गिरी, 70,155 रुपये में खरीदना है तो फॉलो करें ये प्रोसेसiPhone 17 Price Drop: यदि आप भी iPhone 17 Pro खरीदना चाहते हैं और इसके लिए बड़ी छूट का इंतजार कर रहे हैं, तो आपके लिए बड़ा मौका आ गया है। आपको 70,155 रुपये में iPhone 17 Pro मिल सकता है, लेकिन इसके लिए आपको दो शर्तें पूरी करनी होंगी।
Read more »

iPhone 17 Pro Max का Orange कलर Pink क्यों हो रहा है? सामने आई चौंकाने वाली वजह, बचने के लिए तुरंत करें ये कामiPhone 17 Pro Max का Orange कलर Pink क्यों हो रहा है? सामने आई चौंकाने वाली वजह, बचने के लिए तुरंत करें ये कामiPhone 17 Pro Max Color Fading: Apple के लेटेस्ट iPhone 17 Pro Max का Cosmic Orange कलर यूजर्स को खूब पसंद आया लेकिन अब यही रंग यूजर्स को परेशान कर सकता है! सोशल मीडिया पर कई यूजर्स नेपोस्ट किया है कि उनके iPhone 17 Pro Max का ऑरेंज कलर कुछ ही दिनों में Pink शेड में बदल गया है.
Read more »



Render Time: 2026-04-02 13:33:35